નગર વિમાન નીતિ ન્યુ ઇન્ડિયાની આકાંક્ષાઓને પાંખો આપે છે: PM મોદી
April 27th, 10:37 am
PM નરેન્દ્ર મોદીએ આજે પ્રાદેશિક કનેક્ટિવિટી યોજના હેઠળ શિમલાથી પ્રથમ UDAN ફ્લાઈટને ઝંડી બતાવી હતી. આ પ્રસંગે બોલતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે ભારતનું નગર વિમાન ક્ષેત્ર તકોથી ભરપૂર છે. તેમણે ઉમેર્યું હતું કે નગર વિમાન નીતિએ તમામ ભારતીયોની આકાંક્ષાઓ પૂર્ણ કરી છે. “પહેલાં વિમાનન એ કેટલાક પસંદગીના લોકોનું જ અધિકારક્ષેત્ર હતું. હવે તેમાં બદલાવ આવ્યો છે.”PM નરેન્દ્ર મોદીએ શિમલા-દિલ્હી સેક્ટરમાં રીજીયોનલ કનેક્ટિવિટી યોજના અંતર્ગત પ્રથમ UDAN ફ્લાઈટને ઝંડી બતાવી
April 27th, 10:36 am
PM નરેન્દ્ર મોદીએ કનેક્ટિવિટી યોજના અંતર્ગત પ્રથમ UDAN ફ્લાઈટને ઝંડી બતાવી હતી. આ યોજના સ્તર 2 તેમજ સ્તર 3 ના શહેરોના અન સર્વડ અથવાતો અન્ડર સર્વડ હવાઈમથકોને જોડવાનું લક્ષ્ય ધરાવે છે. PMએ હાઈડ્રો ઈન્જીનીયરીંગ કોલેજનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું.