પ્રધાનમંત્રી મોદીએ પંજાબના ગુરદાસપુર અને જલંધરમાં વિશાળ જનસભાઓને સંબોધન કર્યું
May 24th, 03:30 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરદાસપુર અને જલંધર, પંજાબમાં જુસ્સાદાર જાહેર સભાઓને સંબોધન કર્યું હતું, જ્યાં તેમણે પવિત્ર ભૂમિને શ્રદ્ધાંજલિ આપી હતી અને પંજાબ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચેના વિશેષ બંધનને પ્રતિબિંબિત કર્યું હતું.રાજસ્થાનના બિકાનેર ખાતે વિવિધ પ્રોજેક્ટના શિલાન્યાસ/સમર્પણ સમયે પીએમના સંબોધનનો મૂળપાઠ
July 08th, 05:00 pm
હું વીરોની ભૂમિ રાજસ્થાનને નમન કરું છું! આ ધરતી વારંવાર વિકાસ માટે સમર્પિત લોકોની રાહ જુએ છે, આમંત્રણો પણ મોકલે છે. અને દેશ વતી આ વીરધરાને વિકાસની નવી ભેટ તેમના ચરણોમાં સમર્પિત કરવાના સતત પ્રયાસો કરું છું. આજે અહીં બિકાનેર અને રાજસ્થાન માટે 24 હજાર કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. રાજસ્થાનને થોડા મહિનામાં જ બે આધુનિક છ લેન એક્સપ્રેસવે મળ્યા છે. ફેબ્રુઆરી મહિનામાં, મેં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ કોરિડોર અને તેના દિલ્હી-દૌસા-લાલસોટ વિભાગનું ઉદ્ઘાટન કર્યું. અને આજે, અહીં મને અમૃતસર-જામનગર એક્સપ્રેસવેના 500 કિલોમીટરના સેક્શનને રાષ્ટ્રને સમર્પિત કરવાનો લહાવો મળી રહ્યો છે. એટલે કે એક રીતે એક્સપ્રેસ વેના મામલે રાજસ્થાને બેવડી સદી ફટકારી છે.પ્રધાનમંત્રીએ રાજસ્થાનનાં બિકાનેરમાં રૂ. 24,300 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું
July 08th, 04:41 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનનાં બિકાનેરમાં રૂ. 24,300 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં આશરે રૂ. 11,125 કરોડના ખર્ચે નિર્મિત અમૃતસર-જામનગર ઇકોનોમિક કૉરિડોરનાં છ લેનનાં ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે સેક્શનનું લોકાર્પણ, આશરે રૂ. 10,950 કરોડનાં મૂલ્યનાં ગ્રીન એનર્જી કૉરિડોર માટે ઇન્ટર-સ્ટેટ ટ્રાન્સમિશન લાઇનના પ્રથમ તબક્કાનું લોકાર્પણ, પાવર ગ્રિડ દ્વારા આશરે રૂ. 1,340 કરોડના ખર્ચે વિકસાવવામાં આવનારી બિકાનેરથી ભીવાડી ટ્રાન્સમિશન લાઇનનું લોકાર્પણ અને બિકાનેરમાં નવી 30 પથારીવાળી કર્મચારી રાજ્ય વીમા નિગમ (ઈએસઆઈસી) હૉસ્પિટલનું લોકાર્પણનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ આશરે રૂ. 450 કરોડના ખર્ચે બિકાનેર રેલવે સ્ટેશનના પુનર્વિકાસ અને 43 કિલોમીટરની લંબાઈ ધરાવતી ચુરુ-રતનગઢ સેક્શન રેલવે લાઇનને બમણી કરવા માટે શિલારોપણ કર્યું હતું.‘Punjabiyat’ is of umpteen importance to us: PM Modi
February 16th, 12:02 pm
In the run-up to the Punjab assembly elections, PM Narendra Modi addressed a public meeting in Pathankot today. Paying tributes to Sant Ravidas Ji, PM Modi said, “Today is also the birth anniversary of Sant Ravidas Ji. Before coming here, I had the honour to visit and pray at Guru Ravidas Vishram Dham Temple in Delhi. Our government is working according to the words said by Sant Ravidas Ji.”PM Modi addresses public meeting in Pathankot, Punjab
February 16th, 12:01 pm
In the run-up to the Punjab assembly elections, PM Narendra Modi addressed a public meeting in Pathankot today. Paying tributes to Sant Ravidas Ji, PM Modi said, “Today is also the birth anniversary of Sant Ravidas Ji. Before coming here, I had the honour to visit and pray at Guru Ravidas Vishram Dham Temple in Delhi. Our government is working according to the words said by Sant Ravidas Ji.”પ્રધાનમંત્રી 5મી જાન્યુઆરીએ પંજાબની મુલાકાત લેશે અને ₹ 42,750 કરોડથી વધુની બહુવિધ વિકાસ પરિયોજનાઓનું ભૂમિપૂજન કરશે
January 03rd, 03:48 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 5મી જાન્યુઆરીએ પંજાબના ફિરોઝપુરની મુલાકાત લેશે અને બપોરે 1 કલાકની આસપાસ, ₹ 42,750 કરોડથી વધુની બહુવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. આ પરિયોજનાઓમાં દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસ વે; અમૃતસર-ઉના સેક્શનને ફોર લેન કરવો; મુકેરિયાં-તલવાડા નવી બ્રોડ ગેજ રેલવે લાઇન; ફિરોઝપુર ખાતે પીજીઆઇ સેટેલાઇટ સેન્ટર અને કપુરથલા તેમજ હોશિયારપુર ખાતે બે નવી મેડિકલ કૉલેજોનો સમાવેશ થાય છે.નવનિર્મિત જલિયાંવાલા બાગ સ્મારક સંકુલ રાષ્ટ્રને સમર્પિત કર્યા પછી પ્રધાનમંત્રીના પ્રવચનનો મૂળપાઠ
August 28th, 08:48 pm
પંજાબની વીર ભૂમિને, જલિયાંવાલા બાગની પવિત્ર માટીને, મારા ખૂબ ખૂબ પ્રણામ! ભારત માતાના એ સંતાનોને પણ નમન કે જેમની અંદર સળગી રહેલી આઝાદીની આગને બુઝાવવા માટે અમાનવિયતાની તમામ હદ પાર કરી દેવાઈ હતી. એ માસૂમ બાળકો અને બાલિકાઓ, એ બહેનો, એ ભાઈઓ કે જેમના સપનાં આજે પણ જલિયાંવાલા બાગની દિવાલોમાં અંકિત ગોળીઓના નિશાનોમાં જણાઈ આવે છે. એ શહીદ કૂવો, કે જ્યાં અનેક માતાઓ અને બહેનોની મમતા છીનવાઈ ગઈ હતી. તેમનું જીવન છીનવી લેવામાં આવ્યું હતું. તેમના સપનાં કચડી નાંખવામાં આવ્યા હતા. આ તમામને આજે આપણે યાદ કરી રહ્યા છીએ.પ્રધાનમંત્રીએ નવીનીકરણ કરાયેલું જલિયાવાલા બાગ સ્મારક સંકુલ રાષ્ટ્રને અર્પણ કર્યું
August 28th, 08:46 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવીનીકરણ કરાયેલા જલિયાવાલા બાગ સ્મારક સંકુલને આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી રાષ્ટ્રને અર્પણ કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન, તેમણે સ્મારક ખાતે શરૂ કરવામાં આવેલી સંગ્રહાલય ગેલેરીઓનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન સરકારે આ સંકુલને અપગ્રેડ કરવા માટે હાથ ધરેલી વિકાસની બહુવિધ પહેલો દર્શાવવામાં આવી હતી.પુન:નિર્મિત જલિયાંવાલા બાગ સ્મારકની ઝલક
August 27th, 07:38 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવાર 28 ઓગસ્ટના રોજ જલિયાંવાલા બાગ સ્મારકનું નવીનીકરણ કરાયેલ સંકુલ રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ સ્મારક ખાતે વિકસિત મ્યુઝિયમ ગેલેરીનું ઉદ્ઘાટન કરશે. આ ઇવેન્ટ સંકુલને અપગ્રેડ કરવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલી બહુવિધ વિકાસ પહેલને પણ પ્રદર્શિત કરશે.પ્રધાનમંત્રી 28 ઓગસ્ટે જલિયાંવાલા બાગ સ્મારકનું પુનર્નિર્મિત પરિસર રાષ્ટ્રને સમર્પિત કરશે
August 26th, 06:51 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28 ઓગસ્ટ, 2021ના રોજ સાંજે 6.25 વાગ્યે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જલિયાંવાલા બાગ સ્મારકનું પુનર્નિર્મિત પરિસર રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ સ્મારકમાં વિકસિત મ્યુઝિયમ ગેલેરીઝનું પણ ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ પરિસરને ઉન્નત કરવા માટે સરકાર દ્વારા કરાયેલ અનેક વિકાસ પહેલોને પણ પ્રદર્શિત કરશે.પ્રધાનમંત્રીએ ઇન્ટીગ્રેટેડ ચેક પોસ્ટનું ઉદઘાટન કરી, કરતારપૂર સાહિબ કોરિડોર ખાતે યાત્રાળુઓની પહેલી ટુકડીને ફ્લેગઓફ કર્યું
November 09th, 05:22 pm
પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી દ્વારા પંજાબના ડેરા બાબા નાનક, ગુરદાસપુર ખાતે જાત્રાળુઓના પ્રથમ ટુકડીને ફ્લેગઓફ કરી ને કરતારપુર કૉરિડોરની ઇન્ટીગ્રેટેડ ચેક પોસ્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું.ગુરદાસપુર, પંજાબમાં ડેરા બાબા નાનક ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ
November 09th, 11:13 am
સાથીઓ, આજે આ પવિત્ર ધરતી પર આવીને હું ધન્યતાનો અનુભવ કરી રહ્યો છું. એ મારું સૌભાગ્ય છે કે હું આજે દેશને કરતારપુર સાહિબ કોરીડોર સમર્પિત કરી રહ્યો છું. જેવી અનુભૂતિ આપ સૌનેકારસેવાના સમયે થતી હોય છે, અત્યારે હાલ મને પણ તેવા જ ભાવનો અનુભવ થઇ રહ્યો છે. હું આપ સૌને, સમગ્ર દેશને, વિશ્વભરમાં વસેલા સિખ ભાઈઓ-બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.પ્રધાનમંત્રીએ ગુરૂ નાનક દેવજીએ આપેલા જ્ઞાન અને મૂલ્યોનું પાલન કરવા આહ્વાન કર્યુ
November 09th, 11:12 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી ગુરૂ નાનક દેવજીએ આપેલા જ્ઞાન અને મૂલ્યોને જાળવવાનું આહ્વાન કર્યુ હતું. તેઓ ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ (ICP) અને કરતારપુર કૉરિડોરના ઉદઘાટનના પ્રસંગે ડેરા બાબા નાનક ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે ગુરૂ નાનક દેવજીની 550મી જન્મજયંતીની સ્મૃતિમાં સિક્કો પણ બહાર પાડ્યો હતો.મંત્રીમંડળે શ્રી ગુરૂ નાનક દેવજીની 550મી જન્મજયંતિની ઉજવણી કરવા માટે મંજૂરી આપી
November 22nd, 05:19 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠકમાં શ્રી ગુરૂ નાનક દેવજીની આવતા વર્ષે આવી રહેલી 550મી જન્મજયંતિની સમગ્ર દેશમાં અને દુનિયાભરમાં ઉજવણી કરવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત રાજ્ય સરકારો અને વિદેશના ભારતીય મિશન પણ પ્રસંગોચિત ઉજવણી કરશે. ગુરૂ નાનક દેવજીએ પ્રેમ, શાતિ, સમાનતા અને ભાઈચારાના મૂલ્યોનો બોધ આપ્યો હતો.પ્રધાનમંત્રીએ અમૃતસરમાં ટ્રેન દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું
October 19th, 09:38 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમૃતસરમાં થયેલી ટ્રેન દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું.26 માર્ચ, 2017ના રોજ આકાશવાણી પર પ્રધાનમંત્રીના ‘મન કી બાત’ કાર્યક્રમનો મૂળપાઠ
March 26th, 11:33 am
PM Narendra Modi during his Mann Ki Baat on March 26th, spoke about the ‘New India’ that manifests the strength and skills of 125 crore Indians who would create a Bhavya Bharat. PM Modi paid rich tribute to Bhagat Singh, Rajguru and Sukhdev and said they continue to inspire us even today. PM paid tribute to Mahatma Gandhi and spoke at length about the Champaran Satyagraha. The PM also spoke about Swachh Bharat, maternity bill and World Health Day.હાર્ટ ઓફ એશિયા ઇસ્તંબૂલ પ્રોસેસ ઓન અફઘાનિસ્તાનની છઠ્ઠી મંત્રીસ્તરીય પરિષદમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ઉદ્ઘાટન સંબોધનનો મૂળ પાઠ
December 04th, 12:47 pm
PM Modi and Afghan President Ghani jointly inaugurated the ministerial deliberations at the Heart of Asia-Istanbul Process conference. Speaking at the event, PM Modi called for a strong collective to defeat terror networks that cause “bloodshed and fear” and reaffirmed India’s commitment to peace and stability in Afghanistan. “Silence and inaction against terrorism in Afghanistan and our region will only embolden terrorists and their masters,” PM Modi said.Prime Minister Modi & Afghan President Ghani offer prayers at Golden Temple
December 03rd, 09:18 pm
PM Narendra Modi and President of Afghanistan offered prayers at the Golden Temple in Amritsar in Punjab. Shri Narendra Modi also served 'Langar' to the devotees at the templePM Modi celebrates Diwali with Soldiers
November 11th, 05:02 pm