Government is committed towards providing air connectivity to smaller cities through UDAN Yojana: PM
March 09th, 01:17 pm
PM Modi today launched various development works pertaining to connectivity and power sectors from Greater Noida Uttar Pradesh. PM Modi flagged off metro service which would enhance connectivity in the region. He also laid down the foundation stone of 1,320 MW thermal power plant in Khurja, Uttar Pradesh and 1,320 MW power plant in Buxar, Bihar via video link.પ્રધાનમંત્રીએ ગ્રેટર નોઇડમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શુભારંભ કર્યો;
March 09th, 01:16 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશમાં ગ્રેટર નોઇડાની મુલાકાત લીધી હતી અને વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનો શુભારંભ કર્યો હતો.ઓડિશા ખાતે આઈઆઈટી ભુવનેશ્વરના ઉદઘાટન, આઈઆઈએસઈઆરના શિલાન્યાસ અને અન્ય વિકાસ કાર્યોના લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 24th, 01:40 pm
ઓડિશાના વિકાસ માટે સમર્પિત ભાવથી કામ કરવાનો અમારો સંકલ્પ આજે એક વધુ મહત્વના પડાવ પર પહોંચ્યો છે. થોડા સમય પહેલા 14 હજાર કરોડ રૂપિયાથી વધુની અનેક યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ યોજનાઓમાં ઉચ્ચ શિક્ષણ, સ્વાસ્થ્ય, ગેસ, રસ્તાઓ અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતી તમામ પરિયોજનાઓ છે. આ બધી જ યોજનાઓ ઓડિશાના વિકાસ, અહિંના જન-જનના જીવનને સરળ અને સુગમ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરવાના છે. વિકાસની આ બધા જ યોજનાઓ માટે આપ સૌને ઓડિશાના પ્રત્યેક વ્યક્તિને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું.પ્રધાનમંત્રીએ પાઇકા બળવાની સ્મૃતિમાં ટિકીટ અને સિક્કો પ્રસિદ્ધ કર્યો; આઈઆઈટી ભુવનેશ્વરનું લોકાર્પણ કર્યું
December 24th, 01:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 24 ડિસેમ્બર, 2018નાં રોજ ઓડિશાની મુલાકાત લીધી હતી.With Intensified Mission Indradhanush, we want to ensure better and healthy future for children: PM Modi
October 08th, 12:43 pm
Addressing a public meeting in his hometown, Shri Modi remarked, Coming back to one's home town and receiving such a warm welcome is special. Whatever I am today is due to the values I have learnt on this soil, among you all in Vadnagar.પ્રધાનમંત્રીએ વડનગરની મુલાકાત લીધી, સઘન મિશન ઇન્દ્રધનુષનો શુભારંભ કરાવ્યો અને જનસભાને સંબોધિત કરી
October 08th, 12:41 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તેમનાં વતન વડનગરની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રી બન્યાં પછી તેમની તેમનાં વતનની આ સૌપ્રથમ મુલાકાત હતી.પ્રધાનમંત્રીને આવકારવા નગરજનો શેરીઓમાં મોટી સંખ્યામાં એકત્ર થયાં હતાં. પ્રધાનમંત્રીએ નગરમાં હાટકેશ્વર મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. તેઓ એ શાળામાં પણ ગયા હતાં, જ્યાં તેમણે બાળપણમાં શિક્ષણ મેળવ્યું હતું.India's economic development is incomplete without development of it's neighbours: PM Modi
April 11th, 02:39 pm
Visit of PM and French President Francois Hollande to the Museum in Chandigarh for display of Archaeological findings
January 24th, 04:30 pm
Lothal A walk through history
November 10th, 10:13 am
Lothal A walk through history