પ્રધાનમંત્રીએ બંને ગૃહોમાં બંધારણ (127મુ સંશોધન) બિલ, 2021 પસાર કરવા અંગે પ્રશંસા કરી
August 11th, 11:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બંને ગૃહોમાં બંધારણ (127મુ સંશોધન) વિધેયક, 2021 પસાર થવાને રાષ્ટ્ર માટે એક સીમાચિહ્નરૂપ ક્ષણ ગણાવી છે.નાના શહેરો નવા ભારતનો પાયો છે, રાજ્યસભામાં રાષ્ટ્રપતિના પ્રવચનના આભાર પ્રસ્તાવની ચર્ચા ઉપર પ્રધાનમંત્રીનો જવાબ
February 06th, 08:29 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના પ્રવચનના આભાર પ્રસ્તાવની ચર્ચા ઉપર જવાબ આપ્યો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે $ 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા મહત્વાકાંક્ષી છે પરંતુ આપણે મોટું વિચારીને આગળ વધવું પડશે. “હું ખાતરી આપું છું કે ભારતની અર્થવ્યવસ્થા મજબૂત છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારત સંપૂર્ણ ગતિ અને પૂર્ણ ક્ષમતા સાથે 5 ટ્રિલિયન ડોલરના નિવેશનું સપનું જોઈ રહ્યું છે.રાજ્યસભામાં રાષ્ટ્રપતિના સંબોધન ઉપર આભાર પ્રસ્તાવની ચર્ચામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જવાબનો મૂળપાઠ
February 06th, 07:51 pm
45થી વધુ માનનીય સભ્યોએ આ સંબોધન ઉપર પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. આ વરિષ્ઠ સભ્યોનું ગૃહ છે. અનુભવી મહાપુરૂષોનું ગૃહ છે. ચર્ચાને રસપ્રદ બનાવવાનો સૌ કોઈનો પ્રયાસ રહ્યો છે. શ્રીમાન ગુલામનબીજી, શ્રીમાન આનંદ શર્મા, ભૂપેન્દ્ર યાદવજી, સુધાંશુ ત્રિવેદીજી, સુધાકર શેખરજી, રામચંદ્ર પ્રસાદજી, રામગોપાલજી, સતીષચંદ્ર મિશ્રાજી, સંજય રાઉતજી, સ્વપનદાસજી, પ્રસન્ના આચાર્યજી, એ. નવનીત જી, આવા તમામ માનનીય સભ્યોએ અહીં પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.નવો અભિગમ, શાસનમાટે નવો વિચાર, રાજ્યસભામાં રાષ્ટ્રપતિના પ્રવચનના આભાર પ્રસ્તાવની ચર્ચાના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું
February 06th, 07:50 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના પ્રવચનના આભાર પ્રસ્તાવની ચર્ચા ઉપર જવાબ આપ્યો. પ્રધાનમંત્રીએ જવાબમાં કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં સરકારે શાસન માટે નવા વિચારો અને નવા અભિગમ લાવ્યા છે. આ નવી વિચારસરણી અને નવા અભિગમ શાસનના દાખલાઓમાંના એક ઉદાહરણ તરીકે ડિજિટલ ભારતનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે 2014 પહેલા માત્ર 59 ગ્રામ પંચાયતોમાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટી હતી પરંતુ છેલ્લા 5 વર્ષમાં 1.25 લાખ પંચાયતોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી આપવામાં આવી છે.Amendments to the Electricity Act, 2003
December 10th, 11:24 pm
Amendments to the Electricity Act, 2003Amendments to the Insurance Laws (Amendment) Bill, 2008
December 10th, 11:11 pm
Amendments to the Insurance Laws (Amendment) Bill, 2008Amendments to the Lokpal and Lokayuktas Act, 2013 (1 of 2014) and the Delhi Special Police Establishment Act, 1946 (25 of 1946) and for introduction of a Bill in Parliament
December 10th, 10:59 pm
Amendments to the Lokpal and Lokayuktas Act, 2013 (1 of 2014) and the Delhi Special Police Establishment Act, 1946 (25 of 1946) and for introduction of a Bill in Parliament