INDI alliance has ruined both industry and agriculture in Punjab: PM Modi in Hoshiarpur, Punjab
May 30th, 11:53 am
Prime Minister Narendra Modi concluded his 2024 election campaign with a spirited public rally in Hoshiarpur, Punjab, paying homage to the sacred land of Guru Ravidas Ji and emphasizing his government's commitment to development and heritage preservation.PM Modi addresses a public meeting in Hoshiarpur, Punjab
May 30th, 11:14 am
Prime Minister Narendra Modi concluded his 2024 election campaign with a spirited public rally in Hoshiarpur, Punjab, paying homage to the sacred land of Guru Ravidas Ji and emphasizing his government's commitment to development and heritage preservation.Congress, with its Emergency-era mentality, has lost faith in democracy: PM Modi in Rudrapur
April 02nd, 12:30 pm
Ahead of the Lok Sabha election 2024, Prime Minister Narendra Modi spoke to a large audience in Rudrapur, Uttarakhand today. Beginning his speech, PM Modi remarked, This marks my inaugural electoral rally in the 'Devbhumi,' Uttarakhand. Moreover, this rally unfolds in an area frequently labeled as Mini India. You all have come here to bless us in such large numbers. We are deeply grateful to all of you.PM Modi delivers a powerful speech at a public meeting in Rudrapur, Uttarakhand
April 02nd, 12:00 pm
Ahead of the Lok Sabha election 2024, Prime Minister Narendra Modi spoke to a large audience in Rudrapur, Uttarakhand today. Beginning his speech, PM Modi remarked, This marks my inaugural electoral rally in the 'Devbhumi,' Uttarakhand. Moreover, this rally unfolds in an area frequently labeled as Mini India. You all have come here to bless us in such large numbers. We are deeply grateful to all of you.પ્રધાનમંત્રી 12 માર્ચનાં રોજ ગુજરાત અને રાજસ્થાનની મુલાકાત લેશે
March 10th, 05:24 pm
પ્રધાનમંત્રી 12મી માર્ચ, 2024ના રોજ ગુજરાત અને રાજસ્થાનની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે લગભગ 9:15 વાગ્યે, અમદાવાદ ખાતે રૂ. 85,000 કરોડથી વધુના મૂલ્યના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કરશે. ત્યારબાદ સવારે 10 વાગે પ્રધાનમંત્રી સાબરમતી આશ્રમની મુલાકાત લેશે, જ્યાં તેઓ કોચરબ આશ્રમનું ઉદઘાટન કરશે અને ગાંધી આશ્રમ સ્મારકનાં માસ્ટર પ્લાનનો શુભારંભ કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી સવારે 1:45 વાગ્યે રાજસ્થાનનાં પોખરણમાં ટ્રાઇ-સર્વિસીસ લાઇવ ફાયર એન્ડ દાવપેચ કવાયતનાં સ્વરૂપે સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓનું સંયુક્ત પ્રદર્શન 'ભારત શક્તિ'નાં સાક્ષી બનશે.પ્રધાનમંત્રી શ્રીએ ઉત્તરાખંડમાં પાર્વતી કુંડ અને ગુંજી ખાતે સેના, BRO અને ITBPના સમર્પિત કર્મચારીઓ સાથે વાર્તાલાપ કર્યો
October 12th, 03:04 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડમાં પાર્વતી કુંડ અને ગુંજી ખાતે સેના, BRO અને ITBPના સમર્પિત કર્મચારીઓ સાથે વાર્તાલાપ કર્યો. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે તેમની ભાવના અને સમર્પણ સમગ્ર રાષ્ટ્રને પ્રેરણા આપે છે.If the world praises India it's because of your vote which elected a majority government in the Centre: PM Modi in Mudbidri
May 03rd, 11:01 am
Continuing his election campaigning spree, Prime Minister Narendra Modi today addressed a mega public meeting in Karnataka’s Mudbidri. May 10th, the day of the polls, is fast approaching. The BJP is determined to make Karnataka the top state and BJP's resolve is to make Karnataka a manufacturing super power. This is our roadmap for the coming years,” stated PM Modi.PM Modi addresses public meetings in Karnataka’s Mudbidri, Ankola and Bailhongal
May 03rd, 11:00 am
Continuing his election campaigning spree, Prime Minister Narendra Modi today addressed a mega public meeting in Karnataka’s Mudbidri. May 10th, the day of the polls, is fast approaching. The BJP is determined to make Karnataka the top state and BJP's resolve is to make Karnataka a manufacturing super power. This is our roadmap for the coming years,” stated PM Modi.‘મન કી બાત’ (100મી કડી)પ્રસારણ તારીખ: 30-04-2023
April 30th, 11:31 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે ‘મન કી બાત’ની સોમી કડી છે. મને તમારા બધાના હજારો પત્રો મળ્યા છે. લાખો સંદેશાઓ મળ્યા છે અને મેં પ્રયાસ કર્યો છે કે વધુમાં વધુ પત્રોને વાંચું, જોઉં. સંદેશાઓને જરા સમજવાનો પ્રયાસ કરું. તમારા પત્રો વાંચીને અનેક વાર હું ભાવુક થયો, ભાવસભર થઈ ગયો, ભાવનાઓમાં વહી ગયો અને પછી પોતાને સંભાળી પણ લીધો. તમે મને ‘મન કી બાત’ના સોમા હપ્તા માટે વધામણી આપી છે પરંતુ હું સાચા હૃદયથી કહું છું કે વાસ્તવમાં વધામણીને પાત્ર તો તમે સહુ ‘મન કી બાત’ના શ્રોતા છો, આપણા દેશવાસી છો. ‘મન કી બાત’ કોટિ-કોટિ ભારતીયોના ‘મન કી બાત’ છે, તેમની ભાવનાની અભિવ્યક્તિ છે.પ્રધાનમંત્રી 6 ફેબ્રુઆરીએ કર્ણાટકની મુલાકાત લેશે
February 04th, 12:13 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 6 ફેબ્રુઆરી, 2023ના રોજ કર્ણાટકની મુલાકાત લેશે. સવારે લગભગ 11:30 વાગ્યે, પ્રધાનમંત્રી બેંગલુરુ ખાતે ઇન્ડિયા એનર્જી સપ્તાહ 2023નું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ, લગભગ 3:30 કલાકે, તેઓ તુમાકુરુ ખાતે નવનિર્મિત HAL હેલિકોપ્ટર ફેક્ટરીનું રાષ્ટ્રને લોકાર્પણ કરશે અને વિકાસલક્ષી વિવિધ પરિયોજનાઓનો શિલાન્યાસ પણ કરશે.પ્રધાનમંત્રી શ્રીએ સિક્કિમમાં માર્ગ દુર્ઘટનાને કારણે સૈન્યના જવાનોના નિધન પર શોક વ્યક્ત કર્યો
December 23rd, 06:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સિક્કિમમાં એક માર્ગ દુર્ઘટનામાં સેનાના જવાનોના જીવ ગુમાવવા બદલ શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ માર્ગ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોના ઝડપથી સ્વસ્થ થવાની પણ શુભેચ્છા પાઠવી હતી.પ્રધાનમંત્રી કારગીલમાં આપણા બહાદુર સૈનિકો સાથે દિવાળી ઉજવશે
October 24th, 09:49 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કારગીલમાં પહોંચ્યા છે, જ્યાં તેઓ આપણા બહાદુર સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરશે.Start-ups are reflecting the spirit of New India: PM Modi during Mann Ki Baat
May 29th, 11:30 am
During Mann Ki Baat, Prime Minister Narendra Modi expressed his joy over India creating 100 unicorns. PM Modi said that start-ups were reflecting the spirit of New India and he applauded the mentors who had dedicated themselves to promote start-ups. PM Modi also shared thoughts on Yoga Day, his recent Japan visit and cleanliness.Focus of Budget is on providing basic necessities to poor, middle class, youth: PM Modi
February 02nd, 11:01 am
Prime Minister Narendra Modi today addressed a conclave on Aatmanirbhar Arthvyavastha organized by the Bharatiya Janata Party. Addressing the gathering virtually, PM Modi said, “There is a possibility of a new world order post-COVID pandemic. Today, the world's perspective of looking at India has changed a lot. Now, the world wants to see a stronger India. With the world's changed perspective towards India, it is imperative for us to take the country forward at a rapid pace by strengthening our economy.”PM Modi addresses at Aatmanirbhar Arthvyavastha programme via Video Conference
February 02nd, 11:00 am
Prime Minister Narendra Modi today addressed a conclave on Aatmanirbhar Arthvyavastha organized by the Bharatiya Janata Party. Addressing the gathering virtually, PM Modi said, “There is a possibility of a new world order post-COVID pandemic. Today, the world's perspective of looking at India has changed a lot. Now, the world wants to see a stronger India. With the world's changed perspective towards India, it is imperative for us to take the country forward at a rapid pace by strengthening our economy.”વિવિધ ક્ષેત્રોના સ્ટાર્ટ-અપ્સ સાથે સંવાદ વખતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 15th, 04:31 pm
કેન્દ્રિય મંત્રીમંડળમાં મારા સહયોગી પિયૂષ ગોયલજી, મનસુખ માંડવિયાજી, અશ્વિની વૈષ્ણવજી, સર્બાનંદ સોનોવાલજી, પરષોત્તમ રૂપાલાજી, જી. કિશન રેડ્ડીજી, પશુપતિ કુમાર પારસજી, જીતેન્દ્ર સિંહજી, સોમ પ્રકાશજી, સમગ્ર દેશમાંથી જોડાયેલા સ્ટાર્ટઅપની દુનિયાના તમામ દિગ્ગજ, આપણા યુવા સાથીઓ, અન્ય મહાનુભવો અને ભાઈ તથા બહેનો.PM Modi's interaction with Start-ups from across the country
January 15th, 11:20 am
Prime Minister Narendra Modi interacted with Startups via video conferencing. He announced that every year 16th January would be marked as the National Start-up Day to celebrate the achievements of the start-ups across the country. Start-ups would be the backbone of new India, the PM added.હિમાચલ પ્રદેશમાં વિવિધ વિકાસ યોજનાઓના પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 27th, 02:29 pm
હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શ્રી રાજેન્દ્ર આર્લેકરજી, લોકપ્રિય અને ઊર્જાવાન મુખ્યમંત્રી શ્રી જયરામ ઠાકુરજી, પૂર્ણ મુખ્યમંત્રી શ્રી ધુમલજી, કેન્દ્રમાં મંત્રી પરિષદના મારા સહયોગી શ્રી અનુરાગજી, સંસદમાં મારા સાથી શ્રી સુરેશ કશ્યપજી, શ્રી કિશન કપૂરજી, બહેન ઈંદુ ગોસ્વામીજી અને હિમાચલના ખૂણે ખૂણેથી અહીંયા પધારેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં હિમાચલ પ્રદેશ વૈશ્વિક રોકાણકાર સંમેલનની બીજી ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમની યોજાઇ
December 27th, 02:29 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે હિમાચલ પ્રદેશના મંડી ખાતે હિમાચલ પ્રદેશ વૈશ્વિક રોકાણકારોના સંમેલનની બીજી ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમની યોજાઇ હતી. આ સંમેલનથી આ પ્રદેશમાં અંદાજે રૂપિયા 28,000 કરોડના મૂલ્યની વિવિધ પરિયોજનાઓ દ્વારા રોકાણને વેગ મળશે તેવી અપેક્ષા છે. તેમણે આ દરમિયાન, રૂપિયા 11,000 કરોડના મૂલ્યની વિવિધ જળવિદ્યુત પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો. આમાંથી કેટલીક પરિયોજનાઓમાં રેણુકાજી ડેમ પરિયોજના, લુહરી સ્ટેજ – 1 જળવિદ્યુત પરિયોજના અને ધૌલસીધ જળવિદ્યુત પરિયોજનાનો સમાવેશ થાય છે. તેમણે અહીં સ્વરા- કુડ્ડુ જળવિદ્યુત પરિયોજનાનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ પ્રસંગે હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શ્રી રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકર, હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રી જય રામ ઠાકુર, કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગસિંહ ઠાકુર અને અન્ય મહાનુભાવોએ હાજરી આપી હતી.ઉત્તરાખંડના દેહરાદૂનમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાયન્સ કરવાના પ્રસંગે પ્રધાનમંત્રી મોદીના સંબોધનનો મૂળ પાઠ
December 04th, 12:35 pm
ઉત્તરાખંડના રાજ્યપાલ શ્રીમાન ગુરમીત સિંઘજી, અહીંના લોકપ્રિય ઊર્જાવાન મુખ્યમંત્રી શ્રીમાન પુષ્કર સિંહ ધામીજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી પ્રહલાદ જોશીજી, અજય ભટ્ટજી, ઉત્તરાખંડમાં મંત્રી સતપાલ મહારાજજી, હરક સિંહ રાવતજી, રાજ્ય મંત્રીમંડળના અન્ય સભ્યગણ, સંસદમાં મારા સાથી નિશંકજી, તીરથ સિંહ રાવતજી, અન્ય સાંસદગણ, ભાઈ ત્રિવેન્દ્ર સિંહ રાવતજી, વિજય બહુગુણાજી, રાજ્ય વિધાનસભાના અન્ય સભ્ય, મેયરશ્રી, જિલ્લા પંચાયતના સભ્યો, ભાઈ મદન કૌશિકજી તથા મારા પ્રિય ભાઈઓ અને બહેનો,