કેબિનેટે પ્રધાનમંત્રી જનજાતીય ઉન્નત ગ્રામ અભિયાનને મંજૂરી આપી

September 18th, 03:20 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટે આદિજાતિની બહુમતી ધરાવતાં ગામડાંઓ અને મહત્ત્વાકાંક્ષી જિલ્લાઓમાં આદિવાસી પરિવારો માટે સંતૃપ્તિ કવચ અપનાવીને આદિવાસી સમુદાયોની સામાજિક-આર્થિક સ્થિતિ સુધારવા માટે રૂ. 79,156 કરોડ (કેન્દ્રનો હિસ્સોઃ રૂ. 56,333 કરોડ અને રાજ્યનો હિસ્સોઃ રૂ. 22,823 કરોડ)નાં કુલ ખર્ચ સાથે પ્રધાનમંત્રી જનજાતીય ઉન્નત ગ્રામ અભિયાનને મંજૂરી આપી હતી.

ભારત મંડપમ, પ્રગતિ મેદાન, નવી દિલ્હી ખાતે અખિલ ભારતીય શિક્ષા કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

July 29th, 11:30 am

આ શિક્ષણ છે, જેમાં દેશને સફળ બનાવવા માટે, જેમાં દેશનું ભાગ્ય બદલવાની સૌથી વધુ તાકાત છે. એ છે શિક્ષણ. આજે 21મી સદીનું ભારત, જે લક્ષ્યો સાથે તે આગળ વધી રહ્યું છે, તેમાં આપણી શિક્ષણ પ્રણાલી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે બધા આ સિસ્ટમના પ્રતિનિધિઓ છો. તમે ધ્વજવાહક છો. તેથી, 'ઓલ ઇન્ડિયા એજ્યુકેશન મીટ'નો ભાગ બનવું, તે મારા માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ પ્રસંગ છે.

પ્રધાનમંત્રીએ દિલ્હીમાં ભારત મંડપમ્‌માં અખિલ ભારતીય શિક્ષા સમાગમનું ઉદ્‌ઘાટન કર્યું

July 29th, 10:45 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં ભારત મંડપમ્‌માં અખિલ ભારતીય શિક્ષા સમાગમનું ઉદ્‌ઘાટન કર્યું હતું. તે યોગાનુયોગે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની ત્રીજી વર્ષગાંઠ સાથે છે. તેમણે પીએમ શ્રી યોજના હેઠળ ભંડોળનો પ્રથમ હપ્તો પણ જારી કર્યો હતો. 6207 શાળાઓને પ્રથમ હપ્તો કુલ રૂ. 630 કરોડ સાથે મળ્યો હતો. તેમણે 12 ભારતીય ભાષાઓમાં અનુવાદિત શિક્ષણ અને કૌશલ્ય અભ્યાસક્રમનાં પુસ્તકોનું પણ વિમોચન કર્યું હતું. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે પ્રદર્શિત પ્રદર્શનને પણ લટાર મારી નિહાળ્યું હતું.

પ્રધાનમંત્રી શ્રી 29 જુલાઈનાં રોજ દિલ્હીમાં ભારત મંડપમમાં અખિલ ભારતીય શિક્ષા સમાગમનું ઉદઘાટન કરશે

July 28th, 06:50 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 જુલાઈ, 2023નાં રોજ સવારે 10 વાગ્યે દિલ્હીમાં પ્રગતિ મેદાનમાં ભારત મંડપમ ખાતે અખિલ ભારતીય શિક્ષા સમાગમનું ઉદઘાટન કરશે. તે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની ત્રીજી વર્ષગાંઠ સાથે સુસંગત છે.

Our youth should be skilled, confident and practical, NEP is preparing the ground for this: PM Modi

July 07th, 02:46 pm

PM Modi inaugurated Akhil Bhartiya Shiksha Samagam on implementation of the National Education Policy in Varanasi. The Prime Minister said that the basic premise of the National Education Policy was to take education out of narrow thinking and connect it with the modern ideas of the 21st century.

PM inaugurates Akhil Bhartiya Shiksha Samagam on implementation of NEP

July 07th, 02:45 pm

PM Modi inaugurated Akhil Bhartiya Shiksha Samagam on implementation of the National Education Policy in Varanasi. The Prime Minister said that the basic premise of the National Education Policy was to take education out of narrow thinking and connect it with the modern ideas of the 21st century.