સૌર અને અવકાશ ક્ષેત્રે ભારતના અજાયબીઓથી વિશ્વ આશ્ચર્યચકિત છે: મન કી બાત દરમિયાન પીએમ મોદી
October 30th, 11:30 am
ગુજરાતના અનેક હિસ્સાઓમાં છઠનું મોટા સ્તર પર આયોજન થવા લાગ્યું છે. મને તો યાદ છે કે પહેલાં ગુજરાતમાં આટલી છઠ પૂજા નહોતી થતી. પરંતુ સમયની સાથે આજે લગભગ આખા ગુજરાતમાં છઠ પૂજાના રંગ નજરે પડવા લાગ્યા છે. આ જોઈને મને પણ ખૂબ જ આનંદ થાય છે. આજકાલ આપણે જોઈએ છીએ કે વિદેશોમાં થી પણ છઠ પૂજાની કેટલી ભવ્ય તસવીરો સામે આવે છે. એટલે કે ભારતનો સમૃદ્ધ વારસો, આપણી આસ્થા, દુનિયાના ખૂણા-ખૂણામાં પોતાની ઓળખ વધારી રહ્યાં છે. આ મહાપર્વમાં સહભાગી થનારા દરેક આસ્થાવાનને મારા તરફથી ખૂબ-ખૂબ શુભકામનાઓ.ગુજરાતના અડાલજમાં મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સના લોકાર્પણ પ્રસંગે પીએમના સંબોધનનો મૂળપાઠ
October 19th, 12:36 pm
ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત સરકારના મંત્રીઓ, શિક્ષણ જગતના તમામ દિગ્ગજ નેતાઓ, ગુજરાતના તેજસ્વી વિદ્યાર્થી મિત્રો, અન્ય તમામ મહાનુભાવો, બહેનો અને સજ્જનો. !PM launches Mission Schools of Excellence at Trimandir, Adalaj, Gujarat
October 19th, 12:33 pm
The Prime Minister, Shri Narendra Modi launched Mission Schools of Excellence at Trimandir, Adalaj, Gujarat today. The Mission has been conceived with a total outlay of 10,000 Crores. During the event at Trimandir, the Prime Minister also launched projects worth around Rs 4260 crores. The Mission will help strengthen education infrastructure in Gujarat by setting up new classrooms, smart classrooms, computer labs and overall upgradation of the infrastructure of schools in the State.પ્રધાનમંત્રીશ્રીએ નેશનલ ગેમ્સ 2022ના સમાપન પર રમતવીરોને શુભેચ્છાઓ પાઠવી
October 13th, 10:16 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેશનલ ગેમ્સ 2022માં ભાગ લેનાર તમામ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી છે અને મેડલ જીતનાર તમામને અભિનંદન પાઠવ્યા છે. રાષ્ટ્રીય રમતો 2022ની ભવ્ય સફળતા પર ટિપ્પણી કરતા, પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રમતગમતના માળખાની એથ્લેટ્સ દ્વારા વ્યાપકપણે પ્રશંસા કરવામાં આવી હતી, અને રમતોને રિસાયક્લિંગ પર જાગૃતિ, પ્લાસ્ટિક કચરો ઘટાડવા અને સ્વચ્છતા વધારવા સહિત ટકાઉપણું પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે યાદ કરવામાં આવશે. પ્રધાનમંત્રીએ આતિથ્ય સત્કાર બદલ ગુજરાતના લોકો અને સરકારની પ્રશંસા કરી હતી.પ્રધાનમંત્રીએ 10 વર્ષીય મલ્લખંબ ખેલાડી, શૌર્યજીતના 36મી નેશનલ ગેમ્સ 2022માં પ્રદર્શનની પ્રશંસા કરી
October 08th, 10:01 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 36મી નેશનલ ગેમ્સ 2022માં સૌથી યુવા મલ્લખંબ ખેલાડી શૌર્યજીતના પ્રદર્શનને બિરદાવ્યું છે.Success starts with action: PM Modi at inauguration of National Games
September 29th, 10:13 pm
PM Modi declared the 36th National Games open, which is being held in Gujarat. He reiterated the importance of sports in national life. “The victory of the players in the field of play, their strong performance, also paves the way for the victory of the country in other fields. The soft power of sports enhances the country's identity and image manifold.”PM Modi declares open the 36th National Games in Ahmedabad, Gujarat
September 29th, 07:34 pm
PM Modi declared the 36th National Games open, which is being held in Gujarat. He reiterated the importance of sports in national life. “The victory of the players in the field of play, their strong performance, also paves the way for the victory of the country in other fields. The soft power of sports enhances the country's identity and image manifold.”