જ્યાં સ્પોર્ટ્સની પ્રસંશા થાય અને તેને ટેકો મળે એવી સંસ્કૃતિને સ્વીકારો જેની શરૂઆત તમારા પરિવારથી થાય: વડાપ્રધાન મોદી
June 30th, 05:46 pm
વડાપ્રધાન મોદીએ સ્પોર્ટ્સ અને એન્ટરટેઈનમેન્ટનું સંયુક્ત ‘એરિના પ્રોજેક્ટ’નું અમદાવાદમાં ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે બોલતા વડાપ્રધાને કહ્યું, “આપણા ખેલાડીઓનો નિર્ધાર વખાણવા લાયક છે. તે તેમના જુસ્સાને ખંતપૂર્વક અનુસરે છે.” વડાપ્રધાને ઉમેર્યું હતું કે આપણે એક એવી સંસ્કૃતિ અપનાવવી જોઈએ જ્યાં સ્પોર્ટ્સની પ્રસંશા થાય અને તેને ટેકો મળી રહેતો હોય, જેની શરૂઆત આપણા પરિવારથી થાય.PM inaugurates integrated sports & entertainment ‘Arena Project’ in Ahmedabad
June 30th, 05:45 pm
PM Narendra Modi today inaugurated integrated sports & entertainment ‘Arena Project’ in Ahmedabad. Speaking at the event, the PM said, “The determination of our sportspersons is admirable. They have pursued their passion with great diligence.” The PM added that there was a need to adopt a culture where sports was appreciated and supported, starting from the family.વડાપ્રધાનની ગુજરાતની આગામી મુલાકાત
June 28th, 07:54 pm
વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે જશે અને અમદાવાદ, રાજકોટ, મોડાસા અને ગાંધીનગરના કાર્યક્રમોમાં ભાગ લેશે. તેમની આ મુલાકાત દરમિયાન તેઓ સાબરમતી આશ્રમની શતાબ્દી ઉજવણીમાં પણ સામેલ થશે.