રાષ્ટ્રીય રોજગાર મેળામાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

April 13th, 10:43 am

આજે બૈસાખીનો પવિત્ર તહેવાર છે. હું તમામ દેશવાસીઓને બૈસાખીના અવસર પર અભિનંદન પાઠવું છું. આ આનંદોત્સવમાં આજે 70 હજારથી વધુ યુવાનોને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં સરકારી નોકરીઓ મળી છે. આપ સૌ યુવાનોને અને આપના પરિવારના સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન, આપના ઉજ્જવળ ભવિષ્ય માટે ઘણી શુભકામનાઓ.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય રોજગાર મેળાને સંબોધિત કર્યો

April 13th, 10:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાષ્ટ્રીય રોજગાર મેળાને સંબોધિત કર્યો હતો. તેમણે વિવિધ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવા નિમણૂક પામેલાઓને લગભગ 71,000 નિમણૂક પત્રોનું વિતરણ કર્યું. દેશભરમાંથી પસંદ કરાયેલા નવા ભરતીઓ ભારત સરકાર હેઠળ ટ્રેન મેનેજર, સ્ટેશન માસ્ટર, સીનિયર કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક, ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ, સ્ટેનોગ્રાફર, જુનિયર એકાઉન્ટન્ટ, પોસ્ટલ આસિસ્ટન્ટ, ઇન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર, ટેક્સ આસિસ્ટન્ટ, સિનિયર ડ્રાફ્ટ્સમેન, જેઈ/સુપરવાઈઝર, આસિસ્ટન્ટ પ્રોફેસર, શિક્ષક, ગ્રંથપાલ, નર્સ, પ્રોબેશનરી ઓફિસર્સ, PA, MTS, અને અન્યો જેવી વિવિધ જગ્યાઓ/પોસ્ટ્સમાં જોડાશે. નવા નિમણૂક પામેલા લોકો વિવિધ સરકારી વિભાગોમાં તમામ નવા નિમણૂકો માટે ઓનલાઈન ઓરિએન્ટેશન કોર્સ, કર્મયોગી પ્રારંભ દ્વારા પોતાની જાતને તાલીમ આપી શકશે. પ્રધાનમંત્રીના સંબોધન દરમિયાન 45 સ્થળો મેળા સાથે જોડાયેલા હતા.

ઇન્ડિયા ટુડે કોન્ક્લેવમાં પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ

March 18th, 11:17 pm

ઇન્ડિયા ટુડે કોન્ક્લેવ સાથે સંકળાયેલા તમામ મહાનુભાવોને મારા નમસ્કાર. દેશ અને વિદેશમાંથી જે દર્શકો- વાચકો, ડિજિટલ માધ્યમથી અમારી સાથે જોડાયેલા છે, તે સૌને પણ મારા અભિનંદન. મને આ જોઇને ઘણો આનંદ થયો કે આ કોન્ક્લેવની થીમ - ધ ઇન્ડિયા મોમેન્ટ રાખવામાં આવી છે. આજે દુનિયાના મોટા મોટા અર્થશાસ્ત્રીઓ, વિશ્લેષકો, વિચારકો, બધા જ એવું કહે છે કે ‘ધીસ ઇઝ ઇન્ડિયાઝ મોમેન્ટ’. પરંતુ જ્યારે ઇન્ડિયા ટુડે ગ્રૂપ આવો આશાવાદ બતાવે છે, ત્યારે તે કંઇક ખાસ બની જાય છે. આમ તો, મેં 20 મહિના પહેલાં જ લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે - આ જ સમય છે, યોગ્ય સમય છે. પરંતુ અહીં સુધી પહોંચવામાં 20 મહિના નીકળી ગયા. ત્યારે પણ લાગણી તો એક જ હતી – આ ભારતની ક્ષણ છે.

પ્રધાનમંત્રીએ ઇન્ડિયા ટુડે કૉન્ક્લેવને સંબોધન કર્યું

March 18th, 08:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં હૉટેલ તાજ પેલેસ ખાતે ઇન્ડિયા ટુડે કૉન્ક્લેવને સંબોધન કર્યું હતું.

શિમોગા, કર્ણાટકમાં વિવિધ પ્રોજેક્ટ્સના શિલાન્યાસ સમારોહ અને ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

February 27th, 12:45 pm

એક ભારત શ્રેષ્ઠ ભારત માટે આટલું સમર્પણ ધરાવતા રાષ્ટ્રકવિ કુવેમ્પુની ભૂમિને હું આદરપૂર્વક નમન કરું છું. આજે મને ફરી એકવાર કર્ણાટકના વિકાસ સાથે સંબંધિત હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવાનો લહાવો મળ્યો છે.

પ્રધાનમંત્રીએ કર્ણાટકનાં શિવમોગામાં રૂ. 3,600 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્‌ઘાટન અને શિલાન્યાસ કર્યો

February 27th, 12:16 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકનાં શિવમોગામાં રૂ. 3,600 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનો શિલાન્યાસ અને ઉદ્‌ઘાટન કર્યું હતું. તેમણે શિવમોગા એરપોર્ટનું ઉદ્‌ઘાટન પણ કર્યું હતું અને ત્યાં લટાર મારીને સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ શિવમોગામાં બે રેલવે પ્રોજેક્ટ્સ માટે પણ શિલાન્યાસ કર્યો હતો, જેમાં શિવમોગા – શિકારીપુરા– રાણેબેન્નુર નવી રેલવે લાઇન અને કોટેગંગુરુ રેલવે કોચિંગ ડેપો સામેલ છે. તેમણે રૂ. 215 કરોડથી વધુના સંચિત ખર્ચે વિકસિત થનારા બહુવિધ માર્ગ વિકાસ પ્રોજેક્ટ્સ માટે પણ શિલાન્યાસ કર્યો હતો. તેમણે જલ જીવન મિશન અંતર્ગત 950 કરોડ રૂપિયાથી વધુની બહુ-ગ્રામ યોજનાઓનું ઉદ્‌ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો. તેમણે શિવમોગા શહેરમાં રૂ. 895 કરોડથી વધારેનાં મૂલ્યનાં 44 સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સનું ઉદ્‌ઘાટન પણ કર્યું હતું.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે વર્ચ્યુઅલ બેઠકમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ટિપ્પણી

February 14th, 04:31 pm

સૌપ્ર થમ હું આ સીમાચિહ્નરૂપ સમજૂતી માટે એર ઇન્ડિયા અને એરબસને અભિનંદન આપું છું. હું આ કાર્યક્રમમાં જોડાવા બદલ ખાસ કરીને મારા મિત્ર રાષ્ટ્રપતિ મેક્રોનનો આભાર માનું છું.

પીએમ નરેન્દ્ર મોદીએ નવી એર ઈન્ડિયા-એરબસ પાર્ટનરશિપની શરૂઆત પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ મહામહિમ ઈમેન્યુઅલ મેક્રોન સાથે વીડિયો કૉલમાં ભાગ લીધો

February 14th, 04:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પીએમ નરેન્દ્ર મોદીએ નવી એર ઈન્ડિયા-એરબસ પાર્ટનરશિપની શરૂઆત પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ મહામહિમ ઈમેન્યુઅલ મેક્રોન, શ્રી રતન ટાટા, ચેરમેન એમેરિટસ, ટાટા સન્સ, શ્રી એન. ચંદ્રશેખરન, બોર્ડના અધ્યક્ષ, ટાટા સન્સ, શ્રી કેમ્પબેલ વિલ્સન, સીઇઓ, એર ઇન્ડિયા અને શ્રી ગુઇલોમ ફૌરી, સીઇઓ, એરબસના લોન્ચ પ્રસંગે વીડિયો કૉલમાં ભાગ લીધો.

Congress, Samajwadi party have remained hostage to one family for the past several decades: PM Modi in Amethi, UP

February 24th, 12:35 pm

Prime Minister Narendra Modi today addressed public meetings in Uttar Pradesh’s Amethi and Prayagraj. PM Modi started his address by highlighting that after a long time, elections in UP are being held where a government is seeking votes based on development works done by it, based on works done in the interest of the poor and based on an improved situation of Law & Order.

PM Modi addresses public meetings in Amethi and Prayagraj, Uttar Pradesh

February 24th, 12:32 pm

Prime Minister Narendra Modi today addressed public meetings in Uttar Pradesh’s Amethi and Prayagraj. PM Modi started his address by highlighting that after a long time, elections in UP are being held where a government is seeking votes based on development works done by it, based on works done in the interest of the poor and based on an improved situation of Law & Order.

પીએમ મોદી ઉત્તરપ્રદેશમાં પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર એર શોના સાક્ષી બન્યા.

November 16th, 04:14 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના સુલતાનપુર જિલ્લાના કરવલ ખેરી ખાતે પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટન પછી, પીએમ મોદીએ ભારતીય વાયુસેના દ્વારા એક આકર્ષક એર શોના સાક્ષી બન્યા. સુખોઈ અને મિરાજ જેવા શક્તિશાળી ફાઈટર એરક્રાફ્ટ્સે એક્સપ્રેસ વે પર ટચ એન્ડ ગો ઓપરેશન કર્યું હતું.પીએમ મોદી પણ C-130J સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટ દ્વારા સ્થળ પર પહોંચ્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું કે એરો ઇન્ડિયા સહયોગ માટેનું એક અદ્વિતીય મંચ છે

February 03rd, 03:10 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત સંરક્ષણ અને એરોસ્પેસમાં અમર્યાદિત સંભાવનાઓ પ્રદાન કરે છે. આ ક્ષેત્રોમાં સહયોગ માટે એરો ઇન્ડિયા એક અદ્વિતીય મંચ છે.

PM lauds Air India for evacuating Indians

March 23rd, 12:40 pm

Prime Minister Shri Narendra Modi praised Air India for evacuating Indians stranded abroad amid the COVID-19 pandemic.

પ્રધાનમંત્રીએ હવાઇદળના વડા દ્વારા આયોજિત ‘એટ હોમ’ અભિવાદન સમારોહમાં ભાગ લીધો

October 09th, 07:58 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં હવાઇદળના વડા દ્વારા આયોજિત ‘એટ હોમ’ અભિવાદન સમારોહમાં ભાગ લીધો હતો.

ભારત-ઇઝરાયલ વ્યાપાર શિખર સંમેલનમાં પ્રધાનમંત્રીનું સંબોધન (15 જાન્યુઆરી, 2018)

January 15th, 08:40 pm

હું મારાં દેશવાસીઓ વતી ઇઝરાયલનાં પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂ અને ઇઝરાયલનાં પ્રતિનિધિમંડળનાં સભ્યોને આવકારૂ છું. બંને દેશોનાં વિવિધ સીઇઓનું આહિં સંબોધન કરવું વિશેષ આનંદદાયક છે. પ્રધાનમંત્રી નેતન્યાહૂ અને મેં બંને દેશો વચ્ચેની દ્વિપક્ષીય સીઇઓ ફોરમ મારફતે ભારત અને ઇઝરાયલનાં ઉદ્યોગ અને વ્યવસાય જગતનાં આગેવાનો સાથે ફળદાયી ચર્ચાવિચારણા સંપન્ન કરી છે. મને સીઇઓ સાથેની આ ચર્ચાવિચારણા અને ભાગીદારીને લઈને ઘણી આશા છે, જે ગયા વર્ષે શરૂ થઈ હતી.

સોશિયલ મીડિયા કોર્નર 19 ઓગસ્ટ 2017

August 19th, 08:03 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

કેબિનેટે એર ઇન્ડિયા અને તેની પાંચ સહાયક કંપનીઓના વિનિવેશની સૈધ્ધાંતિક મંજુરી આપી

June 28th, 08:28 pm

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી આર્થિક મામલાની કેબીનેટ કમિટીએ એર ઇન્ડિયા અને તેની પાંચ સહાયક કંપનીઓના વિનિવેશને સૈધ્ધાંતિક મંજુરી આપી દીધી છે.

બુધ્ધિઝ્મ ભારત-શ્રીલંકાના સંબંધોને સતત તેજસ્વિતા બક્ષે છે

May 12th, 10:20 am

PM નરેન્દ્ર મોદીએ શ્રીલંકામાં આંતરરાષ્ટ્રીય વેસાક દિવસ ઉજવણીને સંબોધિત કરી હતી. આ પ્રસંગે બોલતા શ્રી મોદીએ ભગવાન બુધ્ધનું શિક્ષણ શાસન, સંસ્કૃતિ અને ફિલસુફી સાથે કેવીરીતે ગાઢ સંબંધ ધરાવે છે તેના પર પ્રકાશ પાડ્યો હતો. PM એ જણાવ્યું, “ આપણો ધર્મને વિશ્વને બુધ્ધ અને તેમના શિક્ષણ દ્વારા અપાયેલી અમુલ્ય ભેટના આશિર્વાદ મળ્યા છે.

Social Media Corner - 15th October

October 15th, 07:24 pm

Your daily does of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!

સોશ્યિલ મીડિયા કોર્નર ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૬

September 15th, 08:38 pm

સુશાસન ની રોજિંદી સોશ્યિલ મીડિયા ની માહિતી, આપના સુશાસન સંબંદિત ટ્વીટ્સ અહીં કાયમ જાહેર થશે , વાંચતા રહો અને શેર કર્તા રહો