GST demonstrates the strength of our democracy: PM Modi
June 20th, 07:24 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખનૌમાં વિકાસના ઘણા કાર્યક્રમોનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે શ્રી મોદીએ ભારતના યુવાનોને લેટેસ્ટ ટેક્નોલોજી સાથે જોડવા બાબતે વિગતે ચર્ચા કરી હતી. વડાપ્રધાને 1 જુલાઈથી અમલમાં આવનારા GST વિષે પણ કહ્યું હતું અને જણાવ્યું હતું કે તે આપણા લોકતંત્રની તાકાત દર્શાવે છે. તેમણે કહ્યું, “ GSTના અમલીકરણનું શ્રેય ભારતની 125 કરોડની જનતાને જાય છે.ઉત્તર પ્રદેશમાં વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરતા વડાપ્રધાન
June 20th, 07:19 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ડો. એપીજે અબ્દુલ કલામ ટેક્નીકલ યુનિવર્સીટીના બિલ્ડીંગનું ઉદ્ઘાટન કર્યું હતું, લખનૌ-કાનપુર D/C ટ્રાન્સમિશન લાઈનનું લોકાર્પણ કર્યું અને લખનૌમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને મંજુરી પત્રોની વહેંચણી કરી હતી.