પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી
October 19th, 08:14 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પેલેસ્ટાઇનનાં રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી મહમૂદ અબ્બાસ સાથે ટેલિફોન પર વાત કરી હતી.પ્રધાનમંત્રીએ ગાઝાની અલ અહલી હોસ્પિટલમાં થયેલી દુ:ખદ જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
October 18th, 01:48 pm
શ્રી મોદીએ પીડિતોના પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી.