Congress divided the land based on religion, yet they oppose granting citizenship to the Matua community through CAA: PM in Arambagh
May 12th, 11:50 am
In his third rally in Arambagh, PM Modi highlighted the crucial 2024 election for Bengal's development and the need to safeguard its culture. Despite TMC's claim of owning Bengali culture, the reality reveals a suppression of religious faith and freedom of expression. He said, “Historical figures like Gurudev Tagore, Kazi Nazrul Islam, Satyajit Ray, Swami Vivekananda and Subhas Chandra Bose are being ignored under TMC's rule, while women's conditions and healthcare services continue to deteriorate. The land that gave us a leader like Syama Prasad Mukherjee is now suffering due to vote bank politics. The essence of Bengal's culture is fading amidst TMC's pursuit of vote bank politics.”PM Modi electrifies crowds with his speeches in Barrackpore, Hooghly, Arambagh & Howrah, West Bengal
May 12th, 11:30 am
Today, in anticipation of the 2024 Lok Sabha elections, Prime Minister Narendra Modi sparked enthusiasm and excitement among the audience with his speeches in Barrackpore, Hooghly, Arambagh and Howrah, West Bengal. Expressing gratitude to the numerous mothers and sisters in attendance, he remarked, This scene indicates a forthcoming change in Bengal. The victory of 2019 is poised to be even greater for the BJP this time around.ઓડિશાના જાજપુરમાં વિવિધ પ્રોજેક્ટ્સના લોકાર્પણ સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 05th, 05:30 pm
ઓડિશાના રાજ્યપાલ શ્રી રઘુવર દાસજી, આ સ્થાનના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી નવીન પટનાયકજી, મંત્રીમંડળના મારા સાથીદારો ધર્મેન્દ્ર પ્રધાનજી, બિશ્વેશ્વર ટુડુજી, અન્ય મહાનુભાવો, મહિલાઓ અને સજ્જનો!પ્રધાનમંત્રીએ ઓડિશાનાં ચાંડિકહોલમાં રૂ. 19,600 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું
March 05th, 01:44 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિશાનાં ચાંડિકહોલમાં રૂ. 19,600 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો અને દેશને સમર્પિત કરી હતી. આ પ્રોજેક્ટ્સ ઓઇલ અને ગેસ, રેલવે, રોડ, પરિવહન અને હાઇવે તથા પરમાણુ ઊર્જા સહિતના ક્ષેત્રો સાથે સંબંધિત છે.પશ્ચિમ બંગાળના કૃષ્ણાનગરમાં વિવિધ પરિયોજનાઓના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 02nd, 11:00 am
પશ્ચિમ બંગાળના રાજ્યપાલ શ્રી સી.વી.આનંદબોસજી, મારા મંત્રીમંડળના સહયોગી શ્રી શાંતનુ ઠાકુરજી, બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા શ્રી સુવેન્દુ અધિકારીજી, સંસદમાં મારા સહયોગી શ્રી જગન્નાથ સરકારજી, રાજ્ય સરકારના મંત્રીઓ , અન્ય મહાનુભાવ , દેવીઓ અને સજ્જનો.પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લાના કૃષ્ણાનગરમાં 15,000 કરોડ રૂપિયાની બહુવિધ વિકાસ પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કર્યાં અને શિલાન્યાસ કર્યા
March 02nd, 10:36 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લાના કૃષ્ણનગરમાં 15,000 કરોડ રૂપિયાની બહુવિધ વિકાસ પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી હતી અને તેનો શિલાન્યાસ કર્યો હતો. આજની વિકાસલક્ષી યોજનાઓ વીજળી, રેલ અને માર્ગ જેવા ક્ષેત્રો સાથે સંકળાયેલી છે.Within 4 years, 11 crore new families across the country have got tap water facilities: PM Modi in Arambagh
March 01st, 06:36 pm
Prime Minister Narendra Modi addressed an overjoyed crowd in Arambagh, West Bengal. The PM remarked, “Today when I have come to Bengal, I can say that today's India is fulfilling his dream.” The PM went on to reminisce about the excellent heights achieved by India in the past 10 years and said, “India has risen from the 11th ranked economy to the 5th ranked economic power. We all have seen how India was cheered in the G20.”PM Modi addresses at an aspirational public gathering in Arambagh, West Bengal
March 01st, 03:45 pm
Prime Minister Narendra Modi addressed an overjoyed crowd in Arambagh, West Bengal. The PM remarked, “Today when I have come to Bengal, I can say that today's India is fulfilling his dream.” The PM went on to reminisce about the excellent heights achieved by India in the past 10 years and said, “India has risen from the 11th ranked economy to the 5th ranked economic power. We all have seen how India was cheered in the G20.”પશ્ચિમ બંગાળના આરામબાગમાં વિવિધ પ્રોજેક્ટ્સના લોકાર્પણ સમયે પીએમના સંબોધનનો મૂળપાઠ
March 01st, 03:15 pm
પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી શાંતનુ ઠાકુરજી, પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારીજી, સાંસદો અપરૂપા પોદ્દારજી, સુકાંત મજુમદારજી, સૌમિત્ર ખાનજી, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો .પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળના હુગલીના આરામબાગમાં 7,200 કરોડ રૂપિયાની કિંમતની અનેક વિકાસ પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી અને શિલાન્યાસ કર્યો
March 01st, 03:10 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળના હુગલીના આરામબાગમાં 7,200 કરોડ રૂપિયાની કિંમતની અનેક વિકાસ પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી હતી અને શિલાન્યાસ કર્યો હતો. આજની વિકાસલક્ષી પરિયોજનાઓ રેલવે, બંદરો, ઓઇલ પાઇપલાઇન, એલપીજી પુરવઠો અને ગંદાપાણીના શુદ્ધિકરણ જેવા ક્ષેત્રો સાથે સંકળાયેલી છે.