સોશિયલ મીડિયા કોર્નર 21 જૂન 2018

June 21st, 08:04 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

World Marks Fourth International Day of Yoga with Immense Enthusiasm

June 21st, 03:04 pm

The fourth International Day of Yoga was marked world over with immense enthusiasm. Yoga training camps, sessions and seminars were held in large numbers throughout the globe to further the reach of yoga and educate people about benefits of making yoga a part of daily routine.

President, Vice President, PM, Ministers and Chief Ministers Lead Mass Yoga Demonstrations

June 21st, 01:25 pm

Hon’ble President Shri Ram Nath Kovind, Vice President Shri M Venkaiah Naidu, the Prime Minister, Ministers in the Central Government and Chief Ministers of various states today extended greetings on the occasion of International Day of Yoga and led mass yoga demonstrations.

દેહરાદૂન ખાતે ચોથા યોગ દિવસની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ, 21.06.2018

June 21st, 07:10 am

મંચ પર ઉપસ્થિત તમામ વરિષ્ઠ મહાનુભવો અને આ વિશાળ સુંદર મેદાનમાં ઉપસ્થિત મારા તમામ સાથીઓ. હું દેવભૂમિ ઉત્તરાખંડની આ પાવન ધરતી પરથી દુનિયાભરના યોગ પ્રેમીઓને ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભકામનાઓ પાઠવું છું.

ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીનું સંબોધન

June 21st, 07:05 am

ઉત્તરાખંડના દહેરાદૂનમાં વન સંશોધન સંસ્થાનના પરિસર ખાતે તેઓ ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ઉપસ્થિત વિશાળ જન મેદનીને સંબોધન કરતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે યોગ એ વિશ્વને એકત્વના સુત્રથી બાંધનાર સૌથી શક્તિશાળી બળ બની ગયું છે. પ્રધાનમંત્રીએ વન સંશોધન સંસ્થાન પરિસર ખાતે અંદાજે 50,000 યોગ અભ્યાસુઓ અને સ્વયંસેવકો સાથે યોગાસન, પ્રાણાયામ અને ધ્યાન કર્યા હતા.

દહેરાદૂનમાં પ્રધાનમંત્રી ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કરશે

June 20th, 01:24 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 21 જૂન, 2018ના રોજ દહેરાદૂનમાં ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કરશે.

Yoga is the journey from ‘me’ to ‘we’: Prime Minister Modi

June 18th, 08:47 pm

In a video message on Twitter, Prime Minister Narendra Modi said, As we approach the #4thYogaDay, I urge people around the world to make Yoga a part of their lives. He also said that Yoga is not just an exercise but a passport to health insurance. He called upon people to make yoga a mass movement.