સશસ્ત્ર દળ ધ્વજ દિવસ એ આપણા બહાદુર સૈનિકોની બહાદુરી, નિશ્ચય અને બલિદાનને સલામ કરવાનો છેઃ પ્રધાનમંત્રી
December 07th, 02:40 pm
સશસ્ત્ર દળ ધ્વજ દિવસ એ આપણા બહાદુર સૈનિકોની બહાદુરી, નિશ્ચય અને બલિદાનને સલામ કરવાનો છેઃ પ્રધાનમંત્રીપ્રધાનમંત્રીએ સશસ્ત્ર દળ ધ્વજ દિવસ નિમિત્તે રાષ્ટ્રના બહાદુર સૈનિકોની હિંમત, પ્રતિબદ્ધતા અને બલિદાનને શ્રદ્ધાંજલિ આપી
December 07th, 01:56 pm
પ્રધાનમંત્રીએ Xપર પોસ્ટ કર્યું: “આજે, સશસ્ત્ર દળ ધ્વજ દિવસ પર, આપણે આપણા બહાદુર સૈનિકોની હિંમત, પ્રતિબદ્ધતા અને બલિદાનનું સન્માન કરીએ છીએ. આપણા રાષ્ટ્રની સુરક્ષામાં તેમનું સમર્પણ અજોડ છે. હું આપ સૌને આર્મ્ડ ફોર્સીસ ફ્લેગ ડે ફંડમાં યોગદાન આપવા વિનંતી કરું છું.પ્રધાનમંત્રી શ્રીએ આર્મ્ડ ફોર્સિસ ફ્લેગ ડે પર સશસ્ત્ર દળોને સલામી આપી
December 07th, 07:22 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આર્મ્ડ ફોર્સિસ ફ્લેગ ડે નિમિત્તે સશસ્ત્ર દળોની બહાદુરી અને બલિદાનને સલામ કરી છે.રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડને આવકારતા પ્રધાનમંત્રીશ્રીના ભાષણનો મૂળપાઠ
December 07th, 03:32 pm
સૌ પ્રથમ, માનનીય સ્પીકર, હું તમને આ ગૃહ વતી અને સમગ્ર દેશ વતી અભિનંદન આપું છું. એક સામાન્ય પરિવારમાંથી આવીને અને સંઘર્ષની વચ્ચે જીવનની સફરમાં આગળ વધીને તમે જે સ્થાન પર પહોંચ્યા છો, તે દેશના ઘણા લોકો માટે પ્રેરણારૂપ છે. આ ઉચ્ચ ગૃહમાં, તમે આ ગૌરવપૂર્ણ બેઠકની શોભા વધારી રહ્યા છો અને હું કહીશ કે કિથાણાના પુત્રની ઉપલબ્ધિઓ, દેશની ખુશીનું કોઈ સ્થાન નથી.PM addresses Rajya Sabha at the start of Winter Session of Parliament
December 07th, 03:12 pm
PM Modi addressed the Rajya Sabha at the start of the Winter Session of the Parliament. He highlighted that the esteemed upper house of the Parliament is welcoming the Vice President at a time when India has witnessed two monumental events. He pointed out that India has entered into the Azadi Ka Amrit Kaal and also got the prestigious opportunity to host and preside over the G-20 Summit.PM expresses gratitude to Armed Forces on Flag Day
December 07th, 12:25 pm
The Prime Minister, Shri Narendra Modi has expressed gratitude to the Armed Forces on Flag Day.પ્રધાનમંત્રીએ સશસ્ત્ર સેના ઝંડા દિવસના અવસર પર સશસ્ત્ર દળના સૈનિકોને સલામી આપી
December 07th, 10:45 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સશસ્ત્ર સેના ઝંડા દિવસના અવસર પર સશસ્ત્ર દળના સૈનિકો અને તેમના પરિવારજનોને સલામી આપી.આપણી સંસ્કૃતિ, પરંપરા અને ભાષાઓ સમગ્ર વિશ્વને અનેકતામાં એકતાનો સંદેશ આપે છે: મન કી બાત દરમિયાન પ્રધાનમંત્રી મોદી
November 24th, 11:30 am
મને પણ કેટલીક યાદો તાજી કરવાનો અવસર મળી જશે. સૌથી પહેલાં તો એનસીસીના બધા પૂર્વ અને વર્તમાન કેડેટને એનસીસી ડેની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. કારણ કે હું પણ આપની જેમ જ કેડેટ રહ્યો છું અને મનથી પણ, આજે પણ પોતાને કેડેટ જ માનું છું. એ તો આપણને બધાને ખબર છે જ કે એનસીસી એટલે નેશનલ કેડેટ કૉર્પ્સ. દુનિયાના સૌથી મોટા ગણવેશધારી યુવા સંગઠનોમાં ભારતનું એનસીસી એક છે. આ એક ટ્રાય સર્વિસ ઑર્ગેનાઇઝેશન છે જેમાં સેના, નૌ સેના, વાયુ સેના ત્રણેય સમાવિષ્ટ છે. નેતૃત્વ, દેશભક્તિ, નિ:સ્વાર્થ સેવા, શિસ્ત, કઠોર પરિશ્રમ એ બધાને પોતાના ચરિત્રનો હિસ્સો બની લે, પોતાનો શોખ બનાવવાની એક રોમાંચક યાત્રા અર્થાત્ એનસીસી. આ યાત્રા વિશે કંઈક વધુ વાત કરવા માટે આજે ફૉન કૉલ્સ દ્વારા કેટલાક નવજુવાનો, જેમણે એનસીસીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે, આવો તેમની સાથે વાત કરીએ.સોશિયલ મીડિયા કોર્નર 7 ડિસેમ્બર 2017
December 07th, 07:27 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!સોશિયલ મીડિયા કોર્નર 1 ડિસેમ્બર 2017
December 01st, 07:15 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!PM Narendra Modi salutes the valour of jawans on Armed Forces Flag Day
December 07th, 02:16 pm
On Armed Forces Flag Day, PM Narendra Modi saluted the valour & sacrifice of our brave soldiers & veterans and re-affirmed commitment to their welfare. PM Modi also met officers of the Kendriya Sainik Board.PM Modi salutes armed forces on Armed Forces Flag Day, meets officers of Kendriya Sainik Board
December 07th, 08:15 pm
Prime Minister's appeal on Armed Forces Flag Day
December 07th, 10:23 am
Prime Minister's appeal on Armed Forces Flag Dayભારતની સુરક્ષા અને સાર્વભૌમત્વ માટે સમર્પિત સેનાનીઓનું રૂણ અદા કરીએ - મુખ્યમંત્રીશ્રી
December 07th, 10:41 am
ભારતની સુરક્ષા અને સાર્વભૌમત્વ માટે સમર્પિત સેનાનીઓનું રૂણ અદા કરીએ - મુખ્યમંત્રીશ્રીધ્વજદિવસ માટે ઉદાત હાથે ફાળો આપવા મુખ્યમંત્રીશ્રીની પ્રજાજનોને અપીલ
December 07th, 08:44 am
ધ્વજદિવસ માટે ઉદાત હાથે ફાળો આપવા મુખ્યમંત્રીશ્રીની પ્રજાજનોને અપીલ