PM to lay Foundation Stone of Light House Projects under GHTC-India on 1st January 2021
December 30th, 07:52 pm
Prime Minister Shri Narendra Modi will lay the foundation stone of Light House Projects (LHPs) under Global Housing Technology Challenge-India (GHTC-India) at six sites across six States on 1st January 2021 at 11 AM via video conferencing. Prime Minister will also announce winners under Affordable Sustainable Housing Accelerators - India (ASHA-India) and give out annual awards for excellence in implementation of Pradhan Mantri Awas Yojana - Urban (PMAY-U) Mission.How can one become a ‘Covid Warrior’? Know more here…
April 26th, 07:43 pm
During Mann Ki Baat, Prime Minister Modi expressed deepest respect, for the sentiment displayed by 130 crore Indians in the fight against COVID-19 pandemic. PM Modi said that to facilitate the selfless endeavour of people towards our country, the government has come up with a digital platform - covidwarriors.gov.in.વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય સંમેલનને સંબોધન કર્યું
December 22nd, 05:00 pm
વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં ભાજપના મહિલા મોરચાના રાષ્ટ્રીય સંમેલનને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ ભારતીય જન સંઘના દિવસોથી મહિલા મોરચાના ભવ્ય ઈતિહાસ અને મહત્ત્વના ફાળાને યાદ કર્યો હતો. તેમણે રાજમાતા વિજયા રાજે સિંધિયાને યાદ કર્યા હતા જેમની મજબૂત નેતાગીરીએ મહિલા ટેકેદારોને ભાજપ તરફ વાળ્યા હતા એટલુંજ નહીં પરંતુ એ સુનિશ્ચિત કર્યું હતું કે ભાજપના માળખામાં સ્ત્રીઓ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે.Anganwadi and ASHA workers meet PM Modi
September 17th, 06:40 pm
A team of Anganwadi and ASHA workers met PM Narendra Modi in Varanasi today. They thanked the PM for the benefits recently announced for them. The PM had announced a landmark increase in their remuneration during a recent video interaction.સોશિયલ મીડિયા કોર્નર 12 સપ્ટેમ્બર 2018
September 12th, 07:30 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!દેશભરના આશા, એએનએમ અને આંગણવાડી કાર્યકર્તાઓ સાથે પ્રધાનમંત્રીએ વીડિયો દ્વારા કરેલા સંબોધનનો મૂળપાઠ
September 11th, 05:09 pm
આપ સૌની સાથે સીધો સંવાદ કરવા માટેનો આ પ્રકારનો આ સૌપ્રથમ પ્રયાસ છે અને મને જણાવવામાં આવ્યું છે કે દેશના લગભગ દરેક બ્લોકમાંથી તમે લોકો સીધા આ સંવાદમાં જોડાયા છો. પછી તે આશા હોય, આંગણવાડી કાર્યકર્તા હોય કે પછી એએનએમ, આપ સૌ રાષ્ટ્ર નિર્માણના અગ્રણી સિપાહી છો.પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સ મારફતે દેશભરનાં આશા, એએનએમ અને આંગણવાડી કાર્યકર્તાઓ સાથે વાર્તાલાપ કર્યો
September 11th, 02:14 pm
પ્રધાનમંત્રીએ દેશભરમાં ત્રણની ટીમ – આશા કાર્યકર્તા, આંગણવાડી કાર્યકર્તા અને એએનએમ (સહાયક નર્સ મિડવાઇફ)ને વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સંબોધન કર્યું હતું. તેમણે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવા, આરોગ્ય અને પોષણ સેવાઓનો સુધારો કરવા અને દેશમાં કુપોષણ ઘટાડવા માટે પોષણ અભિયાનના લક્ષ્યાંકને સિદ્ધ કરવા સંયુક્તપણે કામ કરવાનાં એમનાં પ્રયાસોની પ્રશંસા કરી હતી.પ્રધાનમંત્રીએ આશા અને આંગણવાડી કાર્યકર્તાઓ માટે વેતનમાં વધારાની જાહેરાત કરી
September 11th, 11:16 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આશા અને આંગણવાડી કાર્યકર્તાઓ માટે વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. આગામી મહિનાથી અમલ થનારી આ જાહેરાત લાખો આશા, આંગણવાડી અને એએનએમ (સહાયક નર્સ મિડવાઇફ) કાર્યકર્તાઓ સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે વાતચીત દરમિયાન કરવામાં આવી હતી.Highlights of Mann Ki Baat November 2015
December 01st, 03:10 pm
Being positive is the biggest strength: PM Modi in Mann Ki Baat
November 29th, 11:14 am