Practical Knowledge is the true essence of the NEP: PM Modi
May 13th, 06:22 pm
PM Modi addressed the gathering at the Akhil Bhartiya Shiksha Sangh Adhiveshan, which is the 29th Biennial Conference of the All India Primary Teacher’ Federation. In his address, he acknowledged the importance of education and how the National Education Policy (NEP) will transform and foster learning for the 21st century in India.Teachers pioneer culture of hygiene among students: PM Modi
May 13th, 06:10 pm
PM Modi addressed the gathering at the Akhil Bhartiya Shiksha Sangh Adhiveshan, which is the 29th Biennial Conference of the All India Primary Teacher’ Federation. In his address, he attributed the teachers as the pioneer of promoting a ‘sense of hygiene’ among students. PM Modi said that schools and teachers play an important role as agents of socialization and that through their efforts they can ingrain a sense of hygiene among students.ગુજરાતના ગાંધીનગરમાં અખિલ ભારતીય શિક્ષા સંઘ અધિવેશન ખાતે પીએમના સંબોધનનો મૂળપાઠ
May 12th, 10:31 am
ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રમાં મંત્રી પરિષદમાં મારા સાથી અને જીવનભર પોતાનો પરિચય શિક્ષક તરીકે કરાવનાર પરશોત્તમ રૂપાલાજી, ભારતની સંસદની છેલ્લી ચૂંટણીમાં, દેશમાં , સમગ્ર દેશમાં વધુ મતો મેળવીને જીતેલા શ્રી સી.આર. પાટીલ, ગુજરાત સરકારના મંત્રીઓ, અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના તમામ સભ્યો, દેશના ખૂણે ખૂણેથી આવેલા આદરણીય શિક્ષકો, બહેનો અને સજ્જનો!પ્રધાનમંત્રીએ ગુજરાતના ગાંધીનગર ખાતે યોજાયેલા અખિલ ભારતીય શિક્ષા સંઘ અધિવેશનમાં ભાગ લીધો
May 12th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના 29મા દ્વિવાર્ષિક સંમેલન “અખિલ ભારતીય શિક્ષા સંઘ અધિવેશન”માં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે યોજવામાં આવેલા પ્રદર્શનમાં પણ લટાર મારી હતી. આ અધિવેશનની થીમ ‘શિક્ષણ પરિવર્તનના હાર્દમાં શિક્ષકો’ રાખવામાં આવી છે.પ્રધાનમંત્રી 12મી મેના રોજ ગુજરાતની મુલાકાતે આવશે
May 11th, 12:50 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12મી મેના રોજ ગુજરાતની મુલાકાતે આવશે. સવારે લગભગ 10:30 વાગ્યે, પ્રધાનમંત્રી ગાંધીનગરમાં અખિલ ભારતીય શિક્ષા સંઘ અધિવેશનમાં ભાગ લેશે. ત્યાર બાદ ગાંધીનગરમાં બપોરે 12 વાગ્યે તેઓ આશરે રૂ. 4400 કરોડના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. બપોરે 3 વાગ્યે પ્રધાનમંત્રી ગિફ્ટ સિટીની મુલાકાત લેશે.