India and Bahrain have deep rooted ancient ties: PM Modi
August 24th, 09:39 pm
PM Narendra Modi addressed a community programme in Bahrain. He spoke at length about India's growth and shed light on initiatives to make the country a $5 trillion economy. The PM appreciated the Indians living Bahrain and applauded them for their contributions. PM Modi also highlighted how the entire world was astonished by India's successful space missions.બહેરીનમાં ભારતીય સમુદાયને પ્રધાનમંત્રીનું સંબોધન
August 24th, 09:38 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બહેરીનમાં આજે ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. તેમણે ભારતના વિકાસ વિશે વિસ્તારમાં વાત કરી અને દેશને 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાની પહેલ પર પ્રકાશ પાડ્યો હતો. પ્રધાનમંત્રીએ બહેરીનમાં વસતા ભારતીયોની પ્રશંસા કરી હતી અને તેમના યોગદાનની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ રેખાંકિત કર્યું કે અંતરિક્ષ મિશનમાં ભારતની સફળતાથી સંગ્રહ વિશ્વ આશ્ચર્યચકિત થઈ ગયું છે.પ્રધાનમંત્રી મોદીએ સાંસદો માટે આવાસ સુવિધાનું ઉદઘાટન કર્યું
August 19th, 07:05 pm
પ્રધાનમંત્રી મોદીએ સાંસદો માટે આવાસ સુવિધાનું ઉદઘાટન કર્યું હતું. તેમણે કહ્યું, “જ્યારે સંસદનું નવું સત્ર શરૂ થાય છે, ત્યાં નવા સાંસદોને રહેવાની જગ્યા શોધવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મને આનંદ છે કે આ સમસ્યાને દૂર કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. ”પ્રધાનમંત્રીએ કહ્યું કે, જ્યારે આપણે વર્ષ 2022 માં સ્વતંત્રતાનાં 75 વર્ષ પૂરાં કરીએ ત્યારે સંસદીય સંકુલએ પણ તે ભવ્યતા દર્શાવવી જ જોઇએ એવું ઘણાં એ વ્યક્ત કર્યું હતું અને તેથી સંસદને યથાયોગ્ય ફૈસ્લિફ્ટ આપવા માટે તમામ સંભવિત પગલાં લેવા સરકાર તૈયાર છે.Election results of 23rd May will provide a reality check to the arrogant and repressive regime of Mamata Didi: PM Modi
May 16th, 04:33 pm
At a rally in Mathurapur, West Bengal, PM Modi lashed out on the TMC for its mis-governance and said, The entire nation has witnessed the extent to which the TMC of Mamata Didi is willing to go to repress democratic voices. The election results of 23rd May will provide a reality check to the arrogant and repressive regime of Mamata Didi.PM Modi addresses public meetings in Mathurapur and Dum Dum in West Bengal
May 16th, 04:30 pm
Prime Minister Narendra Modi addressed two major public meetings in Mathurapur and Dum Dum constituencies of West Bengal today as the election campaigning in the crucial state comes to a halt tonight.Entire nation witnessed lawlessness and violence unleashed by TMC hooligans in Kolkata: PM Modi
May 15th, 06:28 pm
At a rally in West Bengal’s Basirhat, PM Modi slammed the TMC for its lawlessness and violence at a road show of BJP National President, Shri Amit Shah. PM Modi said,” The entire nation witnessed the lawlessness and violence that were unleashed by the TMC hooligans in Kolkata. The more violence and brutality Mamata Didi thrusts upon BJP karyakartas, the stronger their resolve becomes to defeat her with their votes.”Bengal gearing for a resounding victory to BJP: PM Modi in West Bengal
May 15th, 06:26 pm
Prime Minister Narendra Modi addressed two massive rallies in Basirhat and Diamond Harbour in West Bengal this evening. The rallies saw PM Modi launch a fierce attack on the ruling TMC government and CM Mamata Bannerjee for unleashing politically-sponsored violence against BJP workers and leaders for merely being political adversaries.Thanks to the arrogance of the Congress party, the victims of the gruesome 1984 anti-Sikh riots are still awaiting justice: PM Modi
May 14th, 05:43 pm
Addressing the fourth large rally for the day in Chandigarh, PM Modi said, “These elections are about the people of the country electing a strong government by choosing ‘India First’ over ‘Dynasty First’ and ‘Development’ over ‘Dynasty’ as it takes giant leaps into the 21st century.”PM Modi addresses public meeting in Chandigarh
May 14th, 05:42 pm
Addressing the fourth large rally for the day in Chandigarh, PM Modi said, “These elections are about the people of the country electing a strong government by choosing ‘India First’ over ‘Dynasty First’ and ‘Development’ over ‘Dynasty’ as it takes giant leaps into the 21st century.”Mere lip service of condemnation to the anti-Sikh statements of Congress leaders by the ‘Namdar’ does not heal the victims’ wounds: PM Modi
May 13th, 05:21 pm
Prime Minister Narendra Modi addressed another large rally in Bathinda in Punjab this evening in which he slammed the Congress party for the anti-Sikh riots in 1984 as well as for failing to provide justice to the victims despite being in power for decades.PM Modi addresses huge rally in Bathinda, Punjab
May 13th, 05:20 pm
Prime Minister Narendra Modi addressed another large rally in Bathinda in Punjab this evening in which he slammed the Congress party for the anti-Sikh riots in 1984 as well as for failing to provide justice to the victims despite being in power for decades.Trinamool Congress believes in ‘Bhaag Karo, Shashon Karo’ (divide and rule) philosophy: PM Modi in Barrackpore
April 29th, 02:46 pm
At a huge public rally in West Bengal’s Barrackpore, PM Modi alleged that the ruling Trinamool Congress believed in ‘Bhaag Karo, Shashon Karo’ (pide and rule) philosophy, while the Bharatiya Janata Party believed in the mantra of ‘Ek Karo, Sheba Karo’ (Sabka Saath, Sabka Vikas, i.e, development for all).Syndicate is flourishing under TMC misrule in West Bengal: PM Modi
April 29th, 02:45 pm
Prime Minister Narendra Modi addressed two rallies in West Bengal’s Sreerampur and Barrackpore today. Shri Modi took on the ruling Trinamool Congress for its mis-governance in the state and said that the people of West Bengal were supporting a stable and development oriented Bharatiya Janata Party in the ongoing Lok Sabha elections.Last five years have shown that it is indeed possible to successfully run an honest, transparent government: PM Modi
April 22nd, 04:16 pm
Speaking at a rally in Rajasthan’s Udaipur, PM Modi said, “The last five years have shown the country that it is indeed possible to successfully run an honest, transparent and people-oriented government in India.”PM Modi addresses public meetings in Rajasthan
April 22nd, 04:15 pm
Prime Minister Narendra Modi addressed two huge rallies in Udaipur and Jodhpur in the second half of his election campaigning today. Speaking about one of the major achievements of his government, PM Modi said, “The last five years have shown the country that it is indeed possible to successfully run an honest, transparent and people-oriented government in India.”ગુજરાતનાં વલસાડ ખાતે એક જાહેરસભાને પ્રધાનમંત્રીએ કરેલા સંબોધનનો મૂળપાઠ
August 23rd, 12:47 pm
બે-ત્રણ દિવસ પછી રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે અને તમે સૌ બહેનો આટલી મોટી રક્ષાની રાખડી લઈને આવ્યા છો. હું તમારો ખૂબ-ખૂબ આભારી છું. દેશભરની માતાઓ અને બહેનોએ મને આશીર્વાદ સાથે રક્ષા કવચ આપ્યું છે, આશીર્વાદ આપ્યા છે. એના માટે હું તમામ માતાઓ અને બહેનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરૂ છું.પ્રધાનમંત્રી મોદી પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં લાભાર્થીઓનાં સંયુક્ત ઇ-ગૃહપ્રવેશનાં સાક્ષી બન્યાં; વલસાડનાં જુજવા ગામમાં અસ્ટોલ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કર્યું
August 23rd, 12:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતનાં વલસાડ જિલ્લાનાં જુજવા ગામમાં એક મોટી જનસભામાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)નાં લાભાર્થીઓનાં સંયુક્ત ઇ-ગૃહપ્રવેશના સાક્ષી બનવા હજારો લોકો સાથે જોડાયાં હતાં. રાજ્યનાં 26 જિલ્લાઓનાં એક લાખથી વધુ લાભાર્થીઓને આ આવાસો સોંપવામાં આવ્યાં હતાં. વિવિધ જિલ્લાઓનાં લાભાર્થીઓ મુખ્ય કાર્યક્રમ સાથે વીડિયો લિન્ક મારફતે જોડાયાં હતાં અને પ્રધાનમંત્રીએ તેમાંથી કેટલાક લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી.લખનઉ, ઉત્તરપ્રદેશમાં એક કાર્યક્રમ “શહેરી પરિદ્રશ્યને પરિવર્તિત કરવું” ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 28th, 05:45 pm
ઉત્તરપ્રદેશથી હું સાંસદ છું અને એટલા માટે સૌથી પહેલા તો ઉત્તરપ્રદેશના પ્રતિનિધિના રૂપમાં હું આપ સૌનું હૃદયથી સ્વાગત કરું છું. દેશના જુદા જુદા ખૂણેથી તમે પધાર્યા છો, મને વિશ્વાસ છે કે તમે આ ઐતિહાસિક નગરીનો, તેના આતિથ્યનો અને લખનવી લહેજાનો પણ આનંદ લીધો હશે.પ્રધાનમંત્રીએ શહેરી વિકાસ પહેલોની ત્રીજી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે એક કાર્યક્રમને સંબોધન કર્યું
July 28th, 05:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લખનઉમાં “ટ્રાન્સફોર્મિંગ અર્બન લેન્ડસ્કેપ” (શહેરી પરિદ્રશ્યમાં પરિવર્તન) પર આયોજિત એક કાર્યક્રમમને સંબોધન કર્યું હતું, જેનું આયોજન શહેરી વિકાસ સાથે સંબંધિત ત્રણ મુખ્ય સરકારી પહેલોની ત્રીજી વર્ષગાંઠની ઉજવણી સ્વરૂપે કરવામાં આવ્યું હતું. આ પહેલામાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી); અટલ મિશન ફોર રિજુવેનેશન ઓફ અર્બન ટ્રાન્સફોર્મેશન (અમૃત) અને સ્માર્ટ સિટીઝ મિશન સામેલ છે.125 કરોડ ભારતીયો મારું પરિવાર છે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી
April 19th, 05:15 am
એક ખાસ ટાઉનહોલ ‘ભારત કી બાત’ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા ચાર વર્ષમાં દેશમાં હકારાત્મક બદલાવ આવવા અંગે વાત કરી હતી. તેમણે એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે આજે વિશ્વ ભારતનેનવી આશા તરીકે કેવી રીતે જુએ છે અને વૈશ્વિક મંચ પર દેશના વધી રહેલા કદનું સન્માન તેમણે દેશવાસીઓને આપ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “ભારતના 125 કરોડ લોકો મારું પરિવાર છે.”