ઓલ ઈન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સમાં પ્રધાનમંત્રીના વીડિયો સંદેશનો મૂળપાઠ
January 27th, 04:00 pm
ઓલ ઈન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ માટે આપ સૌને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. આ વખતે આ કોન્ફરન્સ વધુ ખાસ છે. આ કોન્ફરન્સ 75મા ગણતંત્ર દિવસ પછી તરત જ થઈ રહી છે. આપણું બંધારણ 26મી જાન્યુઆરીએ જ અમલમાં આવ્યું એટલે કે બંધારણને પણ 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે. હું દેશવાસીઓ વતી બંધારણ સભાના તમામ સભ્યોને પણ શ્રદ્ધાપૂર્વક નમન કરું છું.પ્રધાનમંત્રીએ ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સને સંબોધન કર્યું
January 27th, 03:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે અખિલ ભારતીય પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું.82મી અખિલ ભારતીય પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સના ઉદ્ઘાટન સત્રમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 17th, 10:21 am
લોકસભાના માનનીય સ્પીકર શ્રી ઓમ બિરલા જી, રાજ્યસભાના માનનીય ડેપ્યુટી સ્પીકર શ્રી હરિવંશજી, હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રી જય રામ ઠાકુરજી, હિમાચલ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા શ્રી મુકેશ અગ્નિહોત્રીજી, હિમાચલ વિધાનસભાના અધ્યક્ષ શ્રી મુકેશ અગ્નિહોત્રીજી શ્રી વિપિનસિંહ પરમારજી અમારી સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત છે. દેશના વિવિધ ગૃહોના પ્રિસાઇડિંગ ઓફિસર, અને ઉપસ્થિત બહેનો અને સજ્જનો!82મી અખિલ ભારતીય પ્રિસાઇડિંગ ઓફિસરની પરિષદના ઉદઘાટન સત્રને પ્રધાનમંત્રીનું સંબોધન
November 17th, 10:20 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એક વીડિયો કોન્ફરન્સિંગ મારફતે 82મી અખિલ ભારતીય પ્રિસાઇડિંગ ઓફિસર (લોકસભા અને રાજ્યસભા ગૃહના વહીવટી સંચાલકો)ની પરિષદના ઉદઘાટન સત્રમાં સંબોધન કર્યું હતું. આ પ્રસંગે લોકસભાના અધ્યક્ષ, હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી તથા રાજ્યસભાના ઉપાઅધ્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા.PM 17 નવેમ્બરે 82મી અખિલ ભારતીય પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરશે
November 15th, 09:59 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17 નવેમ્બર, 2021ના રોજ સવારે 10 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 82મી અખિલ ભારતીય પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરશે.