મણિપુરમાં વિવિધ વિકાસલક્ષી યોજનાઓના પ્રારંભ અને શિલારોપણ વિધિ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 04th, 09:45 am

કાર્યક્રમમાં ઉપસ્થિત મણિપુરના ગવર્નર લા ગણેશનજી, મુખ્યમંત્રી શ્રી એન બિરેન સિંહજી, ઉપ મુખ્યમંત્રી વાય જોયકુમાર સિંહજી, કેન્દ્રના મંત્રીમંડળના મારા સહયોગી ભૂપેન્દ્ર યાદવજી, રાજકુમાર રંજન સિંહજી, મણિપુર સરકારમાં મંત્રી વિશ્વજીત સિંહજી, લોસી દિખોજી, લેત્પાઓ હાઓકિપ જી, અવાંગબાઓ ન્યૂમાઈજી, એસ રાજેન સિંહજી, વુગજાગિન વાલ્કેજી, સત્ય વ્રત્યસિંહજી, ઓ લુખોઈ સિંહજી, સંસદમાં મારા સહયોગી સાંસદો અને ધારાસભ્યો. અન્ય લોક પ્રતિનિધિ સમુદાય અને મણિપુરના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો! ખુરૂમજરી!

પ્રધાનમંત્રીએ મણિપુરના ઈમ્ફાલમાં વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કર્યું

January 04th, 09:44 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મણિપુરના ઈમ્ફાલ ખાતે આશરે ₹ 1850 કરોડની 13 પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું અને આશરે ₹ 2950 કરોડની 9 પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. આ પરિયોજનાઓ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પેય જળ પુરવઠા, આરોગ્ય, શહેરી વિકાસ, આવાસ, માહિતી ટેકનોલોજી, કૌશલ્ય વિકાસ, કલા અને સંસ્કૃતિ જેવા વિવિધ ક્ષેત્રો સંબંધી છે.

વડાપ્રધાન મોદીનું સ્વતંત્રતા દિવસનું ભાષણ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે.

August 15th, 01:38 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન કર્યા બાદ તેમના ભાષણને નેટીઝન્સ દ્વારા સારો આવકાર મળ્યો હતો. વડા પ્રધાન મોદીએ સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યો રજૂ કર્યા અને આગામી 25 વર્ષ માટે એક વ્યાપક દ્રષ્ટિ રજૂ કરી,સોશિયલ મીડિયામાં તેમના વખાણ કરવાનું શરૂ થયું.

ડો. હરેકૃષ્ણ મહતાબ લિખિત ઓડિશા ઈતિહાસની હિન્દી આવૃત્તિનું વિમોચન કરતાં પ્રધાનમંત્રીએ કરેલા સંબોધનનો મૂળપાઠ

April 09th, 12:18 pm

કાર્યક્રમમાં મારી સાથે ઉપસ્થિત રહેલા, લોકસભામાં માત્ર સાંસદ તરીકે જ નહીં, પણ સાંસદના જીવનમાં એક ઉત્તમ સાંસદ કેવી રીતે કામ કરી શકે તેનું એક જીવતુ જાગતું ઉદાહરણ પૂરૂ પાડનાર ભાઈ ભર્તુહરી મહતાબજી, ધર્મેન્દ્ર પ્રધાનજી, અન્ય વરિષ્ઠ મહાનુભવો, દેવીઓ અને સજ્જનો ! મારા માટે અત્યંત આનંદનો વિષય એ છે કે મને ‘ઉત્કલ કેસરી’ હરેકૃષ્ણ મહતાબજી સાથે જોડાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની તક મળી છે. આશરે દોઢ વર્ષ પહેલાં આપણે સૌએ ‘ઉત્કલ કેસરી’ હરેકૃષ્ણ મહતાબજીની 120મી જયંતિ ખૂબ જ પ્રેરણાદાયક અવસર સ્વરૂપે મનાવી હતી. આજે આપણે તેમના પ્રસિધ્ધ પુસ્તક ‘ઓડિશા ઈતિહાસ’ ની હિન્દી આવૃત્તિનું લોકાર્પણ કરી રહ્યા છીએ. ઓડિશાનો વ્યાપક અને વિવિધતાથી ભરેલો ઈતિહાસ દેશના લોકો સુધી પહોંચે તે ખૂબ જ આવશ્યક છે. ઓડીયા અને અંગ્રેજી પછી હિન્દી આવૃત્તિના માધ્યમથી આપણે આ આવશ્યકતા પૂરી કરી છે. હું આ અભિનવ પ્રયાસ બદલ ભાઈ ભર્તુહરી મહતાબજીને, હરેકૃષ્ણ મહતાબ ફાઉન્ડેશન તરફથી અને વિશેષ કરીને સેશંકરલાલ પુરોહિતજીને ધન્યવાદ પણ આપું છું અને હાર્દિક શુભકામના પણ વ્યક્ત કરૂં છું.

પ્રધાનમંત્રીએ ડો. હરેકૃષ્ણ મહતાબ દ્વારા લિખિત ઓડિશા ઇતિહાસના હિંદી અનુવાદનું લોકાર્પણ કર્યું

April 09th, 12:17 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ‘ઉત્કલ કેસરી’ ડો. હરેકૃષ્ણ મહેતાબ દ્વારા લિખિત ‘ઓડિશા ઇતિહાસ’ પુસ્તકના હિંદી અનુવાદનું લોકાર્પણ કર્યું હતું. આ પુસ્તક અત્યાર સુધી ઓડિયા અને અંગ્રેજી ભાષાઓમાં ઉપલબ્ધ હતું, જેનો હિંદુ અનુવાદ હવે શ્રી શંકરલાલ પુરોહિતે કર્યો છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને લોકસભામાંથી કટકના સાંસદ શ્રી ભર્તૃહરી મહતાબ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

Submarine OFC project connecting Andaman-Nicobar to rest of the world is a symbol of our commitment towards ease of living: PM

August 10th, 12:35 pm

PM Narendra Modi launched the submarine Optical Fibre Cable facility in Andaman and Nicobar Islands via video conferencing. In his address the PM said, This submarine OFC project that connects Andaman Nicobar Islands to the rest of the world is a symbol of our commitment towards ease of living. Thousands of families in Andaman-Nicobar will now get its access, the residents will reap the benefits of internet connectivity.

PM Modi launches submarine Optical Fibre Cable facility in Andaman and Nicobar Islands

August 10th, 10:14 am

PM Narendra Modi launched the submarine Optical Fibre Cable facility in Andaman and Nicobar Islands via video conferencing. In his address the PM said, This submarine OFC project that connects Andaman Nicobar Islands to the rest of the world is a symbol of our commitment towards ease of living. Thousands of families in Andaman-Nicobar will now get its access, the residents will reap the benefits of internet connectivity.

પ્રધાનમંત્રી મોદી ઇન્ડોનેશિયાનાં રાષ્ટ્રપતિને મળ્યાં

November 03rd, 06:17 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બેંગકોકમાં આસિયાન/ઈએએસ સંબંધિત બેઠકો દરમિયાન 3 નવેમ્બર, 2019નાં રોજ ઇન્ડોનેશિયાનાં રાષ્ટ્રપતિ મહામહિમ જોકો વિડોડો સાથે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રી મોદીની થાઇલેન્ડનાં પ્રધાનમંત્રી સાથે બેઠક

November 03rd, 06:07 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 3 નવેમ્બર, 2019નાં રોજ 35માં આસિયાન શિખર સંમેલન, 14માં ઇસ્ટ એશિયા શિખર સંમેલન (ઇએએસ) અને 16માં ભારત-આસિયન શિખર સંમેલનની સાથે-સાથે થાઇલેન્ડનાં પ્રધાનમંત્રી જનરલ (નિવૃત્ત) પ્રયુત ચાન-ઓ-ચાને મળ્યાં હતાં.

US Secretary of Defence Ashton Carter calls on the Prime Minister

April 12th, 08:57 pm



Text of PM’s remarks after witnessing the signing of the historic agreement between Government of India and NSCN

August 03rd, 07:32 pm



PM witnesses the signing of historic peace accord between Government of India and Nationalist Socialist Council of Nagaland (NSCN)

August 03rd, 07:21 pm



Text of the Press Statement made by the PM after the Signing of Agreements in Ulaanbaatar, Mongolia

May 17th, 08:46 am