પ્રધાનમંત્રીએ એશિયન ગેમ્સ 2022માં મહિલા જેવલિન ઈવેન્ટમાં અન્નુ રાની દ્વારા ગોલ્ડ મેડલની ઉજવણી કરી

October 03rd, 11:32 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અન્નુ રાનીને હાંગઝોઉમાં એશિયન ગેમ્સ 2022માં મહિલા જેવલિન સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીશ્રીએ CWG 2022માં મહિલા જેવલિન થ્રોમાં કાંસ્ય ચંદ્રક જીતવા બદલ અન્નુ રાનીને અભિનંદન પાઠવ્યા

August 07th, 06:39 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અન્નુ રાનીને કોમનવેલ્થ ગેમ્સ, 2022માં મહિલાઓની જેવલિન થ્રોમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.