આંદામાન અને નિકોબાર ટાપુઓના 21 ટાપુઓને પરમ વીર ચક્ર પુરસ્કારોના નામ પર નામ આપવાના કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 23rd, 11:01 am
કાર્યક્રમમાં ઉપસ્થિત દેશના ગૃહ મંત્રી શ્રી અમિત ભાઈ શાહ, આંદામાન અને નિકોબારના લેફ્ટનન્ટ ગવર્નર, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, અમારી ત્રણેય સેનાના પ્રમુખો, ભારતીય કોસ્ટ ગાર્ડના મહાનિર્દેશક, આંદામાન અને નિકોબાર કમાન્ડના કમાન્ડર-ઈન-ચીફ, તમામ અધિકારીઓ, પરમવીર ચક્ર વિજયી બહાદુર સૈનિકોના પરિવારના સભ્યો, અન્ય મહાનુભાવો, મહિલાઓ અને સજ્જનો!પ્રધાનમંત્રીએ આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહના 21 સૌથી મોટા અનામી ટાપુઓનાં નામ 21 પરમવીર ચક્ર વિજેતાઓનાં નામ પરથી આપવાના સમારંભમાં ભાગ લીધો
January 23rd, 11:00 am
પરાક્રમ દિવસ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહના 21 સૌથી મોટા અનામી ટાપુઓને 21 પરમવીર ચક્ર વિજેતાઓનાં નામ આપવા માટે આયોજિત એક સમારંભમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વીપ પર નિર્માણ પામનારાં નેતાજીને સમર્પિત રાષ્ટ્રીય સ્મારકના મૉડલનું અનાવરણ પણ કર્યું હતું.લદાખના કેન્દ્ર શાસિત પ્રદેશ માટે સર્વાંગી બહુવિધ હેતુ સહકારની રચના માટે કેબિનેટની મંજૂરી
July 22nd, 04:24 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળેલા કેન્દ્રીય મંત્રીમંડળે લદાખના કેન્દ્રશાસિત પ્રદેશમાં એક ઇન્ટિગ્રેટેડ બહુવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશનની સ્થાપનાને મંજૂરી આપી હતી.