Kisan Rail is a major step towards increasing farmers' income: PM
December 28th, 04:31 pm
PM Modi flagged off the 100th Kisan Rail from Sangola in Maharashtra to Shalimar in West Bengal. He termed the Kisan Rail Service as a major step towards increasing the income of the farmers of the country.પ્રધાનમંત્રીએ 100મી કિસાન રેલને લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું
December 28th, 04:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી મહારાષ્ટ્રના સંગોલાથી પશ્ચિમ બંગાળના શાલીમાર સુધીના રૂટ પર 100મી કિસાન રેલને લીલીઝંડી બતાવી તેનું પ્રસ્થાન કરાવ્યું હતું. કેન્દ્રીય મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમર અને શ્રી પીયૂષ ગોયલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં.Agriculture sector needs to be developed in line with the requirements of the 21st century: PM Modi
May 26th, 02:31 pm
Prime Minister Narendra MOdi laid foundation stone for Indian Agricultural Research Institute at Gogamukh in Assam. The PM said that it institute would impact India's Northeast in a positive way in future. The PM said that agriculture sector needed to be developed in line with the requirements of the 21st century.PMએ આસામના ગોગમુખ ખાતે IARIની આધારશીલા રાખી, વિશાળ જનસભાને સંબોધી
May 26th, 02:30 pm
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ, આજે આસામના ગોગમુખ ખાતે ભારતીય કૃષિ સંશોધન સંસ્થાની આધારશીલા રાખી હતી. આ પ્રસંગે એક વિશાળ જનસભાને સંબોધતા વડાપ્રધાને આસામની સરકાર અને મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલને રાજ્યમાં કરેલા તેમના કાર્યો બદલ અભિનંદન આપ્યા હતા.