પ્રધાનમંત્રી શ્રીએ આચાર્ય વિનોબા ભાવેને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી
September 11th, 03:29 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આચાર્ય વિનોબા ભાવેને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.પ્રધાનમંત્રીએ આચાર્ય વિનોબા ભાવેને તેમની જયંતી પર યાદ કર્યા
September 11th, 10:23 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આચાર્ય વિનોબા ભાવેને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.Women empowerment is important for rapid development of 21st century India: PM
June 18th, 12:31 pm
The Prime Minister, Shri Narendra Modi today participated in Gujarat Gaurav Abhiyan at Vadodara today. He inaugurated and laid the foundation stone of development projects worth Rs 21,000 crores. Beneficiaries, Chief Minister Shri Bhupendrabhai Patel, Union and State Ministers, People’s representatives and other dignitaries were among those present on the occasion.PM participates in Gujarat Gaurav Abhiyan at Vadodara
June 18th, 12:30 pm
The Prime Minister, Shri Narendra Modi today participated in Gujarat Gaurav Abhiyan at Vadodara today. He inaugurated and laid the foundation stone of development projects worth Rs 21,000 crores. Beneficiaries, Chief Minister Shri Bhupendrabhai Patel, Union and State Ministers, People’s representatives and other dignitaries were among those present on the occasion.પ્રધાનમંત્રીએ આચાર્ય વિનોબા ભાવેને તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી
September 11th, 11:06 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આચાર્ય વિનોબા ભાવેને તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી.સરદારધામ ભવનના લોકાર્પણ અને સરદારધામ ફેઝ-2ના ભૂમિપૂજન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 11th, 11:01 am
આ કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત રહેલા ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમાન વિજય ભાઈ રૂપાણીજી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ, કેન્દ્રમાં મંત્રી પરિષદના મારા સાથી શ્રી પુરૂષોત્તમ રૂપાલાજી, શ્રી મનસુખ માંડવિયાજી, બહેન અનુપ્રિયા પટેલજી, લોકસભામાં સંસદમાં મારા સાથી અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રીમાન સી. આર પાટીલજી, ગુજરાત સરકારના તમામ મંત્રી, અહીં ઉપસ્થિત તમામ સહયોગી સાંસદ સાથીદારો, ગુજરાતનો ધારાસભ્ય સમુદાય, સરદારધામના તમામ ટ્રસ્ટી, મારા મિત્ર ભાઈશ્રી ગાગજી ભાઈ, ટ્રસ્ટના તમામ સન્માનિત સભ્યો, આ પવિત્ર કાર્યને આગળ ધપાવવામાં યોગદાન આપનારા મારા તમામ સાથીદારો, ભાઈઓ અને બહેનો!પ્રધાનમંત્રીએ સરદારધામ ભવનનું લોકાર્પણ અને સરદારધામ ફેઝ -II કન્યા છાત્રાલયનું ભૂમિપૂજન કર્યું
September 11th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સરદારધામ ભવનનું લોકાર્પણ કર્યું હતું અને સરદારધામ ફેઝ- II કન્યા છાત્રાલયનું ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા.Congress-NCP alliance is formed not to serve people of Maharashtra but to serve dynasts: PM
April 01st, 11:31 am
Prime Minister Narendra Modi addressed a major public meeting in Wardha, Maharashtra today. Applauding the ISRO scientists for the successful completion of the Mission Shakti which saw India become a part of an elite group of space powers in the world, Prime Minister Modi said, “What our scientists at ISRO have achieved is a historic feat and puts us at the centre of global space power.PM Modi addresses Public Meeting at Wardha, Maharashtra
April 01st, 11:30 am
Prime Minister Narendra Modi addressed a major public meeting in Wardha, Maharashtra today. Applauding the ISRO scientists for the successful completion of the Mission Shakti which saw India become a part of an elite group of space powers in the world, Prime Minister Modi said, “What our scientists at ISRO have achieved is a historic feat and puts us at the centre of global space power.જે પક્ષમાં આંતરિક લોકશાહી ન હોય તેની પાસેથી લોકશાહીના મૂલ્યોને વળગી રહેવાની આશા ન રાખી શકાય: વડાપ્રધાન મોદી
June 26th, 12:50 pm
કટોકટી પર મુંબઈમાં એક કાર્યક્રમમાં બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પક્ષ પર કટોકટી લાદવા અને દેશને જેલમાં ફેરવી નાખવા બદલ આક્રમક હુમલો કર્યો હતો.India is changing. India's standing at the global stage is rising and this is due to Jan Shakti: PM
September 11th, 11:18 am
PM Narendra Modi addressed students' convention on the theme of ‘Young India, New India.’ Recalling Swami Vivekananda’s speech in Chicago, PM Modi remarked, “Just with a few words, a youngster from India won over the world and showed the world the power of oneness.” He added that a lot could be learnt from Swami Vivekananda’s thoughts.યંગ ઇન્ડિયા, ન્યૂ ઇન્ડિયા' ના થીમ પર વિદ્યાર્થીઓના કન્વેન્શનને સંબોધતા વડાપ્રધાન મોદી
September 11th, 11:16 am
યંગ ઇન્ડિયા, ન્યૂ ઇન્ડિયા' ના થીમ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓના કન્વેન્શનને સંબોધિત કર્યું હતું. સ્વામી વિવેકાનંદના શિકાગોના ઉદબોધનને યાદ કરતા, વડાપ્રધાને ટીપ્પણી કરી હતી કે 'માત્ર થોડાક શબ્દોથી ભારતના એક યુવાને વિશ્વને જીતી લીધું હતું અને એકતાની શક્તિ બતાવી દીધી હતી.' તેમણે ઉમેર્યું હતું કે સ્વામી વિવેકાનંદના વિચારોમાંથી ઘણુબધું શીખી શકાય છે.Let us work together and create India of Mahatma Gandhi's dreams: PM Modi
June 29th, 06:43 pm
PM Narendra Modi attended centenary year celebrations of Sabarmati Ashram in Gujarat. Speaking at the event, he said Mahatma Gandhi’s thoughts inspired us even today to mitigate the challenges the world was facing.ગુજરાતમાં સાબરમતી આશ્રમની શતાબ્દી વર્ષની ઉજવણીમાં ભાગ લેતા વડાપ્રધાન મોદી
June 29th, 11:27 am
વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં સાબરમતી આશ્રમની શતાબ્દી વર્ષ ઉજવણીમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે બોલતા તેમણે જણાવ્યું કે ગાંધીજીના વિચારો આજે પણ વિશ્વ જે પડકારોનો સામનો કરી રહ્યું છે તેને ઘટાડવા માટે આપણને પ્રોત્સાહિત કરે છે.વડાપ્રધાને ગૌરક્ષા બાબતે પણ કડક નિવેદન આપ્યું હતું અને કહ્યું, “આપણે અહિંસાની ભૂમિ છીએ. આપણે મહાત્મા ગાંધીની ભૂમિ છીએ. સમાજ તરીકે અહીં હિંસાને કોઈજ સ્થાન નથી. તે ક્યારેય કોઈ સમસ્યાનું સમાધાન શોધી નહીં શકે.PM Modi pays tribute to Acharya Vinoba Bhave on his birth anniversary
September 11th, 01:01 pm
PM Narendra Modi paid tribute to Acharya Vinoba Bhave on his birth anniversary. PM said that Vinoba Bhave devoted his life towards creating a just & compassionate society.