પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સાઉદી અરબની સાથે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કાઉન્સિલ (વ્યૂહાત્મક ભાગીદારી પરિષદ) દ્વિપક્ષીય સંબંધોને વધારે મજબૂત કરશે

October 29th, 11:08 am

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ભારત અને સાઉદી અરબ વચ્ચે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કોન્ફરન્સ (વ્યૂહાત્મક ભાગીદારી પરિષદ)ની સમજૂતી પર હસ્તાક્ષર થયા પછી બંને દેશો વચ્ચે અગાઉથી મજબૂત સંબંધો વધારે ગાઢ બનશે.

પ્રધાનમંત્રી મોદીનું અરબ ન્યુઝને ઇન્ટરવ્યૂ

October 29th, 09:16 am

અરબ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે “પહેલા પડોશી” તેમની સરકારની વિદેશ નીતિ માટે માર્ગદર્શક દ્રષ્ટિ છે. તેમણે ટિપ્પણી કરી હતી કે સાઉદી અરબ સાથેના ભારતના સંબંધો વિસ્તૃત પડોશમાંના સૌથી મહત્વપૂર્ણ દ્વિપક્ષીય સંબંધ છે.