બાંગ્લાદેશના રાષ્ટ્રીય દિવસ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 26th, 04:26 pm
PM Modi took part in the National Day celebrations of Bangladesh in Dhaka. He awarded Gandhi Peace Prize 2020 posthumously to Bangabandhu Sheikh Mujibur Rahman. PM Modi emphasized that both nations must progress together for prosperity of the region and and asserted that they must remain united to counter threats like terrorism.પ્રધાનમંત્રી રાષ્ટ્રીય દિવસ કાર્યક્રમમાં સહભાગી થયા
March 26th, 04:24 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી બાંગ્લાદેશની તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન બાંગ્લાદેશની આઝાદીની સુવર્ણ જયંતિ કાર્યક્રમમાં ગેસ્ટ ઓફ ઑનર તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી મુહમ્મદ અબ્દુલ હામિદ, બાંગ્લાદેશના પ્રધાનમંત્રી મહામહિમ શેખ હસીના, શેખ મુજીબુર રહમાનની નાની પુત્રી શેખ રેહાના, મુજીબ બોરશોની ઉજવણી માટે રાષ્ટ્રીય અમલીકરણ સમિતિના મુખ્ય સંજોક નાસીર ચૌધરી અને અન્ય મહાનુભાવો સામેલ થયા હતા. આ કાર્યક્રમ રાષ્ટ્રીય પરેડ ચોક, તેજગાંવમાં યોજાયો હતો. આ વર્ષને બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ બંગબંધુ શેખ મુજીબુર રહમાનની જન્મશતાબ્દી વર્ષ તરીકે પણ ઉજવવામાં આવી રહ્યું છે.બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ સાથે પ્રધાનમંત્રીની મુલાકાત
May 31st, 08:50 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બપોરે હૈદરાબાદ હાઉસ ખાતે બાંગ્લાદેશના રાષ્ટ્રપ્રપતિ આદરણીય શ્રીમાન મોહમ્મદ અબ્દુલ હામીદ સાથે મુલાકાત કરી હતી.ઇન્ટરનેશનલ સોલર એલાયન્સની પ્રથમ બેઠકની પશ્ચાદભૂમાં વડાપ્રધાનની દ્વિપક્ષીય બેઠકો
March 11th, 05:08 pm
નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સની પ્રથમ બેઠકની પશ્ચાદભૂમાં વિવિધ રાષ્ટ્રાધ્યક્ષો સાથે દ્વિપક્ષીય બેઠકો હાથ ધરી હતી. તેઓ અબુધાબી, શ્રીલંકા, બાંગ્લાદેશ, સેશેલ્સ, કોમોરોસ અને અન્ય દેશોના આગેવાનોને મળ્યા હતા.PM Modi celebrates Diwali with Soldiers
November 11th, 05:02 pm