હરિયાણાના ફરીદાબાદમાં અમૃતા હોસ્પિટલના ઉદ્ઘાટન કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રીના સંબોધનનો મૂળ પાઠ
August 24th, 11:01 am
હું મા અમૃતાનંદમયી જીને વંદન કરું છું જેઓ અમૃતા હોસ્પિટલના રૂપમાં આપણા બધાને આશીર્વાદ આપે છે. સ્વામી અમૃતા સ્વરૂપાનંદ પુરીજી, હરિયાણાના રાજ્યપાલ શ્રી બંડારુ દત્તાત્રેયજી, મુખ્યમંત્રી શ્રી મનોહર લાલજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી શ્રી કૃષ્ણ પાલજી, હરિયાણાના નાયબ મુખ્યમંત્રી, શ્રી દુષ્યંત ચૌટાલાજી, અન્ય મહાનુભાવો, મહિલાઓ અને સજ્જનો,પ્રધાનમંત્રીએ ફરીદાબાદમાં અત્યાધુનિક અમૃતા હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું
August 24th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ફરીદાબાદ ખાતે અત્યાધુનિક અમૃતા હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે હરિયાણાના રાજ્યપાલ શ્રી બંડારુ દત્તાત્રેય, મુખ્યમંત્રી શ્રી મનોહર લાલ, નાયબ મુખ્યમંત્રી શ્રી દુષ્યંત ચૌટાલા, કેન્દ્રીય મંત્રી શ્રી કૃષ્ણ પાલ ગુર્જર, શ્રી માતા અમૃતાનંદમયી હાજર હતા.માતા અમૃતાનંદમયીના 63મા જન્મ દિવસ પ્રસંગે પ્રધાનમંત્રીના પ્રવચનનો મૂળ પાઠ
September 27th, 01:00 pm
PM Modi greeted Mata Amritanandamayi on her 63rd birthday. He said he was fortunate to be among those who have been receiving Amma’s blessings. The PM remarked India is the land of such saints who have seen God in everything that can be seen. Mankind is prominent among those things. He also appreciated Amma’s contribution towards Swachh Bharat and Namami Gange.Sri Mata Amritanandamayi Devi calls on PM
March 28th, 08:50 pm
Sri Mata Amritanandamayi Devi calls on PM