પ્રધાનમંત્રીએ બ્રિટનના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
November 19th, 05:41 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં G-20 સમિટ દરમિયાન યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી મહામહિમ સર કીર સ્ટારમર સાથે મુલાકાત કરી હતી. બંને પ્રધાનમંત્રી વચ્ચે આ પ્રથમ મુલાકાત હતી. પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી સ્ટારમરને તેમના પદ સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રી સ્ટારમરે પણ પ્રધાનમંત્રીને તેમના ઐતિહાસિક ત્રીજી કાર્યકાળ માટે હાર્દિક શુભેચ્છાઓ આપી હતી.નિષ્કર્ષોની યાદીઃ સ્પેન સરકારના પ્રમુખ મહામહિમ શ્રી પેડ્રો સાન્ચેઝની ભારતની મુલાકાત (28-29 ઓક્ટોબર, 2024)
October 28th, 06:30 pm
ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ દ્વારા એરબસ સ્પેનના સહયોગથી બનાવવામાં આવેલા વડોદરામાં સી 295 એરક્રાફ્ટના ફાઇનલ એસેમ્બલી લાઇન પ્લાન્ટનું સંયુક્ત ઉદઘાટન.નિષ્કર્ષની યાદીઃ પ્રધાનમંત્રીની વિએન્ટિઆનની મુલાકાત, લાઓ પીડીઆર (10-11 ઓક્ટોબર, 2024)
October 11th, 12:39 pm
પ્રજાસત્તાક ભારતનાં સંરક્ષણ મંત્રાલય અને લાઓ પીપલ્સ ડેમોક્રેટિક રિપબ્લિકનાં રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલય વચ્ચે સંરક્ષણ ક્ષેત્રમાં સહકાર સાથે સંબંધિત સમજૂતીકરાર (એમઓયુ)Prime Minister Narendra Modi meets with Prime Minister of Lao PDR
October 11th, 12:32 pm
Prime Minister Narendra Modi held bilateral talks with Prime Minister of Lao PDR H.E. Mr. Sonexay Siphandone in Vientiane. They discussed various areas of bilateral cooperation such as development partnership, capacity building, disaster management, renewable energy, heritage restoration, economic ties, defence collaboration, and people-to-people ties.ભારત અને માલ્દિવ્સઃ વિસ્તૃત આર્થિક અને દરિયાઈ સુરક્ષા ભાગીદારીનું વિઝન
October 07th, 02:39 pm
ભારતનાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને માલદીવનાં રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. મોહમ્મદ મુઈઝુ 7 ઓક્ટોબર, 2024નાં રોજ મળ્યાં હતાં અને દ્વિપક્ષીય સંબંધોનાં સંપૂર્ણ ક્ષેત્રની વિસ્તૃત સમીક્ષા કરી હતી, ત્યારે બંને દેશોએ તેમનાં ઐતિહાસિક ગાઢ અને વિશેષ સંબંધોને ગાઢ બનાવવામાં થયેલી પ્રગતિની નોંધ લીધી હતી, જેણે બંને દેશોનાં લોકોનાં ઉત્થાનમાં મહત્ત્વપૂર્ણ પ્રદાન કર્યું છે.Visit of the Crown Prince of Abu Dhabi to India
September 09th, 07:03 pm
Crown Prince Sheikh Khaled bin Mohamed bin Zayed Al Nahyan of Abu Dhabi, during his first official visit to India, met PM Modi in New Delhi. The leaders discussed expanding the India-UAE Comprehensive Strategic Partnership, highlighting progress in trade through CEPA and BIT, and exploring collaboration in areas like nuclear energy, AI, green hydrogen, and advanced tech.પરિણામોની યાદી: અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ, એચએચ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનની ભારતની સત્તાવાર મુલાકાત
September 09th, 07:03 pm
અમીરાત ન્યુક્લિયર એનર્જી કંપની (ENEC) અને ન્યુક્લિયર પાવર કોઓપરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NPCIL) વચ્ચે બરકાહ ન્યુક્લિયર પાવર પ્લાન્ટના સંચાલન અને જાળવણીના ક્ષેત્રમાં એમઓયુપરિણામોની યાદી : યુનાઈટેડ રિપબ્લિક ઓફ તાન્ઝાનિયાના રાષ્ટ્રપતિ મહામહિમ સામિયા સુલુહુ હસનની ભારતની સત્તાવાર મુલાકાત (8-10 ઓક્ટોબર, 2023)
October 09th, 07:00 pm
સમજૂતી કરારો અને સમજૂતીઓનું આદાન-પ્રદાન કરવામાં આવ્યુંબાંગ્લાદેશના રાષ્ટ્રીય દિવસ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 26th, 04:26 pm
PM Modi took part in the National Day celebrations of Bangladesh in Dhaka. He awarded Gandhi Peace Prize 2020 posthumously to Bangabandhu Sheikh Mujibur Rahman. PM Modi emphasized that both nations must progress together for prosperity of the region and and asserted that they must remain united to counter threats like terrorism.પ્રધાનમંત્રી રાષ્ટ્રીય દિવસ કાર્યક્રમમાં સહભાગી થયા
March 26th, 04:24 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી બાંગ્લાદેશની તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન બાંગ્લાદેશની આઝાદીની સુવર્ણ જયંતિ કાર્યક્રમમાં ગેસ્ટ ઓફ ઑનર તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી મુહમ્મદ અબ્દુલ હામિદ, બાંગ્લાદેશના પ્રધાનમંત્રી મહામહિમ શેખ હસીના, શેખ મુજીબુર રહમાનની નાની પુત્રી શેખ રેહાના, મુજીબ બોરશોની ઉજવણી માટે રાષ્ટ્રીય અમલીકરણ સમિતિના મુખ્ય સંજોક નાસીર ચૌધરી અને અન્ય મહાનુભાવો સામેલ થયા હતા. આ કાર્યક્રમ રાષ્ટ્રીય પરેડ ચોક, તેજગાંવમાં યોજાયો હતો. આ વર્ષને બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ બંગબંધુ શેખ મુજીબુર રહમાનની જન્મશતાબ્દી વર્ષ તરીકે પણ ઉજવવામાં આવી રહ્યું છે.અફઘાનિસ્તાનમાં લાલંદર [શતૂત] ડેમના બાંધકામ માટે MoU પર હસ્તાક્ષર કાર્યક્રમ યોજાયો
February 09th, 03:38 pm
અફઘાનિસ્તાનમાં લાલંદર [શતૂત] ડેમના બાંધકામ માટે સમજૂતી કરાર [MoU] પર હસ્તાક્ષર કરવા માટે 9 ફેબ્રુઆરી 2021ના રોજ VTC પર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ MoU પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ મહામહિમ ડૉ. હામીદ અશરફ ઘનીની ઉપસ્થિતિમાં ભારતના વિદેશ મંત્રી ડૉ. જયશંકર અને અફઘાનિસ્તાનના વિદેશમંત્રી શ્રી હનીફ અતમરે હસ્તાક્ષર કર્યા હતા.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ મહામહિમ જોસેફ આર. બાઇડેન વચ્ચે ટેલિફોનિક વાર્તાલાપ થયો
February 08th, 11:59 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અમેરિકાના રાષ્ટ્રપતિ મહામહિમ જોસેફ આર. બાઇડેન સાથે ટેલિફોન પર વાર્તાલાપ કર્યો હતો.આબોહવા અનુકૂલન શિખર મંત્રણા 2021માં પ્રધાનમંત્રીના સંબોધન
January 25th, 08:36 pm
ભારત, આબોહવા અનુકૂલન શિખર મંત્રણાને આવકારે છે અને આ હેતુ માટે પ્રધાનમંત્રી માર્ક રુટના નેતૃત્વની પ્રશંસા કરે છે.India - Vietnam Joint Vision for Peace, Prosperity and People
December 21st, 04:50 pm
PM Narendra Modi and PM Nguyen Xuan Phuc of Vietnam co-chaired a virtual summit on 21 December 2020, during which they exchanged views on wide-ranging bilateral, regional and global issues and set forth the 'Joint Vision for Peace, Prosperity and People' to guide the future development of India-Vietnam Comprehensive Strategic Partnership.પરિણામોની યાદી: ભારત – વિયેતનામ વર્ચ્યુઅલ શિખર મંત્રણા (21 ડિસેમ્બર 2020)
December 21st, 04:40 pm
પરિણામોની યાદી: ભારત – વિયેતનામ વર્ચ્યુઅલ શિખર મંત્રણા (21 ડિસેમ્બર 2020)India-Vietnam Leaders’ Virtual Summit
December 21st, 04:26 pm
Prime Minister Narendra Modi held a virtual summit with PM Nguyen Xuan Phuc of Vietnam. The two Prime Ministers reviewed ongoing bilateral cooperation initiatives, and also discussed regional and global issues. A ‘Joint Vision for Peace, Prosperity and People’ document was adopted during the Summit, to guide the future development of the India-Vietnam Comprehensive Strategic Partnership.List of the documents announced/signed during India - Australia Virtual Summit
June 04th, 03:54 pm
List of the documents announced/signed during India - Australia Virtual Summit, June 04, 2020મ્યાનમારના રાષ્ટ્રપતિની મુલાકાત દરમિયાન થયેલા સમજૂતી કરારોનો વિનિમય
February 27th, 03:23 pm
મ્યાનમારના રાષ્ટ્રપતિની મુલાકાત દરમિયાન થયેલા સમજૂતી કરારોનો વિનિમયઅમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે. ટ્રમ્પની સત્તાવાર યાત્ર દરમિયાન સહમતિ પત્ર
February 25th, 03:39 pm
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે. ટ્રમ્પની સત્તાવાર યાત્ર દરમિયાન સહમતિ પત્રઅમેરિકાના રાષ્ટ્રપતિની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીનાપ્રેસ નિવેદનનો મૂળપાઠ
February 25th, 01:14 pm
રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં એકવાર ફરી હાર્દિક સ્વાગત છે. મને વિશેષ ખુશી છે કે આ યાત્રા પર તેઓ પોતાના પરિવારની સાથે આવ્યા છે. છેલ્લા આઠ મહિનાઓમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને મારી વચ્ચેની આ પાંચમી મુલાકાત છે. ગઈકાલે મોટેરામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પનું અભૂતપૂર્વ અને ઐતિહાસિક સ્વાગત હંમેશા યાદ રાખવામાં આવશે. ગઈકાલે એ બાબત ફરીથી સ્પષ્ટ થઇ કે અમેરિકા અને ભારતના સંબંધ માત્ર બે સરકારોની વચ્ચેના જ નથી પરંતુ લોકો સંચાલિત છે, લોકો કેન્દ્રી છે. આ સંબંધ 21મી સદીની સૌથી મહત્વપૂર્ણ ભાગીદારીમાં છે. અને એટલા માટે આજે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને મેં અમારા સંબંધોને વ્યાપક વૈશ્વિક વ્યુહાત્મક ભાગીદારીના સ્તર પર લઇ જવાનો નિર્ણય લીધો છે. સંબંધોને આ પડાવ સુધી લાવવામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પનું અમૂલ્ય યોગદાન રહ્યું છે.