ભારત-શ્રીલંકા સંયુક્ત નિવેદન: સહિયારા ભવિષ્ય માટે ભાગીદારીને પ્રોત્સાહન
December 16th, 03:26 pm
ભારતના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહામહિમ અનુરા કુમારા દિસાનાયકે ભારત પ્રજાસત્તાકની સત્તાવાર મુલાકાત દરમિયાન 16 ડિસેમ્બર, 2024ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી તેમની બેઠકમાં વિસ્તૃત અને ફળદાયી ચર્ચા-વિચારણા કરી હતી.શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રીના પ્રેસ વક્તવ્યનો મૂળપાઠ
December 16th, 01:00 pm
આદરણીય મહામહિમ, રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયક, બંને દેશોના પ્રતિનિધિઓ, મીડિયાના મિત્રો, શુભેચ્છાઓ!પ્રધાનમંત્રી મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ચૂંટાયેલા રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેને તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા
September 23rd, 12:11 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અનુરા કુમારા દિસાનાયકેને શ્રીલંકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. શ્રી મોદીએ બહુપક્ષીય સહયોગને વધુ મજબૂત કરવા શ્રીલંકા સાથે નજીકથી કામ કરવાની આશા વ્યક્ત કરી હતી.