24મી નવેમ્બર 2024ના રોજ મન કી બાત સાંભળવા માટે ટ્યુન ઇન કરો
November 23rd, 09:00 am
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી રવિવારે સવારે 11 વાગ્યે 'મન કી બાત' માં વિવિધ વિષયો પર તેમના વિચારો શેર કરશે. 'મન કી બાત' લાઈવ સાંભળવા માટે નરેન્દ્ર મોદી એપ પર ટ્યુન કરો.'મન કી બાત' માટે તમારા વિચારો અને સૂચનો અત્યારે જ શેર કરો!
November 05th, 01:28 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવાર 24નવેમ્બર 'મન કી બાત' શેર કરશે. જો તમારી પાસે કોઈ નવીન સૂચન કે ઉંડા વિચારો હોય તો આ રહી તમારી પાસે એ તક તેને વડાપ્રધાન સાથે સીધા જ શેર કરવાની. કેટલાક સૂચનો વડાપ્રધાન દ્વારા તેમના સંબોધનમાં સામેલ કરવામાં આવી શકે છે.27મી ઓક્ટોબરે મન કી બાત સાંભળવા માટે ટ્યુન ઇન કરો
October 26th, 09:30 am
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી રવિવારે સવારે 11 વાગ્યે 'મન કી બાત' માં વિવિધ વિષયો પર તેમના વિચારો શેર કરશે. 'મન કી બાત' લાઈવ સાંભળવા માટે નરેન્દ્ર મોદી એપ પર ટ્યુન કરો.'મન કી બાત' માટે તમારા વિચારો અને સૂચનો અત્યારે જ શેર કરો!
October 05th, 04:49 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27ઓક્ટોબર, રવિવારે 'મન કી બાત' શેર કરશે. જો તમારી પાસે નવીન વિચારો અને સૂચનો છે, તો અહીં તેને સીધા જ પીએમ સાથે શેર કરવાની તક છે. વડાપ્રધાન તેમના સંબોધન દરમિયાન કેટલાક સૂચનો સંદર્ભિત કરશે.29મી સપ્ટેમ્બર 2024ના રોજ મન કી બાત સાંભળવા માટે ટ્યુન ઇન કરો
September 28th, 09:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી રવિવારે સવારે 11 વાગ્યે 'મન કી બાત'માં અનેક વિષય અને મુદ્દાઓ પર પોતાના વિચારો શેર કરશે. નરેન્દ્ર મોદી એપ પર 'મન કી બાત' લાઇવ સાંભળવા માટે ટ્યુન કરો.'મન કી બાત' માટે તમારા વિચારો અને સૂચનો અત્યારે જ શેર કરો!
September 05th, 04:06 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવાર, 29 સપ્ટેમ્બર તેમની 'મન કી બાત' કરશે. જો તમારી પાસે નવિન સૂચનો કે વિચાર હોય તો આ એક તક છે તેને વડાપ્રધાન સાથે સીધા શેર કરવાની. આમાંથી કેટલાક સૂચનોનો વડાપ્રધાન મોદી દ્વારા તેમના સંબોધન દરમ્યાન ઉલ્લેખ કરવામાં આવી શકશે.25 ઓગસ્ટ 2024ના રોજ મન કી બાત સાંભળવા માટે જોડાયેલા રહો
August 24th, 10:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી રવિવારે સવારે 11 વાગ્યે 'મન કી બાત'માં અનેક વિષય અને મુદ્દાઓ પર પોતાના વિચારો શેર કરશે. નરેન્દ્ર મોદી એપ પર 'મન કી બાત' લાઇવ સાંભળવા માટે ટ્યુન કરો.'મન કી બાત' માટે તમારા વિચારો અને સૂચનો અત્યારે જ શેર કરો!
August 05th, 02:28 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવાર, 25 ઓગસ્ટે તેમની 'મન કી બાત' કરશે. જો તમારી પાસે નવિન સૂચનો કે વિચાર હોય તો આ એક તક છે તેને વડાપ્રધાન સાથે સીધા શેર કરવાની. આમાંથી કેટલાક સૂચનોનો વડાપ્રધાન મોદી દ્વારા તેમના સંબોધન દરમ્યાન ઉલ્લેખ કરવામાં આવી શકશે.28મી જુલાઈ 2024ના રોજ મન કી બાત સાંભળવા માટે ટ્યુન ઇન કરો
July 27th, 09:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી રવિવારે સવારે 11 વાગ્યે 'મન કી બાત'માં અનેક વિષય અને મુદ્દાઓ પર પોતાના વિચારો શેર કરશે. નરેન્દ્ર મોદી એપ પર 'મન કી બાત' લાઇવ સાંભળવા માટે ટ્યુન કરો.બંધારણ અને લોકશાહી પ્રણાલીમાં અતૂટ વિશ્વાસની પુનઃ પુષ્ટિ કરવા બદલ દેશવાસીઓનો આભારઃ મન કી બાત દરમિયાન પીએમ મોદી
June 30th, 11:00 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે એ દિવસ આવી જ ગયો જેની આપણે ફેબ્રુઆરીથી પ્રતીક્ષા કરી રહ્યા હતા. હું 'મન કી બાત'ના માધ્યમથી એક વાર ફરી આપની વચ્ચે, પોતાના પરિવારજનો વચ્ચે આવ્યો છું. એક ખૂબ જ સુંદર ઉક્તિ છે- 'ઇતિ વિદા પુનર્મિલનાય' તેનો અર્થ પણ એટલો જ સુંદર છે- હું વિદાય લઉં છું, ફરી મળવા માટે. આ ભાવથી મેં ફેબ્રુઆરીમાં તમને કહ્યું હતું કે ચૂંટણી પરિણામો પછી ફરી મળીશું, અને આજે 'મન કી બાત' સાથે હું, તમારી વચ્ચે ફરી ઉપસ્થિત છું. આશા છે કે તમે બધા મજામાં હશો, ઘરમાં બધાંનું સ્વાસ્થ્ય સારું હશે અને હવે તો ચોમાસું પણ આવી ગયું છે અને જ્યારે ચોમાસું આવે છે તો મન આનંદિત થઈ જાય છે. આજથી ફરી એક વાર, આપણે 'મન કી બાત'માં એવા દેશવાસીઓની ચર્ચા કરીશું જે પોતાનાં કામોથી સમાજમાં, દેશમાં પરિવર્તન લાવી રહ્યા છે. આપણે ચર્ચા કરીશું, આપણી, સમૃદ્ધ સંસ્કૃતિની, ગૌરવશાળી ઇતિહાસની, અને, વિકસિત ભારતના પ્રયાસની.30મી જૂન 2024ના રોજ મન કી બાત સાંભળવા માટે ટ્યુન ઇન કરો
June 29th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી રવિવારે સવારે 11 વાગ્યે 'મન કી બાત'માં અનેક વિષય અને મુદ્દાઓ પર પોતાના વિચારો શેર કરશે. નરેન્દ્ર મોદી એપ પર 'મન કી બાત' લાઇવ સાંભળવા માટે ટ્યુન કરો.'મન કી બાત' માટે તમારા વિચારો અને સૂચનો અત્યારે જ શેર કરો!
June 15th, 07:50 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવાર, 130મી જૂન તેમની 'મન કી બાત' કરશે. જો તમારી પાસે નવિન સૂચનો કે વિચાર હોય તો આ એક તક છે તેને વડાપ્રધાન સાથે સીધા શેર કરવાની. આમાંથી કેટલાક સૂચનોનો વડાપ્રધાન મોદી દ્વારા તેમના સંબોધન દરમ્યાન ઉલ્લેખ કરવામાં આવી શકશે.25મી ફેબ્રુઆરી 2024ના રોજ મન કી બાત સાંભળવા માટે ટ્યુન ઇન કરો
February 24th, 10:39 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી રવિવારે સવારે 11 વાગ્યે 'મન કી બાત'માં અનેક વિષય અને મુદ્દાઓ પર પોતાના વિચારો શેર કરશે. નરેન્દ્ર મોદી એપ પર 'મન કી બાત' લાઇવ સાંભળવા માટે ટ્યુન કરો.રામ દરેકના દિલમાં છેઃ મન કી બાત દરમિયાન પીએમ મોદી
January 28th, 11:30 am
સાથીઓ, અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે દેશના કરોડો લોકોને જાણે કે એક સૂત્રમાં બાંધી દીધા છે. બધાની ભાવના એક, બધાની ભક્તિ એક, બધાની વાતોમાં રામ, બધાનાં હૃદયમાં રામ. દેશના અનેક લોકોએ આ દરમિયાન રામ ભજન ગાઈને તેમને શ્રી રામનાંચરણોમાં સમર્પિત કર્યાં. 22 જાન્યુઆરીની સાંજે સમગ્ર દેશે રામજ્યોતિ પ્રગટાવી, દિવાળી ઉજવી. આ દરમિયાન દેશે સામૂહિકતાની શક્તિ જોઈ, જે વિકસિત ભારતના આપણા સંકલ્પોનો પણ ખૂબ જ મોટો આધાર છે. મેં દેશના લોકોને અનુરોધ કર્યો હતો કે મકરસંક્રાંતિથી 22 જાન્યુઆરી સુધી સ્વચ્છતાનું અભિયાન ચલાવવામાં આવે. મને સારું લાગ્યું કે લાખો લોકોએ શ્રદ્ધાભાવથી જોડાઈને પોતાના ક્ષેત્રનાં ધાર્મિક સ્થાનોની સાફ-સફાઈ કરી. મને અનેક લોકોએ તેની સાથે જોડાયેલી તસવીરો મોકલી છે- વિડિયો મોકલ્યા છે – આ ભાવના અટકવી ન જોઈએ, આ અભિયાન અટકવું ન જોઈએ. સામૂહિકતાની આ શક્તિ, આપણા દેશને સફળતાની નવી ઊંચાઈ પર પહોંચાડશે.28મી જાન્યુઆરી 2024ના રોજ મન કી બાત સાંભળવા માટે ટ્યુન ઇન કરો
January 27th, 10:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી રવિવારે સવારે 11 વાગ્યે 'મન કી બાત'માં અનેક વિષય અને મુદ્દાઓ પર પોતાના વિચારો શેર કરશે. નરેન્દ્ર મોદી એપ પર 'મન કી બાત' લાઇવ સાંભળવા માટે ટ્યુન કરો.31મી ડિસેમ્બર 2023ના રોજ મન કી બાત સાંભળવા માટે ટ્યુન ઇન કરો
December 30th, 09:00 am
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી રવિવારે સવારે 11 વાગ્યે 'મન કી બાત' માં વિવિધ વિષયો પર તેમના વિચારો શેર કરશે. 'મન કી બાત' લાઈવ સાંભળવા માટે નરેન્દ્ર મોદી એપ પર ટ્યુન કરો.26મી નવેમ્બર 2023ના રોજ મન કી બાત સાંભળવા માટે ટ્યુન ઇન કરો
November 25th, 09:12 am
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી રવિવારે સવારે 11 વાગ્યે 'મન કી બાત' માં વિવિધ વિષયો પર તેમના વિચારો શેર કરશે. 'મન કી બાત' લાઈવ સાંભળવા માટે નરેન્દ્ર મોદી એપ પર ટ્યુન કરો.29મી ઑક્ટોબર 2023ના રોજ મન કી બાત સાંભળવા માટે ટ્યુન ઇન કરો
October 28th, 10:59 am
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી રવિવારે સવારે 11 વાગ્યે 'મન કી બાત' માં વિવિધ વિષયો પર તેમના વિચારો શેર કરશે. 'મન કી બાત' લાઈવ સાંભળવા માટે નરેન્દ્ર મોદી એપ પર ટ્યુન કરો.24 સપ્ટેમ્બરના 2022ના રોજ મન કી બાત સાંભળવા ટ્યુન કરો.
September 23rd, 09:30 am
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી રવિવારે સવારે 11 વાગ્યે 'મન કી બાત' માં વિવિધ વિષયો પર તેમના વિચારો શેર કરશે. 'મન કી બાત' લાઈવ સાંભળવા માટે નરેન્દ્ર મોદી એપ પર ટ્યુન કરો.'મન કી બાત' (104મો એપિસોડ) પ્રસારણ તારીખ: 27.08.2023
August 27th, 11:30 am
મારા પ્રિય પરિવારજનો નમસ્કાર! ‘મન કી બાત’ના ઓગસ્ટ એપિસોડમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મને યાદ નથી કે શ્રાવન મહિનામાં 'મન કી બાત' કાર્યક્રમ બે વાર યોજાયો હોય એવું ક્યારેય બન્યું હોય, પણઆ વખતે પણ એવું જ થઈ રહ્યું છે.શ્રાવન એટલે મહાશિવનો મહિનો, ઉત્સવ અને ઉલ્લાસનો મહિનો. ચંદ્રયાનની સફળતાએ આ ઉજવણીના વાતાવરણમાં અનેકગણો વધારો કર્યો છે.ચંદ્રયાનને ચંદ્ર સુધી પહોંચ્યે ત્રણ દિવસથી વધુ સમય થઈ ગયો છે. આ સફળતા એટલી મોટી છે કે તેના વિશે જેટલી ચર્ચા થાય એટલી ઓછી છે. આજે જ્યારે હું તમારી સાથે વાત કરું છું ત્યારે મને મારી એક જૂની કવિતાની કેટલીક પંક્તિઓ યાદ આવી રહી છે...