વ્લાદિવોસ્તોકમાં 7મા ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમના પૂર્ણ સત્રમાં વડાપ્રધાન મોદીનું સંબોધન
September 07th, 02:14 pm
વડાપ્રધાન મોદીએ ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમ 2022ના પૂર્ણ સત્રને વીડિયો સંદેશ દ્વારા સંબોધિત કર્યું.પીએમ એ કહ્યું કે ભારત આર્કટિક ક્ષેત્ર પર રશિયા સાથે તેની ભાગીદારીને મજબૂત કરવા આતુર છે. ઉર્જા ક્ષેત્રે સહયોગનો વિશાળ અવકાશ છે. તેમણે કહ્યું કે યુક્રેન સંઘર્ષની શરૂઆતથી જ ભારતે કૂટનીતિ અને વાતચીતનો માર્ગ અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.પ્રધાનમંત્રીએ ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમ 2021માં વર્ચ્યુઅલ માધ્યમથી આપેલા સંબોધનનો મૂળપાઠ
September 03rd, 10:33 am
પૂર્વીય આર્થિક મંચ (ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમ) ને સંબોધિત કરતા મને ઘણો આનંદ અનુભવાઇ રહ્યો છે અને આ બહુમાન બદલ હું રાષ્ટ્રપતિ પુતિનનો આભાર માનું છુ.વ્લાદિવોસ્તોકમાં છઠ્ઠા ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમ 2021માં પ્રધાનમંત્રીનું વર્ચ્યુઅલ સંબોધન
September 03rd, 10:32 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 3 સપ્ટેમ્બર, 2021ના રોજ વ્લાદિવોસ્તોકમાં આયોજિત છઠ્ઠા ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમ (EEF) ના પૂર્ણ સત્ર દરમિયાન વિડીયો-સંબોધન આપ્યું. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી 2019માં 5મા ઇઇએફના મુખ્ય મહેમાન હતા, જે કોઈ ભારતીય પ્રધાનમંત્રી દ્વારા પ્રથમ વખત કરવામાં આવ્યું હતું.