પ્રધાનમંત્રીએ રામ સેતુના પ્રારંભ બિંદુ - અરિચલ મુનાઈની મુલાકાત લીધી
January 21st, 03:42 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રામ સેતુના પ્રારંભિક બિંદુ અરિચલ મુનાઈની મુલાકાત લીધી હતી.પ્રધાનમંત્રી 20-21 જાન્યુઆરીનાં રોજ તમિલનાડુમાં અનેક મંદિરોની મુલાકાત લેશે
January 18th, 06:59 pm
પ્રધાનમંત્રી 20 જાન્યુઆરીનાં રોજ સવારે 11 વાગે તમિલનાડુનાં તિરુચિરાપલ્લીમાં શ્રી રંગનાથસ્વામી મંદિરમાં આયોજિત એક કાર્યક્રમમાં સહભાગી થશે. પ્રધાનમંત્રી આ મંદિરમાં કમ્બા રામાયણમના શ્લોકોનું પઠન કરતા વિવિધ વિદ્વાનોને પણ સાંભળશે.ડૉ એ પી જે અબ્દુલ કલામ મેમોરીયલનું આવતીકાલે ઉદ્ઘાટન કરનારા વડાપ્રધાન
July 26th, 05:59 pm
વડાપ્રધાન મોદી રામેશ્વરમમાં ડૉ. એ પી જે અબ્દુલ કલામના મેમોરીયલનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન કલામ સંદેશ વાહીનીને ઝંડી બતાવશે, જે એક પ્રદર્શની બસ છે અને તે દેશના વિવિધ રાજ્યોમાં સફર કરશે. વડાપ્રધાન લાંબા અંતરના ટ્રોલરોને પણ મંજૂરી પત્રો આપશે, રામેશ્વરમથી અયોધ્યાની ટ્રેનને લીલી ઝંડી દેખાડશે તેમજ ગ્રીન રામેશ્વર પ્રોજેક્ટના ઝલકીનું પણ અનાવરણ કરશે.