પ્રધાનમંત્રી શ્રીએ ગુજરાતના અમદાવાદમાં સાયન્સ સિટીની મુલાકાત લીધી
September 27th, 02:10 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના અમદાવાદમાં સાયન્સ સિટીની મુલાકાત લીધી હતી. તેમણે રોબોટિક્સ ગેલેરી, નેચર પાર્ક, એક્વેટિક ગેલેરી અને શાર્ક ટનલની મુલાકાત લીધી અને આ પ્રસંગે પ્રદર્શિત પ્રદર્શનને પણ નિહાળ્યું.ડેનમાર્કના પ્રધાનમંત્રીની મુલાકાત દરમિયાન આદાન-પ્રદાન કરવામાં આવેલા એમઓયુ/કરારોની સૂચિ
October 09th, 03:54 pm
ડેનમાર્કના પ્રધાનમંત્રીની મુલાકાત દરમિયાન આદાન-પ્રદાન કરવામાં આવેલા એમઓયુ/કરારોની સૂચિડેન્માર્કના પ્રધાનમંત્રી મેટ્ટે ફ્રેડરિક્સન સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રી મોદીનું સંબોધન
October 09th, 01:38 pm
કોરોના રોગચાળાની શરૂઆત પહેલાં, આ હૈદરાબાદ હાઉસ નિયમિતપણે સરકારના વડાઓ અને રાજ્યના વડાઓના સ્વાગતનું સાક્ષી બન્યું છે. છેલ્લા 18-20 મહિનાથી આ પ્રક્રિયા બંધ હતી. મને ખુશી છે કે ડેન્માર્કના પ્રધાનમંત્રીની મુલાકાતથી આજે એક નવી યાત્રા શરૂ થઈ રહી છે.ગુજરાતમાં વિવિધ પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને દેશને લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
July 16th, 04:05 pm
મંત્રીમંડળમાં મારી સાથીદાર અને ગાંધીનગરના સાંસદ શ્રીમાન અમિત શાહ, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજી, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીજી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ, રાજ્ય કક્ષાના કેન્દ્રીય રેલવે મંત્રી શ્રીમતી દર્શના જરદોશજી, ગુજરાત સરકારના મંત્રીમંડળના અન્ય સભ્યો, સંસદમાં મારા સાથી અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષના પ્રમુખ શ્રીમાન સી આર પાટિલજી, અન્ય સાંસદગણ, ધારાસભ્યો અને મારા પ્રિય ભાઈઓ અને બહેનો, તમને બધાને નમસ્કાર.પ્રધાનમંત્રીએ ગુજરાતમાં વિવિધ રાષ્ટ્રીય બહુવિધ પ્રોજેક્ટસનું ઉદઘાટન અને લોકાર્પણ કર્યું
July 16th, 04:04 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે વીડિયો કોન્ફરન્સ મારફતે ગુજરાતમાં રેલવેના કેટલાક ચાવીરૂપ રાષ્ટ્રીય પ્રોજેક્ટસના ઉદઘાટન તથા લોકાર્પણ કર્યા હતા. આ પ્રસંગે તેમણે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે એક્વેટિક્સ તથા રોબોટિક ગેલેરી અને નેચર પાર્કનું પણ ઉદઘાટન કર્યું હતું. આ ઉપરાંત તેમણે ગાંધીનગર પાટનગરથી વારાણસી સુપરફાસ્ટ એક્સપ્રેસ તથા ગાંધીનગર પાટનગરથી વરેઠા વચ્ચેની મેમુ એમ બે ટ્રેનનો પણ પ્રારંભ કરાવ્યો હતો.પ્રધાનમંત્રી 16મી જુલાઇએ ગુજરાતમાં બહુવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે અને દેશને સમર્પિત કરશે
July 14th, 06:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16મી જુલાઇએ ગુજરાતમાં રેલવેના કેટલાંક મહત્વના પ્રોજેક્ટસનું વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉદ્ઘાટન કરશે અને એ પરિયોજનાઓ દેશને સમર્પિત કરશે. તેઓ આ કાર્યક્રમ દરમ્યાન ગુજરાત સાયનસ સિટીમાં એક્વાટિક્સ એન્ડ રોબોટિક્સ ગૅલરી અને નેચર પાર્કનું પણ ઉદ્ઘાટન કરશે.