અલ્હાબાદ હાઈકોર્ટની દોઢશતાબ્દીની ઉજવણીના સમાપન સમારોહમાં 02-04-2017ના રોજ પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 02nd, 12:32 pm
150 વર્ષની ઉજવણીનો આ સમારંભ આજે પૂરો થઈ રહ્યો છે, પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન ચાલેલા આ સમારંભની સાથે સાથે નવી ઊર્જા, નવી પ્રેરણા અને નવા સંકલ્પો તથા નવા ભારતના સપના પૂરા કરવામાં ખૂબ મોટી તાકાત બની શકે તેમ છે. ભારતનું જે ન્યાયવિશ્વ છે તે અલ્હાબાદમાં 150 વર્ષ જૂનું છે અને હું સમજું છું તે મુજબ ભારતના ન્યાયવિશ્વનું તે તીર્થ ક્ષેત્ર છે અને આ તીર્થ ક્ષેત્રમાં એક મહત્વના મુકામ પર આપ સૌની વચ્ચે આવીને મને જે વાતો સાંભળવાની અને સમજવાની તક મળી છે અને કેટલીક વાતો જણાવવાની તક મળી છે તેને હું મારૂં ગૌરવ ગણું છું.પ્રધાનમંત્રીએ અલ્હાબાદ હાઈકોર્ટની દોઢશતાબ્દી સમારંભની ઉજવણીના સમાપન સમારંભમાં સંબોધન કર્યું
April 02nd, 12:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અલ્હાબાદ હાઈકોર્ટની સ્થાપનાની દોઢશતાબ્દી સમારંભની ઉજવણીના સમાપન સમારંભમાં સંબોધન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, અલ્હાબાદ હાઈકોર્ટ આપણા ન્યાયતંત્ર માટે તીર્થસ્થળ સમાન છે. તેમણે કહ્યું હતું કે, આપણી આઝાદીની લડતમાં વકીલોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને સંસ્થાનવાદ સામે આપણા લોકોનું સંરક્ષણ કર્યું હતુંCountry’s daughters have made us proud at Rio Olympics: PM Modi during Mann Ki Baat
August 29th, 11:59 pm
PM Narendra Modi shared his thoughts with people across the country through his monthly radio address, Mann Ki Baat. PM Modi touched upon several topics from sports to role of teachers, from Swachh Bharat to furthering ties with India’s neighbours. On Kashmir, the PM said that unity and compassion were the only means to maintain peace and all parties stood together for the welfare of the people of the region.BJP’s Vikas Yagya in Uttar Pradesh will eliminate evils that has troubled the state for years: PM Modi
June 13th, 06:53 pm
PM Modi interacts with judges and members of Bar in Allahabad
June 12th, 07:45 pm