પ્રધાનમંત્રીએ આર્મી ડે નિમિત્તે અસાધારણ હિંમત, અતૂટ પ્રતિબદ્ધતા અને આર્મી જવાનોના બલિદાનને સલામ કરી

January 15th, 09:32 am

આર્મી ડેના અવસર પર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અસાધારણ હિંમત, અતૂટ પ્રતિબદ્ધતા અને સેનાના જવાનોએ આપેલા બલિદાનને શ્રદ્ધાંજલિ આપી છે.

સિકંદરાબાદથી વિશાખાપટનમને જોડતી વંદે ભારત ટ્રેનનો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા શુભારંભ કરવાના પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 15th, 10:30 am

નમસ્કાર, તેલંગાણાના રાજ્યપાલ ડૉક્ટર તમિલિસૈ સૌદરરાજન જી, કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ જી, કેન્દ્રીય પર્યટન મંત્રી જી. કિશન રેડ્ડી જી, તેલંગાણાના મંત્રી મોહમ્મદ મહેમૂદ અલી ગારુ, ટી. શ્રીનિવાસ યાદવ, સંસદના મારા સાથી .મારા મિત્ર બંડી સંજય ગારુ, કે. લક્ષ્મણ ગારુ, અન્ય તમામ મહાનુભાવો, દેવીઓ તથા સજ્જનો.

પ્રધાનમંત્રી શ્રીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સિકંદરાબાદ સાથે વિશાખાપટ્ટનમને જોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી

January 15th, 10:11 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સિકંદરાબાદથી વિશાખાપટ્ટનમને જોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ ટ્રેન ભારતીય રેલ્વે દ્વારા રજૂ કરવામાં આવેલી આઠમી વંદે ભારત એક્સપ્રેસ હશે અને તે લગભગ 700 કિમીનું અંતર આવરી લેતી તેલુગુભાષી બે રાજ્યો તેલંગણા અને આંધ્રપ્રદેશને જોડતી પ્રથમ ટ્રેન હશે. તે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ, રાજમુન્દ્રી અને વિજયવાડા સ્ટેશનો અને તેલંગાણાના ખમ્મમ, વારંગલ અને સિકંદરાબાદ સ્ટેશન પર સ્ટોપેજ હશે.

પ્રધાનમંત્રી શ્રીએ આર્મી ડે પર સેનાના જવાનોને શુભેચ્છાઓ પાઠવી

January 15th, 09:46 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આર્મી ડે નિમિત્તે તમામ સેનાના જવાનો, નિવૃત્ત સૈનિકો અને તેમના પરિવારજનોને શુભેચ્છાઓ પાઠવી છે.

ભારતીય સંસ્કૃતિની જીવંતતાએ હંમેશા વિશ્વભરના લોકોને આકર્ષ્યા છે: મન કી બાત દરમિયાન પીએમ મોદી

January 30th, 11:30 am

સાથીઓ, આઝાદીના અમૃત મહોત્સવમાં દેશ આ પ્રયાસોના માધ્યમથી પોતાના રાષ્ટ્રીય પ્રતિકોને પુનઃ પ્રતિષ્ઠિત કરી રહ્યો છે. આપણે જોયું કે, ઇન્ડિયા ગેટને અડીને “અમર જવાન જયોતિ” છે અને નજીકમાં જ “રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક” પર પ્રજ્જવલિત જયોત છે તેને એક કરી દેવામાં આવી છે. આ ભાવુક અવસરે કેટલાય દેશવાસીઓ અને શહીદ પરિવારોની આંખોમાં આંસુ હતા. “રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક” માં આઝાદી પછી શહીદ થયેલા દેશના તમામ વીરોના નામ અંકિત કરવામાં આવ્યા છે. સેનાના કેટલાક ભૂતપૂર્વ જવાનોએ મને પત્ર લખીને કહ્યું છે કે, “શહીદોની સ્મૃતિની સામે પ્રજ્જવલિત થઇ રહેલી અમર જવાન જયોતિ શહીદોના અમરત્વનું પ્રતિક છે.” ખરેખર “અમર જવાન જયોતિ”ની જેમ જ આપણા શહીદો, તેમની પ્રેરણા અને તેમનું યોગદાન પણ અમર છે. હું આપ સૌને કહીશ કે, જયારે પણ તક મળે “રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક” પર જરૂર જજો. પોતાના પરિવાર અને બાળકોને પણ ચોકક્સ લઇ જજો. ત્યાં તમને એક અલગ ઊર્જા અને પ્રેરણાનો અનુભવ થશે.

પ્રધાનમંત્રીએ આર્મી ડે પર ભારતીય સેનાના જવાનોને શુભેચ્છાઓ પાઠવી

January 15th, 09:13 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આર્મી ડે નિમિત્તે ભારતીય સેનાના જવાનોને શુભેચ્છાઓ પાઠવી છે.

પ્રધાનમંત્રીએ ભારતીય સેનાના જવાનોના સાહસ અને પરાક્રમને સલામ કરી

January 15th, 12:31 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સેના દિવસના અવસર પર ભારતીય સેનાના જવાનોના સાહસ અને પરાક્રમને સલામ કરી હતી.

સોશિયલ મીડિયા કોર્નર 15 જાન્યુઆરી 2018

January 15th, 08:10 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

ભારતના દરેક નાગરિકને આપણી સેના પ્રત્યે અતૂટ વિશ્વાસ છે: વડાપ્રધાન મોદી

January 15th, 10:19 am

આજે આર્મી ડે નિમિત્તે સૈનિકો, પૂર્વ સૈનિકો અને તેમના કુટુંબીજનોને શુભેચ્છાઓ પાઠવતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “ભારતના દરેક નાગરિકને આપણી સેનામાં અતૂટ વિશ્વાસ અને ગર્વ છે, જે દેશની રક્ષા કરે છે અને કુદરતી આફતો અને અન્ય અકસ્માતો દરમ્યાન માનવીય પ્રયાસોમાં આગળ પડતો ભાગ ભજવે છે.

સોશિયલ મીડિયા કોર્નર 15 જાન્યુઆરી, 2017

January 15th, 08:57 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

આપણા સૈનિકોના અદમ્ય શૌર્યને સલામ

January 15th, 07:11 am

Prime Minister Narendra Modi has always respected the indomitable courage displayed by our army personnel and initiated several measures to boost the morale of our jawans. Every year, the Prime Minister makes it a point to celebrate Diwali among the jawans who day in and out guard our nation.

PM presents certificates to innovators in the Indian Army, on the occasion of Army Day

January 15th, 06:16 pm



PM salutes Indian Army on the occasion of Army Day

January 15th, 12:55 pm