Our policy-making is based on the pulse of the people: PM Modi

July 08th, 06:31 pm

PM Modi addressed the first ‘Arun Jaitley Memorial Lecture’ in New Delhi. In his remarks, PM Modi said, We adopted the way of growth through inclusivity and tried for everyone’s inclusion. The PM listed measures like providing gas connections to more than 9 crore women, more than 10 crore toilets for the poor, more than 45 crore Jan Dhan accounts, 3 crore pucca houses to the poor.

PM Modi addresses the first "Arun Jaitley Memorial Lecture" in New Delhi

July 08th, 06:30 pm

PM Modi addressed the first ‘Arun Jaitley Memorial Lecture’ in New Delhi. In his remarks, PM Modi said, We adopted the way of growth through inclusivity and tried for everyone’s inclusion. The PM listed measures like providing gas connections to more than 9 crore women, more than 10 crore toilets for the poor, more than 45 crore Jan Dhan accounts, 3 crore pucca houses to the poor.

પીએમ 8મી જુલાઈના રોજ પ્રથમ “અરુણ જેટલી મેમોરિયલ લેક્ચર”માં હાજરી આપશે

July 07th, 01:20 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 8મી જુલાઈ, 2022ના રોજ વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે સાંજે 6:30 વાગ્યે પ્રથમ ‘અરુણ જેટલી મેમોરિયલ લેક્ચર’ (AJML)માં હાજરી આપશે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી સભાને પણ સંબોધન કરશે.

પ્રધાનમંત્રીએ અરુણ જેટલીને તેમની પ્રથમ પુણ્યતિથિએ યાદ કર્યા

August 24th, 12:12 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અરુણ જેટલીને તેમની પ્રથમ પુણ્યતિથિએ યાદ કર્યા છે.

પ્રધાનમંત્રી મોદીએ તેમના 'દોસ્ત' અરુણ જેટલીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

September 10th, 05:00 pm

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં ભાજપ દ્વારા આયોજીત સ્મૃતિ સભા દરમિયાન પૂર્વ નાણામંત્રી અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના વરિષ્ઠ નેતા અરુણ જેટલીને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

પ્રધાનમંત્રીએ શ્રી અરુણ જેટલીનાં મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું

August 24th, 01:26 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ નાણાં મંત્રી અને ભાજપનાં દિગ્ગજ નેતા શ્રી અરુણ જેટલીનાં અવસાન પર શોક વ્યક્ત કર્યો છે.

જુલાઈ 1 થી અમલમાં આવનારા GSTની પ્રગતિની સમીક્ષા કરતા PM

June 05th, 04:08 pm

PM નરેન્દ્ર મોદીએ 1 જુલાઈથી અમલમાં આવનારા GSTની પ્રગતિની સમીક્ષા કરી હતી. વડાપ્રધાને GSTને અર્થતંત્ર માટે વળાંક, ઇતિહાસમાં અભૂતપૂર્વ ગણાવ્યો હતો. તેમને અધિકારીઓને એક રાષ્ટ્ર, એક બજાર, એક કરનું નિર્માણ કરવાનું સૂચન કર્યું હતું જે સામાન્ય માનવીને લાભકર્તા થશે.

લોકો સાથે સીધો સંપર્ક સાધવા માટે PM મોદી રેડીઓનો અસરકારક ઉપયોગ કરી રહ્યા છે: અરુણ જેટલી

May 26th, 05:17 pm

લોકસભા સ્પિકર શ્રીમતી સુમિત્રા મહાજને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરના બે પુસ્તકોનું વિમોચન કર્યું હતું અને તેની પ્રથમ પ્રતો રાષ્ટ્રપતિ શ્રી પ્રણબ મુખરજીને આજે રાષ્ટ્રપતિ ભવનમાં સોંપી હતી. આ સંમેલનને સંબોધિત કરતા નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું કે ભારતે 2014માં એક નિર્ણાયક નેતૃત્વની આશા કરી રહી હતી. વડાપ્રધાનની મન કી બાત માટે પ્રશંસા કરતા તેમણે કહ્યું, “વર્ષો સુધી રેડીઓએ પડતી જોઈ હતી. પરંતુ એ PM હતા જેણે એક માધ્યમ તરીકે રેડિયોની ક્ષમતાને પિછાણી હતી. વડાપ્રધાન લોકો સાથે સીધો સંપર્ક સાધવા માટે રેડિયોનો ઉપયોગ કરી રહ્યા છે.”

મંત્રીમંડળે નેશનલ એકેડેમિક ડિપોઝિટરીની સ્થાપનાને મંજૂરી આપી

October 27th, 04:00 pm

Cabinet chaired by PM Modi approved establishment and operationalisation of a National Academic Depository (NAD). The decision aims at bringing another dimension and enhancement of the vision of Digital India. The Govt had earlier announced in the Budget 2016-17 to establish a Digital Depository for school learning certificates, degrees and other academic awards of Higher Education Institutions, on the pattern of a Securities Depository.

My dream is of a transformed India alongside an advanced Asia: PM Narendra Modi

March 12th, 10:19 am

India has dispelled the myth that democracy & rapid economic growth cannot go together: PM Modi

March 12th, 09:26 am

'Jal Thal Shav Vahini' launched in Varanasi by Arun Jaitley ji and Morari Bapu ji

March 28th, 06:36 pm

'Jal Thal Shav Vahini' launched in Varanasi by Arun Jaitley ji and Morari Bapu ji

It was effectiveness of the leadership that got things to be implemented in Gujarat: Shri Arun Jaitley at the book release of ModiNomics

February 15th, 06:10 pm

It was effectiveness of the leadership that got things to be implemented in Gujarat: Shri Arun Jaitley at the book release of ModiNomics

Modi rallies capture the mood of the nation: Shri Arun Jaitley

February 10th, 10:15 am

Modi rallies capture the mood of the nation: Shri Arun Jaitley

Response to A.G.Noorani by Dr Jitendra Singh, Spokesperson BJP J&K

January 29th, 10:40 am

Response to A.G.Noorani by Dr Jitendra Singh, Spokesperson BJP J&K

"The Country now awaits the BJP's Big Idea for Governance" : Shri Arun Jaitley

January 11th, 04:10 pm

The Country now awaits the BJP's Big Idea for Governance : Shri Arun Jaitley

Shri Arun Jaitley launches Marathi version of “Modinama”, shares important facts that belie the propaganda surrounding 2002 riots

January 08th, 12:15 pm

Shri Arun Jaitley launches Marathi version of “Modinama”, shares important facts that belie the propaganda surrounding 2002 riots

"Should National Security Issues be decided by a Local Referendum?" - Shri Arun Jaitley rightly questions the anti-national views of AAP leader Prashant Bhushan

January 06th, 05:02 pm

Should National Security Issues be decided by a Local Referendum? - Shri Arun Jaitley rightly questions the anti-national views of AAP leader Prashant Bhushan

દિલ્હી મુંબઇ કરતાં વધુ મોંધા ભાવે ગેસ આપી કેન્દ્રની સરકાર ગુજરાતને અન્યાય કરી રહી છેઃ અરૂણ જેટલી

August 20th, 07:52 pm

દિલ્હી મુંબઇ કરતાં વધુ મોંધા ભાવે ગેસ આપી કેન્દ્રની સરકાર ગુજરાતને અન્યાય કરી રહી છેઃ અરૂણ જેટલી