We are developing Northeast India as the gateway to Southeast Asia: PM
November 02nd, 06:23 pm
At a community programme in Thailand, PM Modi said that while the ties between the two countries were strong, the government wanted to strengthen it further by transforming India's North East region into a gateway to South East Asia. The PM also highlighted the various reforms taking place within the country.પ્રધાનમંત્રીએ બેંગકોકમાં સામુદાયિક કાર્યક્રમ ‘સ્વાસદી પ્રધાનમંત્રી મોદી’ને સંબોધન કર્યું
November 02nd, 06:22 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે થાઇલેન્ડમાં બેંગકોકમાં ‘સ્વાસ્દી પ્રધાનમંત્રી મોદી’ સામુદાયિક કાર્યક્રમને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં થાઇલેન્ડમાં વસતાં પ્રવાસી ભારતીય સમુદાયનાં હજારો લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.આસિયાન-ભારત : સહિયારા મૂલ્યો, સમાન નિયતિ : નરેન્દ્ર મોદી
January 26th, 05:48 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આસિયાન-ભારત ભાગીદારી વિશે “આસિયાન ભારતઃ સહિયારા મૂલ્યો, સમાન નિયતિ” શીર્ષક ધરાવતો લેખ લખ્યો છે, જેમાં તેમણે પોતાનો દ્રષ્ટિકોણ પ્રસ્તુત કર્યો છે. આ લેખ આસિયાનનાં સભ્ય દેશોનાં અગ્રણી અખબારોમાં પ્રકાશિત થયો છે. નીચે આ લેખનો સંપૂર્ણ પાઠ અહિં પ્રસ્તુત છે.આસિયાન-ભારત સંવાદ સંબંધોની 25મી વર્ષગાંઠની ઉજવણીમાં આસિયાન-ભારત સ્મારક શિખર સંમેલનનું દિલ્હીનું જાહેરનામું
January 25th, 09:15 pm
અમે, દક્ષિણપૂર્વ એશિયાનાં દેશોનાં સમૂહ (આસિયાન)નાં સભ્ય દેશોનો વડા/સભ્ય દેશોની સરકારનાં વડા તથા પ્રજાસત્તાક ભારતની સરકારનાં પ્રધાનમંત્રી આસિયાન-ભારત સંવાદ સંબંધોની 25મી વર્ષગાંઠની ઉજવણી કરવા નવી દિલ્હીમાં 25 જાન્યુઆરીનાં રોજ એકત્રિત થયાં હતાં. આ શિખર સંમેલનનો વિષય “સહિયારા મૂલ્યો, સમાન નિયતિ” હતો;ઇન્ડિયા-આસિયાન સ્મારક શિખર સંમેલનનાં પૂર્ણ સત્રમાં પ્રધાનમંત્રીનાં ઉદ્ઘાટન સંબોધનનો મૂળપાઠ (25 જાન્યુઆરી, 2018)
January 25th, 06:08 pm
આપણાં સહિયારા સંબંધોની સફર હજારો વર્ષોથી ચાલી આવે છે, છતાં આપણે આપણી ભાગીદારીનાં 25 વર્ષની ઉજવણી કરી રહ્યાં છીએ.PM Modi addresses ASEAN Plenary Session
January 25th, 06:04 pm
While addressing the plenary session of ASEAN-India commemorative summit, PM Modi said, India shares the ASEAN vision for the rule based societies and values of peace. We are committed to work with ASEAN nations to enhance collaboration in the maritime domain.