યુગાન્ડાની સંસદમાં પ્રધાનમંત્રીનું સંબોધન
July 25th, 01:00 pm
આ મહાન ગૃહને સંબોધિત કરવાનું આમંત્રણ મળવાથી હું ગૌરવની લાગણી અનુભવુ છું. મને અન્ય દેશનો સંબોધિત કરવાનું સૌભાગ્ય પણ મળ્યું છે. પરંતુ આ વિશેષ પ્રસંગ છે. આ સન્માન પ્રથમ વખત ભારતનાં કોઈ પણ પ્રધાનમંત્રીને મળ્યું છે. આ મારું નહીં, પણ મારી સાથે દેશનાં 125 કરોડ ભારતીયોનું સન્માન છે. હું આ ગૃહમાં યુગાન્ડાનાં લોકો માટે ભારતીય નાગરિકોની શુભકામનાઓ અને મિત્રતા લઈને આવ્યો છું. સભાપતિ મહોદયા, તમારી હાજરીથી મને મારી લોકસભા યાદ આવી ગઈ. અમારાં દેશમાં પણ લોકસભાનાં અધ્યક્ષ એક મહિલા જ છે. અહીં મને મોટી સંખ્યામાં યુવાન સાંસદો જોવા મળે છે. કોઈ પણ લોકતાંત્રિક દેશમાં યુવોનોની વધતી ભાગીદારી સારી બાબત છે. જ્યારે પણ હું યુગાન્ડા આવું છું, ત્યારે હું આ ‘આફ્રિકાનાં મોતી’ સમાન રાષ્ટ્રથી મંત્રમુગ્ધ થઈ જાઉં છું. આ સૌંદર્ય, સંસાધનોની પુષ્કળ સંપત્તિ અને સમૃદ્ધિનાં વારસાની ભૂમિ છે. હું અત્યારે ઇતિહાસ પ્રત્યે સચેત છું કે સૌથી મોટા લોકશાહી દેશનાં એક પ્રધાનમંત્રી હોવાનાં નાતે હું બીજા સંપ્રભુ રાષ્ટ્રનાં ચૂંટાયેલા સાંસદોને સંબોધિત કરી રહ્યો છું. આપણો પ્રાચીન દરિયાઈ સંપર્ક, સંસ્થાનવાદી શાસનનાં અંધકાર યુગ, સ્વતંત્રતા માટે આપણો સહિયારો સંઘર્ષ, વિઘટિત વિશ્વમાં સ્વતંત્ર દેશો સ્વરૂપે આપણી તત્કાલીન અનિશ્ચિત દિશા, નવી તકોનો ઉદય અને આપણી યુવા પેઢીની આકાંક્ષા – બધું સહિયારું છે. આ બધા પરિબળો આપણને એક તાંતણે જોડે છે.નાયરોબી, કેન્યાના શ્રી કચ્છી લેઉવા સમાજની રજતજયંતી દરમ્યાન વડાપ્રધાન મોદીના વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા કરવામાં આવેલા ભાષણનું લખાણ
March 30th, 01:21 pm
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા નાયરોબી કેન્યાના શ્રી કચ્છી લેઉઆ સમાજના રજતજયંતિ સમારોહને સંબોધિત કર્યો હતો.પ્રધાનમંત્રીએ કેન્યાનાં નાઇરોબીમાં શ્રી કચ્છી લેઉવા પટેલ સમાજનાં રજત જયંતિ સમારંભનેવીડિયો કૉન્ફરન્સિંગ મારફતે સંબોધન કર્યું
March 30th, 01:20 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે કેન્યાનાં નાઇરોબીમાં શ્રી કચ્છી લેઉવા પટેલ સમાજના રજત જયંતિ સમારંભની ઉજવણીને સંબોધન કર્યું હતું.PM’s meetings on the sidelines of annual meeting of African Development Bank Group
May 23rd, 01:13 pm
Strengthening India’s ties with Africa, PM Narendra Modi held bilateral talks with several African heads of state. Here are a few pictures.વિકાસના એન્જીન ઉપરાંત ભારતે વાતાવરણ યોગ્ય વિકાસ માટેનું ઉદાહરણ બનવું જોઈએ: PM મોદી
May 23rd, 11:30 am
આફ્રિકન ડેવલોપમેન્ટ બેન્કની વાર્ષિક બેઠકના ઉદ્ઘાટન પ્રસંગે PM નરેન્દ્ર મોદીએ ભારતના આફ્રિકા સાથેના સંબંધોની વિસ્તારથી ચર્ચા કરી હતી. PMએ કહ્યું કે ભારતની આફ્રિકા સાથેની ભાગીદારી એ આફ્રિકન દેશોની જરૂરિયાતના પ્રતિભાવના સહકારના મોડલ પર આધારિત છે. ન્યુ ઇન્ડિયા વિષેનું પોતાનું મંતવ્ય જાહેર કરતા PMએ જણાવ્યું કે, “અમારું લક્ષ્ય એ ભારતને આવનારા વર્ષોમાં વિકાસનું એન્જીન બનાવવા ઉપરાંત વાતાવરણ અનુરૂપ વિકાસ કરવાના ઉદાહરણ તરીકે પ્રસ્થાપિત કરવાનું છે.PM આજે ગુજરાતની મુલાકાતે; મંગળવારે ગાંધીનગરમાં આફ્રિકન ડેવલોપમેન્ટ બેન્કના વાર્ષિક સંમેલનમાં ભાગ લેશે
May 22nd, 12:18 pm
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની બે દિવસની યાત્રા પર જશે. વડાપ્રધાન આજે કચ્છમાં વિવિધ યોજનાઓની આધારશીલા મુકશે. 23 મે ગુરુવારે વડાપ્રધાન ગાંધીનગરમાં આફ્રિકન ડેવલોપમેન્ટ બેંક ના વાર્ષિક સંમેલનના ઉદ્ઘાટન સમારંભમાં ભાગ લેશે.