પ્રધાનમંત્રી શ્રીની સંયુક્ત રાષ્ટ્રનાં મહાસચિવ સાથે બેઠક
December 01st, 06:45 pm
બંને નેતાઓએ આબોહવાની કામગીરી, આબોહવા ધિરાણ, ટેકનોલોજી અને સંયુક્ત રાષ્ટ્ર સહિત બહુપક્ષીય શાસન અને નાણાકીય સંસ્થાઓમાં સુધારા સાથે સંબંધિત ગ્લોબલ સાઉથની પ્રાથમિકતાઓ અને ચિંતાઓ પર અભિપ્રાયોનું આદાનપ્રદાન કર્યું હતું.પ્રધાનમંત્રી શ્રી અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ, એન્ટોનિયો ગુટેરેસે યોગના મહત્વ પર ભાર મૂક્યો
June 21st, 09:18 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યોગના મહત્વ પર સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સાથે સહમતિ દર્શાવી છે. પ્રધાનમંત્રીએ એવી પણ શુભકામનાઓ વ્યક્ત કરી કે યોગ દિવસ આપણે બધાને નજીક લાવે અને આપણા ગ્રહનું સ્વાસ્થ્ય સુધારે.યુએન મુખ્યાલયમાં મહાત્મા ગાંધીની અર્ધપ્રતિમા જોઈને દરેક ભારતીયને ગર્વ થાય છે: પીએમ
December 15th, 08:10 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં મહાત્મા ગાંધીની અર્ધપ્રતિમા જોઈને દરેક ભારતીયને ગર્વ થાય છે.Lifestyle of the planet, for the planet and by the planet: PM Modi at launch of Mission LiFE
October 20th, 11:01 am
At the launch of Mission LiFE in Kevadia, PM Modi said, Mission LiFE emboldens the spirit of the P3 model i.e. Pro Planet People. Mission LiFE, unites the people of the earth as pro planet people, uniting them all in their thoughts. It functions on the basic principles of Lifestyle of the planet, for the planet and by the planet.PM launches Mission LiFE at Statue of Unity in Ekta Nagar, Kevadia, Gujarat
October 20th, 11:00 am
At the launch of Mission LiFE in Kevadia, PM Modi said, Mission LiFE emboldens the spirit of the P3 model i.e. Pro Planet People. Mission LiFE, unites the people of the earth as pro planet people, uniting them all in their thoughts. It functions on the basic principles of Lifestyle of the planet, for the planet and by the planet.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ મહામહિમ એન્ટોનિયો ગુટેરેસ વચ્ચે ટેલિફોન પર વાતચીત
July 29th, 10:17 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ (UNSG) મહામહિમ એન્ટોનિયો ગુટેરેસ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.G-7 સમાંતરે પ્રધાનમંત્રી મોદીની બિરિટ્ઝમાં બેઠકો
August 25th, 10:59 pm
G-7 સમાંતરે પ્રધાનમંત્રી મોદીએ વિશ્વના નેતાઓ સાથે મંત્રણા કરી હતી.PM meets the Crown Prince of Saudi Arabia and UN Secretary General in Argentina
November 30th, 10:23 am
PM Narendra Modi held talks with the Crown Prince of Saudi Arabia and UN Secretary General in Argentina.સેન્ટ પીટર્સબર્ગ ઇન્ટરનેશનલ ઇકોનોમિક ફોરમ દરમિયાન PMની મુલાકાતો
June 02nd, 10:38 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રિયાના ચાન્સેલર શ્રી ક્રિસ્ટીયાન કર્નને SPIEF દરમિયાન મળ્યા હતા. ભારત-ઓસ્ટ્રિયા વચ્ચે ઘણા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધો વધારવા અંગેની ચર્ચા હાથ ધરાઈ હતી.