ગુજરાતનાં ગાંધીનગરમાં યાયાવર પ્રજાતિઓ પર સંમલેન માટે 13મી સીઓપીનાં ઉદ્ઘાટન પર પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપા

February 17th, 01:37 pm

મને તમારા બધાનું 13મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝમાં સ્વાગત કરવાની ખુશી છે. આ 13મી કોન્ફરન્સ યાયાવર પ્રજાતિઓનાં સંરક્ષણ પર કેન્દ્રીત છે. કોન્ફરન્સ મહાત્મા ગાંધીની ભૂમિ ગાંધીનગરમાં યોજાઈ રહી છે.

પ્રધાનમંત્રીએ ગાંધીનગર ખાતે સ્થળાંતર કરતા વન્ય પ્રાણીઓના સંરક્ષણ પર 13મી કોન્ફરન્સ ઑફ પાર્ટીઝનો શુભારંભ કરાવ્યો

February 17th, 12:09 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્થળાંતર કરતા વન્ય પ્રાણીઓની પ્રજાતિઓના સંરક્ષણ માટેની 13મી કોન્ફરન્સ ઑફ પાર્ટીઝનો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગાંધીનગર ખાતે શુભારંભ કરાવ્યો હતો.

બુધ્ધિઝ્મ ભારત-શ્રીલંકાના સંબંધોને સતત તેજસ્વિતા બક્ષે છે

May 12th, 10:20 am

PM નરેન્દ્ર મોદીએ શ્રીલંકામાં આંતરરાષ્ટ્રીય વેસાક દિવસ ઉજવણીને સંબોધિત કરી હતી. આ પ્રસંગે બોલતા શ્રી મોદીએ ભગવાન બુધ્ધનું શિક્ષણ શાસન, સંસ્કૃતિ અને ફિલસુફી સાથે કેવીરીતે ગાઢ સંબંધ ધરાવે છે તેના પર પ્રકાશ પાડ્યો હતો. PM એ જણાવ્યું, “ આપણો ધર્મને વિશ્વને બુધ્ધ અને તેમના શિક્ષણ દ્વારા અપાયેલી અમુલ્ય ભેટના આશિર્વાદ મળ્યા છે.

દરેક વ્યક્તિ મહત્ત્વની છે: મન કી બાત દરમિયાન PM મોદી

April 30th, 11:32 am

આજે પોતાની મન કી બાત કરતા PM નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે રેડ બીકનને લીધે દેશમાં VIP સંસ્કૃતિ ફૂલીફાલી હતી. PMએ ઉમેર્યું હતું કે, “જ્યારે આપણે ન્યુ ઇન્ડિયાની વાત કરીએ છીએ ત્યારે VIPના સ્થાને EPI વધારે મહત્ત્વનો છે. EPIનો મતલબ એવરી પર્સન ઈઝ ઈમ્પોર્ટન્ટ.” PMએ આગ્રહ કર્યો હતો કે લોકો પોતાના વેકેશનનો ઉપયોગ નવા અનુભવો પામીને, નવું કૌશલ્ય પ્રાપ્ત કરીને અને નવી જગ્યાઓ પર જઈને કરે. તેમણે ઉનાળાની લંબાઈ, BHIM એપ તેમજ ભારતની સમૃધ્ધ વિવિધતા પર પણ લંબાણપૂર્વક વાતો કરી હતી.