સાંગારેડી, તેલંગાણામાં વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

March 05th, 10:39 am

તેલંગાણાના રાજ્યપાલ તમિલિસાઈ સૌંદરરાજનજી, કેન્દ્રીય મંત્રી પરિષદમાં મારા સાથી, કિશન રેડ્ડીજી, તેલંગાણા સરકારના મંત્રી કોંડા સુરેખાજી, કે વેંકટ રેડ્ડીજી, સંસદમાં મારા સાથી ડૉ કે લક્ષ્મણજી, અન્ય તમામ પ્રતિષ્ઠિત મહિલાઓ અને સજ્જનો!

પ્રધાનમંત્રીએ તેલંગાણાના સાંગારેડીમાં રૂ. 6,800 કરોડથી વધુના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કરી

March 05th, 10:38 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તેલંગાણાના સાંગારેડીમાં રૂ. 6,800 કરોડથી વધુના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓના શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કર્યા. આ પ્રોજેક્ટમાં માર્ગ, રેલ, પેટ્રોલિયમ, ઉડ્ડયન અને કુદરતી ગેસ જેવા મુખ્ય ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

Telangana is the land of the brave Ramji Gond & Komaram Bheem: PM Modi

March 04th, 12:45 pm

On his visit to Telangana, PM Modi addressed a massive rally in Adilabad. He said, The huge turnout by the people of Telangana in Adilabad is a testimony to the growing strength of B.J.P. & N.D.A. He added that the launch of various projects ensures the holistic development of the people of Telangana

Telangana's massive turnout during a public rally by PM Modi in Adilabad

March 04th, 12:24 pm

On his visit to Telangana, PM Modi addressed a massive rally in Adilabad. He said, The huge turnout by the people of Telangana in Adilabad is a testimony to the growing strength of B.J.P. & N.D.A. He added that the launch of various projects ensures the holistic development of the people of Telangana

આદિલાબાદ, તેલંગાણા ખાતે વિવિધ પ્રોજેક્ટ્સના લોકાર્પણ સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

March 04th, 11:31 am

આજે આદિલાબાદની ધરતી માત્ર તેલંગાણા માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે વિકાસના અનેક પ્રવાહો જોઈ રહી છે. આજે મને તમારા બધાની વચ્ચે 30થી વધુ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવાની તક મળી છે. 56 હજાર કરોડ- છપ્પન હજાર કરોડ રૂપિયા અને તેનાથી વધુ, આ પ્રોજેક્ટ્સ તેલંગાણા સહિત દેશના ઘણા રાજ્યોમાં વિકાસનો નવો અધ્યાય લખશે. આમાં ઉર્જા સંબંધિત ઘણા મોટા પ્રોજેક્ટ્સ, પર્યાવરણની સુરક્ષા માટે કરવામાં આવી રહેલા કામો અને તેલંગાણામાં આધુનિક રોડ નેટવર્ક વિકસાવતા હાઇવેનો પણ સમાવેશ થાય છે. હું આ પ્રોજેક્ટ્સ માટે તેલંગાણાના મારા ભાઈઓ અને બહેનો તેમજ તમામ દેશવાસીઓને અભિનંદન આપું છું.

પ્રધાનમંત્રીએ તેલંગાણાના અદિલાબાદમાં રૂ. 56,000 કરોડથી વધુના બહુવિધ વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન, રાષ્ટ્રને સમર્પિત અને શિલાન્યાસ કર્યો

March 04th, 11:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​તેલંગાણાના અદિલાબાદમાં રૂ. 56,000 કરોડથી વધુની કિંમતના પાવર, રેલ અને રોડ ક્ષેત્રો સંબંધિત બહુવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટના ઉદ્ઘાટન, રાષ્ટ્રને સમર્પિત અને શિલાન્યાસ કર્યા.