Viksit Bharat Ambassadors Meet-up in Jaipur Turns Out To Be ‘Ghano Futro’
April 01st, 12:40 pm
The Viksit Bharat Ambassador meet-up recently convened at the Rajasthan International Centre in Jaipur, drawing over 800 participants from perse s. Among them were students representing prestigious universities and professionals from associations like CA, medical, and legal sectors. During the meet-up, the esteemed chief guest, Union Minister Anurag Thakur, highlighted India's transformative journey under the leadership of Prime Minister Narendra Modi during the last decade.Romba Nandri Chennai! Viksit Bharat Ambassador Chennai Meet Up A Huge Success
March 23rd, 01:00 pm
A 'Viksit Bharat Ambassador' Meet Up in Chennai was held on Friday, 22nd March 2024. The Viksit Bharat Ambassador or #VBA2024 meet-up, held at the prestigious YMCA Auditorium, brought together a perse audience of over 400 attendees, including professionals such as lawyers and engineers and enthusiastic students eager to contribute to the nation's growth.New India is overcoming challenges of the past and growing rapidly: PM Modi in Una, Himachal Pradesh
October 13th, 10:18 am
PM Modi laid foundation stone of Bulk Drug Park and dedicated IIIT Una to the nation. He also flagged off inaugural run of Vande Bharat Express from Amb Andaura, Una to New Delhi. “New India is overcoming challenges of the past and growing rapidly. Amenities that should have reached the people in the last century are being made available now, he said.PM lays foundation stone of Bulk Drug Park in Una, Himachal Pradesh
October 13th, 10:16 am
PM Modi laid foundation stone of Bulk Drug Park and dedicated IIIT Una to the nation. He also flagged off inaugural run of Vande Bharat Express from Amb Andaura, Una to New Delhi. “New India is overcoming challenges of the past and growing rapidly. Amenities that should have reached the people in the last century are being made available now, he said.હિમાચલપ્રદેશના બિલાસપુરમાં વિવિધ વિકાસલક્ષી કાર્યોના શુભારંભ પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 05th, 01:23 pm
હિમાચલના રાજ્યપાલ શ્રી રાજેન્દ્ર આર્લેકરજી, હિમાચલના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન જયરામ ઠાકુર જી, ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ, આપણા તમામના માર્ગદર્શક અને આ જ ધરતીની સંતાન, શ્રીમાન જે પી નડ્ડાજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સહયોગી અને આપણા સાંસદ શ્રી અનુરાગ ઠાકુરજી, હિમાચલ ભાજપના અધ્યક્ષ અને સંસદમાં મારી સાથી સુરેશ કશ્યપજી, સંસદમાં મારાં સાથીદાર કિશન કપૂરજી, બહેન ઇંદુ ગોસ્વામીજી, ડૉ. સિકંદર કુમારજી, અન્ય મંત્રીમંડળના સાથીદારો, સાંસદો અને ધારાસભ્યો, મોટી સંખ્યામાં અમને બધાને આશીર્વાદ આપવા પધારેલા મારાં પ્યારાં ભાઈઓ અને બહેનો ! તમને બધાને, સંપૂર્ણ દેશવાસીઓને વિજયાદશમીના પ્રસંગે અનંત-અનંત શુભકામનાઓ.PM Modi launches development initiatives at Bilaspur, Himachal Pradesh
October 05th, 01:22 pm
PM Modi launched various development projects pertaining to healthcare infrastructure, education and roadways in Himachal Pradesh's Bilaspur. Remarking on the developments that have happened over the past years in Himachal Pradesh, the PM said it is the vote of the people which are solely responsible for all the developments.PM congratulates all those who have been conferred the National Film Awards
September 30th, 11:01 pm
The Prime Minister Shri Narendra Modi, has congratulated all those who have been conferred the National Film Awards today.પ્રધાનમંત્રીનો બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022માં સામેલ ભારતીય ખેલાડીઓ સાથે સંવાદનો મૂળપાઠ
August 13th, 11:31 am
ચાલો, આમ તો બધા સાથે વાત કરવાથી મને બહુ પ્રેરણા મળે છે, પણ બધા સાથે સંવાદ કરવો કદાચ શક્ય નથી. પણ જુદાં જુદાં સમયે તમારામાંથી ઘણા બધા સાથે કોઈને કોઈ સ્વરૂપે મને સંપર્કમાં રહેવાની તક મળી છે, વાતચીત કરવાનો મોકો મળ્યો છે. મારા માટે ખુશીની બાબત એ છે કે, તમે સમય કાઢીને મારા નિવાસસ્થાને આવ્યાં અને પરિવારના એક સભ્ય સ્વરૂપે આવ્યાં છો. તમે તમારી સાથે ભારત માટે ઉત્કૃષ્ટ સફળતા મેળવી છે. જે રીતે દરેક હિંદુસ્તાની તમારી સાથે જોડાઈને ગર્વની લાગણી અનુભવે છે, તે જ રીતે હું પણ તમારી સાથે જોડાઈને ગૌરવની લાગણી અનુભવું છું. તમારું બધાનું મારે ત્યાં હાર્દિક સ્વાગત છે.પીએમ કોમનવેલ્થ ગેમ્સ 2022 માટે ભારતીય ટુકડી સાથે મુલકાત કરી
August 13th, 11:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સ (CWG) 2022 માટે ભારતીય ટુકડી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત સમારોહમાં રમતવીરો અને તેમના કોચ બંનેએ હાજરી આપી હતી. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત અને માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુર અને યુવા બાબતો અને રમતગમત રાજ્ય મંત્રી શ્રી નિસિથ પ્રામાણિક આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.ભારતીય ડેફલિમ્પિક્સ ટુકડી સાથે પ્રધાનમંત્રીની તેમનાં નિવાસસ્થાને થયેલી વાતચીતનો મૂળપાઠ
May 21st, 09:18 pm
રોહિતજી: સર જ્યારે હું ખૂબ નાનો હતો ત્યારે મને લાગે છે કે મને યાદ પણ નથી કે હું ક્યારે જોતો હતો, હું એમ જ માતા-પિતા સાથે ચાલતો હતો, હું જોતો હતો, વસ્તુઓ જોઇને ખુશ રહેતો હતો કે કેવી રીતે સાંભળી શકતા લોકો રમે છે, હું પણ ઇચ્છતો હતો કે હું પણ રમું, મેં પણ ત્યાંથી જ મારું લક્ષ્ય નક્કી કર્યું અને પછી આગળ વધતો ગયો. જ્યારે મેં 1997માં રમવાનું શરૂ કર્યું ત્યારે પહેલા બધિર લોકો રમતા નહોતા, મને કોઈ પ્રકારનો ટેકો નહોતો મળતો, માત્ર આશ્વાસન અપાતું હતું. મારા પિતાજી આમાં ખૂબ સહકાર આપતા, ખાન-પાન, જ્યુસ, જે પણ ડાયેટની જરૂર હોય તેના પર ખૂબ ધ્યાન આપતા, ભગવાન ખૂબ મહેરબાન છે, તેથી મને પણ એટલે બૅડમિન્ટન બહુ ગમે છે.પ્રધાનમંત્રીએ તેમનાં નિવાસસ્થાને ડેફલિમ્પિક્સ ટુકડીની યજમાની કરી
May 21st, 05:27 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં યોજાયેલી ડેફલિમ્પિક્સ માટેની ભારતીય ટુકડી સાથે વાર્તાલાપ કર્યો હતો. તેમણે આજે તેમનાં નિવાસસ્થાને આ ટુકડીની યજમાની કરી હતી. અત્યાર સુધીનાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શનમાં ભારતીય ટીમે બ્રાઝિલમાં યોજાયેલી ડેફલિમ્પિક્સમાં 8 ગોલ્ડ મેડલ સહિત 16 મેડલ જીત્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુર અને શ્રી નિશિથ પ્રામાણિક પણ હાજર હતા.કેન્દ્ર સરકારનું વર્ષ 2021-22નુ બજેટ રજૂ થયા પછી પ્રધાનમંત્રીનું નિવેદન
February 01st, 03:01 pm
વર્ષ 2021નુ બજેટ અસાધારણ પરિસ્થિતિ વચ્ચે રજૂ કરવામાં આવ્યું છે. એમાં વાસ્તવિકતાનો પરિચય થવા ઉપરાંત વિકાસનો વિશ્વાસ પણ છે. કોરોનાએ દુનિયામાં જે અસર ઉભી કરી તેનાથી સમગ્ર માનવજાત હલી ગઈ છે. આવી પરિસ્થિતિઓની વચ્ચે આજનુ બજેટ ભારતના આત્મવિશ્વાસને બળ આપનારૂ અને સાથે સાથે દુનિયામાં એક નવો વિશ્વાસ ભરી દેનારૂ છે.પ્રધાનમંત્રીએ જણાવ્યું કે બજેટ એ ભારતની પોતાની માન્યતાને પ્રતિબિંબિત કરે છે
February 01st, 03:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે આ વર્ષે બજેટમાં વાસ્તવિક્તાની અનુભૂતિ અને વિકાસનો આત્મવિશ્વાસ રહેલો છે અને તે ભારતની પોતાની માન્યતાને પ્રતિબિંબિત કરે છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે સંકટના આ સમય દરમિયાન તે વિશ્વમાં એક નવા આત્મવિશ્વાસનું ઉમેરણ કરશે.Cheque towards PMNRF presented to PM
July 21st, 03:18 pm