જમ્મુ અને કાશ્મીરમાં સોનમર્ગ ટનલના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

જમ્મુ અને કાશ્મીરમાં સોનમર્ગ ટનલના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 13th, 12:30 pm

સૌ પ્રથમ, હું એવા શ્રમજીવી ભાઈઓનો આભાર માનું છું જેમણે દેશ અને જમ્મુ-કાશ્મીરની પ્રગતિ માટે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓમાં, પોતાના જીવને જોખમમાં મૂકીને પણ કામ કર્યું. આપણા સાત સાથી કામદારોએ પોતાના જીવ ગુમાવ્યા, પણ અમે અમારા સંકલ્પથી ડગમગ્યા નહીં, મારા સાથી કાર્યકરો ડગમગ્યા નહીં, કોઈએ અમને ઘરે પાછા જવાનું કહ્યું નહીં, મારા આ સાથી શ્રમિકોએએ દરેક પડકારનો સામનો કરીને આ કાર્ય પૂર્ણ કર્યું છે. અને આજે, સૌ પ્રથમ, હું તે સાત કામદારોનું પૂણ્ય સ્મરણ કરું છું જેમને આપણે ગુમાવ્યા છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરમાં સોનમર્ગ ટનલનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરમાં સોનમર્ગ ટનલનું ઉદ્ઘાટન કર્યું

January 13th, 12:15 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​જમ્મુ અને કાશ્મીરમાં સોનમર્ગ ટનલનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે સભાને સંબોધતા, તેમણે જમ્મુ અને કાશ્મીર અને ભારતના વિકાસ માટે સખત મહેનત કરનારા અને પોતાના જીવનને દાવ પર લગાવનારા મજૂરોનો આભાર માન્યો. શ્રી મોદીએ ટિપ્પણી કરી કે પડકારો છતાં, અમારો સંકલ્પ ડગમગ્યો નહીં. તેમણે કામ પૂર્ણ કરવા માટે તમામ અવરોધોનો સામનો કરવા બદલ અને તેમના સંકલ્પ અને પ્રતિબદ્ધતા બદલ શ્રમિકોની પ્રશંસા કરી. તેમણે 7 મજૂરોના મૃત્યુ પર પણ શોક વ્યક્ત કર્યો.

પ્રધાનમંત્રીએ અમરનાથ યાત્રાના પ્રારંભ પર તમામ શ્રદ્ધાળુઓને શુભેચ્છાઓ પાઠવી

પ્રધાનમંત્રીએ અમરનાથ યાત્રાના પ્રારંભ પર તમામ શ્રદ્ધાળુઓને શુભેચ્છાઓ પાઠવી

June 29th, 01:06 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પવિત્ર અમરનાથ યાત્રાના પ્રારંભ પર તમામ શ્રદ્ધાળુઓને શુભેચ્છાઓ પાઠવી છે.

I.N.D.I alliance have disregarded the culture as well as development of India: PM Modi in Udhampur

April 12th, 11:36 am

Udhampur showered unparalleled affection on PM Modi as he addressed a public rally in JandK ahead of the Lok Sabha elections in 2024. He said, “After several decades, it is the first time that terrorism, bandhs, stone pelting, and border skirmishes are not the issues for the upcoming Lok Sabha elections in the state of J&K.” He said, “Before 2014 even the Amarnath and Vaishno Devi Yatra was ridden with problems but post-2014, J&K has seen only increasing confidence and development.” He said that owing to the same, there is a great sentiment for a strong government and hence ‘Fir ek Baar Modi Sarkar.’

Udhampur’s unparalleled affection for PM Modi as he addresses a public rally in Jammu and Kashmir

April 12th, 11:00 am

Udhampur showered unparalleled affection on PM Modi as he addressed a public rally in JandK ahead of the Lok Sabha elections in 2024. He said, “After several decades, it is the first time that terrorism, bandhs, stone pelting, and border skirmishes are not the issues for the upcoming Lok Sabha elections in the state of J&K.” He said, “Before 2014 even the Amarnath and Vaishno Devi Yatra was ridden with problems but post-2014, J&K has seen only increasing confidence and development.” He said that owing to the same, there is a great sentiment for a strong government and hence ‘Fir ek Baar Modi Sarkar.’

શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરમાં વિકસિત ભારત, વિકસિત જમ્મુ અને કાશ્મીર કાર્યક્રમમાં પીએમના સંબોધનનો મૂળપાઠ

March 07th, 12:20 pm

જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી મનોજ સિન્હાજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી ડૉ. જીતેન્દ્ર સિંહજી, સંસદમાં મારા સાથીદાર, આ માટીના સંતાન, ગુલામ અલીજી અને જમ્મુ અને કાશ્મીરના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો!

પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીરનાં શ્રીનગરમાં વિકસિત ભારત વિકસિત જમ્મુ કાશ્મીર કાર્યક્રમને સંબોધન કર્યું

March 07th, 12:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ અને કાશ્મીરનાં શ્રીનગરમાં વિકસિત ભારત વિકસિત જમ્મુ-કાશ્મીર કાર્યક્રમને સંબોધન કર્યું હતું. તેમણે આશરે રૂ. 5,000 કરોડનાં મૂલ્યનાં હોલિસ્ટિક એગ્રિકલ્ચર ડેવલપમેન્ટ પ્રોગ્રામનું લોકાર્પણ કર્યું હતું તથા સ્વદેશ દર્શન અને પ્રશાદ યોજના હેઠળ રૂ. 1400 કરોડથી વધારેનાં મૂલ્યનાં પ્રવાસન ક્ષેત્ર સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટનો શુભારંભ કર્યો હતો, જેમાં શ્રીનગરનાં 'હઝરતબલ શ્રાઇનનાં સંકલિત વિકાસ' માટેનાં પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ 'દેખો અપના દેશ પીપલ્સ ચોઇસ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન પોલ' અને 'ચલો ઇન્ડિયા ગ્લોબલ ડાયસ્પોરા અભિયાન'નો પણ શુભારંભ કરાવ્યો હતો તથા ચેલેન્જ આધારિત ડેસ્ટિનેશન ડેવલપમેન્ટ (સીબીડીડી) યોજના હેઠળ પસંદ કરાયેલા પ્રવાસન સ્થળોની જાહેરાત કરી હતી. જમ્મુ-કાશ્મીરમાંથી 1000 નવી સરકારી ભરતીઓને નિમણૂક આદેશોનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તે વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરશે, જેમાં મહિલા પ્રાપ્તકર્તાઓ, લખપતિ દીદીઓ, ખેડૂતો, ઉદ્યોગસાહસિકો વગેરે સામેલ છે.

માદક દ્રવ્યોના દુરૂપયોગ સામેના અભિયાનમાં યુવાનોની વધતી ભાગીદારી ખૂબ જ પ્રોત્સાહક છે: મન કી બાત દરમિયાન પીએમ મોદી

July 30th, 11:30 am

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’માં આપ સહુનું સ્વાગત છે. જુલાઈનો મહિનો એટલે ચોમાસાનો મહિનો, વરસાદનો મહિનો. ગત કેટલાક દિવસ, કુદરતી આપત્તિઓના કારણે ચિંતા અને પરેશાનીપૂર્ણ રહ્યા છે. યમુના સહિત અનેક નદીમાં પૂરથી અનેક વિસ્તારમાં લોકોને તકલીફ પડી છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ પણ થઈ છે. આ દરમિયાન, દેશના પશ્ચિમ હિસ્સામાં, કેટલાક સમય પહેલાં ગુજરાતના વિસ્તારોમાં, બિપરજોય વાવાઝોડું પણ આવ્યું. પરંતુ સાથીઓ, આ આપત્તિઓની વચ્ચે, આપણે બધાં દેશવાસીઓએ ફરી દેખાડ્યું છે કે સામૂહિક પ્રયાસની શક્તિ શું હોય છે. સ્થાનિક લોકોએ, આપણા એનડીઆરએફના જવાનોએ, સ્થાનિક પ્રશાસનના લોકોએ, દિવસ-રાત જાગીને આવી આપત્તિઓનો સામનો કર્યો છે. કોઈ પણ આપત્તિ સામે લડવામાં આપણાં સામર્થ્ય અને સંસાધનોની ભૂમિકા મોટી હોય છે. પરંતુ તેની સાથે જ, આપણી સંવેદનશીલતા અને એકબીજાનો હાથ પકડવાની ભાવના, એટલી જ મહત્ત્વપૂર્ણ હોય છે. સર્વજન હિતાયની આ જ ભાવના ભારતની ઓળખ પણ છે અને ભારતની શક્તિ પણ છે.

અમરનાથ યાત્રા એ આપણા વારસાની દિવ્ય અને ભવ્ય અભિવ્યક્તિ છેઃ પ્રધાનમંત્રી

July 01st, 06:14 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમરનાથ યાત્રાના અવસર પર ભક્તોને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે શ્રી અમરનાથ યાત્રા એ આપણી ધરોહરનું દિવ્ય અને ભવ્ય સ્વરૂપ છે.

પ્રધાનમંત્રી શ્રીએ શ્રી અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાથી થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

July 08th, 09:40 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાથી થયેલી જાનહાનિ બદલ શોક વ્યક્ત કર્યો છે.

મન કી બાત (કડી-90) પ્રસારણ તારીખ 26.06.2022

June 26th, 11:30 am

આ જ કડીમાં હું આજે તમારી સાથે, દેશનાં એક એવાં જન-આંદોલનની ચર્ચા કરવાં માગું છું જેનું દેશનાં દરેક નાગરિકનાં જીવનમાં ખૂબ મહત્વ છે. પરંતુ એ પહેલાં હું આજની પેઢીનાં નવયુવાનોને, 24-25 વર્ષનાં યુવાનોને, એક સવાલ પૂછવા માંગુ છું અને સવાલ ખૂબ ગંભીર છે, અને મારાં સવાલ પર જરૂરથી વિચાર કરજો. શું તમને ખબર છે કે, તમારાં માતા-પિતા જ્યારે તમારી ઉંમરનાં હતા ત્યારે એક વખત તેમની પાસેથી પણ જીવનનો અધિકાર લઇ લેવામાં આવ્યો હતો! તમે વિચારી રહ્યાં હશો કે, આવું કેવી રીતે થઇ શકે?

BJP lives in the hearts of people of Gujarat: PM Modi

December 11th, 06:30 pm

PM Narendra Modi today highlighted several instances of Congress’ mis-governance and their ignorance towards people of Gujarat.

ભારતના વડાપ્રધાનની મ્યાનમારની રાજકીય મુલાકાત દરમિયાન ભારત-મ્યાનમારનું સંયુક્ત ઘોષણાપત્ર

September 06th, 10:26 pm

રિપબ્લિક ઓફ ધ યુનિયન ઓફ મ્યાનમારના પ્રમુખ મહામહિમ યુ હટીન ક્યાવના આમંત્રણ પર રિપબ્લિક ઓફ ઇન્ડિયાના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તેમની મ્યાનમારની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાતે 5થી 7 સપ્ટેમ્બર 2017 દરમિયાન આવ્યા છે. આ મુલાકાત બંને દેશોના નેતાઓ વચ્ચેની ઉચ્ચકક્ષાની મંત્રણાઓના ભાગરૂપે છે અને તે ગત વર્ષે મહામહિમ પ્રમુખ યુ હટીન ક્યાવ અને મહામહિમ સ્ટેટ કાઉન્સિલર ડાઉ આંગ સાન સુ કી ની વારાફરતી થયેલી ભારતની મુલાકાતને અનુસરે છે.

వ‌ర్షాకాల‌ స‌మావేశాలు: స‌మ‌య పాల‌న‌కు స్థానం; వ‌న‌రులు మరియు పార్ల‌మెంటు ప్ర‌తిష్ఠ‌ పరిరక్షణ. రేప‌టి నుండి పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభ‌మ‌వుతాయి. ఈ స‌మావేశ స‌మ‌యాన్ని మ‌నం గ‌రిష్ఠంగా సద్వినియోగం చేసుకోవ‌డమే ప్రస్తుత త‌క్ష‌ణావ‌స‌రం. కొన్ని అంచ‌నాలు త‌ప్ప‌డం మిన‌హా గ‌డ‌చిన మూడు సంవత్సరాలలో పార్ల‌మెంటు ఉత్పాద‌క‌త గ‌ణ‌నీయంగా మెరుగుప‌డింది. ఇందుకుగాను అన్ని రాజ‌కీయ పార్టీల‌కూ నా ధన్యవాదాలు.

July 16th, 08:08 pm

વડાપ્રધાન, શ્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રા દરમિયાન થયેલા બસ અક્સ્માતમાં થયેલી જાનહાની પર પીડા વ્યક્ત કરી છે. વડાપ્રધાને બસ અક્સ્માતમાં માર્યા ગયેલાના નજીકના સંબંધીને રૂ. 2 લાખ અને ગંભીરરૂપે ઘાયલ થનારાઓને રૂ. 50,000ની અનુગ્રહ રાશી જાહેર કરી છે.

મ્યાનમાર ડિફેન્સ સર્વિસીઝના કમાન્ડર ઇન ચીફ સિનીયર જનરલ યુ મીન ઓંગ હિલાન્ગે વડાપ્રધાનની મુલાકાત લીધી

July 14th, 02:51 pm

મ્યાનમાર ડિફેન્સ સર્વિસીઝના કમાન્ડર ઇન ચીફ સિનીયર જનરલ યુ મીન ઓંગ હિલાન્ગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. સિનીયર જનરલ યુ મીન ઓંગ હિલાન્ગે વડાપ્રધાનને દ્વિપક્ષીય સંરક્ષણ અને રક્ષા સહકાર અંગે માહિતી આપી હતા. વડાપ્રધાને ભારત અને મ્યાનમારની સેનાઓ વચ્ચે નિકટના સહકારની પ્રસંશા કરી હતી.

પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રીઓ પર થયેલા હુમલાને વખોડી કાઢ્યો; રાજ્યના રાજ્યપાલ અને મુખ્યમંત્રી સાથે વાત કરીને શક્ય તમામ સહાયની ખાતરી આપી

July 10th, 11:09 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રીઓ પર થયેલા હુમલાની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ શ્રી એન વી વોહરા અને મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી સાથે વાત પણ કરી હતી તથા શક્ય તમામ જરૂરી સહાય કરવાની ખાતરી આપી હતી.

PM’s concluding remarks at All Party Meeting on Jammu & Kashmir

August 12th, 05:10 pm

At an All Party Meeting on Kashmir, Prime Minister Narendra Modi stated that Central Government would take all steps to enhance development journey of Jammu and Kashmir and integrate the State’s youth with the economic mainstream. PM Modi said that prime reason for instability in the region was cross-border terrorism and India would always take necessary steps to combat the menace.

અમરનાથ યાત્રિકોને મુખ્યમંત્રીશ્રીની શુભેચ્છાઓ

June 27th, 12:46 pm

અમરનાથ યાત્રિકોને મુખ્યમંત્રીશ્રીની શુભેચ્છાઓ