પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં નવા એએસઆઇ મુખ્યાલયનું ઉદ્ઘાટન કર્યું
July 12th, 12:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (12-07-2018) નવી દિલ્હીના તિલક માર્ગ ખાતે ભારતના પુરાતત્વીય સર્વેક્ષણ (એએસઆઈ)ના નવા મુખ્યાલયની ઈમારત ‘ધરોહર ભવન’નું ઉદઘાટન કર્યું.આર્કિયોલોજીકલ સર્વે ઑફ ઇન્ડિયાના નવા ભવનના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
July 12th, 12:30 pm
હું સૌથી પહેલાં આ શાનદાર ભવન માટે અને આધુનિક ભવનના નિર્માણ માટે આપ સૌને ખૂબ–ખૂબ શુભેચ્છા પાઠવું છું. જે સંગઠનનું આયુષ્ય 150 વર્ષ થઈ ગયું હોય, એટલે કે આ ઇન્સ્ટીટ્યૂટ પોતે પણ એક પુરાતત્વનો વિષય બની ગયું છે અને 150 વર્ષમાં તે ક્યાં-ક્યાંથી નિકળી હશે અને ક્યાં-ક્યાં ફેલાઈ હશે, કેવી રીતે ફેલાઈ હશે, શું-શું મેળવ્યું હશે, શું-શું વિકસ્યું હશે એટલે કે પોતાના 150 વર્ષ એક સંસ્થા માટે ખૂબ મોટો સમય હોય છે.પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં બુદ્ધ જયંતિની ઉજવણીમાં ભાગ લીધો
April 30th, 03:55 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીબુદ્ધ જયંતિનાં અવસર પર નવી દિલ્હીમાં ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે થયેલી ઉજવણીમાં જોડાયા હતા.નવી દિલ્હીમાં બુદ્ધ જયંતી ઉજવણીના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
April 30th, 03:42 pm
મંચ પર ઉપસ્થિત મંત્રીમંડળના મારા સહયોગી ડૉક્ટર મહેશ શર્માજી, શ્રીમાન કિરણ રિજીજૂજી, ઈન્ટરનેશનલ બુદ્ધિસ્ટ ફાઉન્ડેશનના મહાસચિવ ડો. ધમ્મપિયેજી, દેશભરમાંથી અહીં પધારેલા શ્રદ્ધાળુગણ, દેવીઓ અને સજ્જનો,Visit of PM and French President Francois Hollande to the Museum in Chandigarh for display of Archaeological findings
January 24th, 04:30 pm