પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અજીત સિંહને સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અજીત સિંહને સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

September 04th, 10:22 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં સિલ્વર મેડલ જીતવા બદલ અજીત સિંહને અભિનંદન પાઠવ્યા છે. અજીત સિંહે પુરુષોની જેવલિન થ્રો F46 ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સમાં ભાલા ફેંકમાં કાંસ્ય જીતવા બદલ અજીત સિંહને અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સમાં ભાલા ફેંકમાં કાંસ્ય જીતવા બદલ અજીત સિંહને અભિનંદન પાઠવ્યા

October 25th, 09:19 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અજીત સિંહને હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સ જેવલાઇન થ્રો F46 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.