પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇજિપ્તના રાષ્ટ્રપતિ સાથે વાત કરી
October 28th, 08:16 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઇજિપ્તના રાષ્ટ્રપતિ H.E. શ્રી અબ્દેલ ફત્તાહ અલ-સીસી. સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.ઇજિપ્તના રાષ્ટ્રપતિ સાથે પ્રધાનમંત્રી શ્રીની મુલાકાત
June 25th, 08:33 pm
બંને નેતાઓએ જાન્યુઆરી 2023માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે રાષ્ટ્રપતિ સીસીની રાજ્ય મુલાકાતને ઉષ્માપૂર્વક યાદ કરી, અને દ્વિપક્ષીય સંબંધોને આપેલી ગતિનું સ્વાગત કર્યું. તેઓ સંમત થયા હતા કે ઇજિપ્તની કેબિનેટમાં નવી સ્થાપિત 'ઈન્ડિયા યુનિટ' દ્વિપક્ષીય સહયોગને આગળ વધારવા માટે ઉપયોગી સાધન છે.પ્રધાનમંત્રી શ્રીને ઓર્ડર ઓફ ધ નાઇલથી નવાજવામાં આવ્યા
June 25th, 08:29 pm
કૈરોમાં 25 જૂન 2023ના રોજ પ્રેસિડેન્સી ખાતે એક વિશેષ સમારોહમાં, ઇજિપ્તના રાષ્ટ્રપતિ, મહામહિમ શ્રી અબ્દેલ ફત્તાહ અલ-સીસીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ઈજિપ્તનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘ઓર્ડર ઓફ ધ નાઈલ’ એનાયત કર્યો.પ્રધાનમંત્રીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં શાનદાર ઉપસ્થિતિ માટે રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સિસિનો આભાર માન્યો
January 26th, 04:11 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ વર્ષના પ્રજાસત્તાક દિવસની ઉજવણીને શાનદાર બનાવવા બદલ ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સિસિનો આભાર માન્યો હતો. રાષ્ટ્રપતિ સિસિ ભારતના 74મા ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ હતા.પ્રધાનમંત્રી શ્રીએ કર્તવ્ય પથ પર આજના પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમની ઝલક શેર કરી
January 26th, 02:29 pm
દિલ્હીમાં કર્તવ્ય પથ ખાતે આજના પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમની ઝલક શેર કરતાં, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રેણીબદ્ધ ટ્વીટ્સ શેર કર્યા.ઇજિપ્તના રાષ્ટ્રપતિની ભારત મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેસ સ્ટેટમેન્ટ
January 25th, 05:22 pm
શરૂઆતમાં, હું રાષ્ટ્રપતિ સિસિ અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં ઉષ્માભર્યું સ્વાગત કરવા માંગુ છું. રાષ્ટ્રપતિ સિસિ આવતીકાલે આપણા ગણતંત્ર દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી રહ્યા છે. આ સમગ્ર ભારત માટે ગૌરવ અને આનંદની વાત છે. મને એ વાતની પણ ખુશી છે કે ઇજિપ્તની એક સૈન્ય ટુકડી પણ આપણી પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લઈ રહી છે અને તેનું ગૌરવ વધારી રહી છે.પ્રધાનમંત્રી શ્રીએ રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું
January 24th, 09:11 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે.Phone call between Prime Minister Shri Narendra Modi and His Excellency Abdel Fattah El-Sisi, President of Egypt
May 26th, 08:03 pm
In a telephone conversation, Prime Minister Narendra Modi conveyed Eid greetings. The PM expressed his appreciation for the support extended by Egyptian authorities for the safety and welfare of Indian nationals in Egypt during the COVID-19 crisis.Telephone Conversation between PM and President of Egypt
April 17th, 08:47 pm
Prime Minister Shri Narendra Modi spoke on phone today with H.E. Mr. Abdel Fattah El-Sisi, President of Egypt.ઇજિપ્તનાં વિદેશ મંત્રી શ્રી સામેહ હસન શૌકરી પ્રધાનમંત્રીને મળ્યાં
March 23rd, 07:30 pm
દ્વિપક્ષીય સંયુક્ત પંચની સાતમી બેઠકનાં સંદર્ભે ભારતની મુલાકાતે આવેલા ઇજિપ્તનાં વિદેશ મંત્રી શ્રી સામેહ હસન શૌકરી આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યાં હતાં.9મા BRICS શિખર સંમેલન શિયામીન, ચીનના હાશિયા પર વડાપ્રધાનની મંત્રણાઓ
September 04th, 12:39 pm
BRICS દેશોના નેતાઓ સાથે વડાપ્રધાને શિખર સંમેલનના હાશિયા પર દ્વિપક્ષીય સ્તરની મંત્રણાઓ હાથ ધરી હતી.Social Media Corner – 2nd September
September 02nd, 07:31 pm
Your daily does of governance updates from social media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!ઈજિપ્તના પ્રેસિડેન્ટ સાથે સંયુક્ત મીડિયા સંબોધન પ્રસંગે પ્રધાનમંત્રીશ્રીના નિવેદનનો મૂળપાઠ
September 02nd, 11:54 am
Prime Minister Shri Narendra Modi held a joint press briefing with the Egyptian President Abdel Fattah el-Sisi in New Delhi. During the press statement, PM Modi mentioned about the extensive discussions held between the two leaders to enhance the partnership between India and Egypt.PM’s engagements in New York City – September 25th, 2015
September 25th, 11:27 pm