પ્રધાનમંત્રીએ 2018ના એશિયન પેરા ગેમ્સના ચંદ્રક વિજેતાઓને અભિનંદન પાઠવ્યા
October 16th, 05:34 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે 2018ના એશિયન પેરા ગેમ્સના ચંદ્રક વિજેતાઓને મળ્યા હતા અને તેમને અભિનંદન પાઠવ્યા હતા.7ઓક્ટોબરે વડાપ્રધાન મોદી ડેસ્ટીનેશન ઉત્તરાખંડ: ઇન્વેસ્ટર્સ સમિટ 2018માં ભાગ લેશે
October 06th, 06:55 pm
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 7 ઓક્ટોબર 2018ના દિવસે દહેરાદૂનમાં ડેસ્ટીનેશન ઉત્તરાખંડ: ઇન્વેસ્ટર્સ સમિટ 2018માં ભાગ લેશેચોથા BIMSTEC શિખર સંમેલનનું જાહેરનામુ, કાઠમંડુ, નેપાળ (30-31 ઓગસ્ટ, 2018)
August 31st, 12:40 pm
અમે, બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રી, ભૂટાનના મુખ્ય સલાહકાર, ભારતનાં પ્રધાનમંત્રી, મ્યાનમારનાં રાષ્ટ્રપતિ, નેપાળનાં પ્રધાનમંત્રી, શ્રીલંકાનાં રાષ્ટ્રપતિ તથા થાઇલેન્ડનાં પ્રધાનમંત્રી 30-31 ઓગસ્ટ, 2018નાં રોજ ચોથા BIMSTEC શિખર સંમેલન માટે મળ્યાં હતાં અને અમે 1997નાં બેંગકોકનાં જાહેરનામામાં વ્યક્ત કરેલા BIMSTECનાં સિદ્ધાંતો અને ઉદ્દેશો પ્રત્યે અમારી દ્રઢ કટિબદ્ધતા વ્યક્ત કરીએ છીએ.PM’s bilateral meetings on sidelines of BIMSTEC Summit in Kathmandu, Nepal
August 30th, 06:31 pm
PM Narendra Modi held bilateral meetings on the margins of the ongoing BIMSTEC Summit in Kathmandu, Nepal.નેપાળના કાઠમંડુમાં BIMSTEC શિખર સંમેલનના ઉદઘાટન સત્ર દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 30th, 05:28 pm
BIMSTEC સભ્ય દેશોમાંથી આવેલા મારા સાથી નેતાઓ, સૌથી પહેલા તો હું આ ચોથા BIMSTEC શિખર સંમેલનની યજમાની અને સફળ આયોજન કરવા બદલ નેપાળ સરકારનો અને પ્રધાનમંત્રી ઓલીજીનો હૃદયપૂર્વક આભાર પ્રગટ કરવા માગું છું. જો કે મારા માટે આ પ્રથમ BIMSTEC શિખર સંમેલન છે પરંતુ 2016માં મને ગોવામાં બ્રિકસ શિખર સંમેલનની સાથે BIMSTEC રિટ્રીટનું યજમાન પદ કરવાનો અવસર મળ્યો હતો. ગોવામાં અમે જે કાર્યસૂચિ નક્કી કરી હતી તે અનુસાર અમારી ટીમે પ્રશંસનીય અનુવર્તી કામગીરી કરી છે.પ્રધાનમંત્રીએ પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં સુવર્ણ પદક જીતવા બદલ નીરજ ચોપરાને અભિનંદન પાઠવ્યા
August 27th, 08:44 pm
ઇન્ડોનેશિયાના જકાર્તા-પાલેમ્બાંગ ખાતે ચાલી રહેલા 18માં એશિયાઈ રમતોત્સવ 2018માં પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં સુવર્ણ પદક જીતવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નીરજ ચોપરાને અભિનંદન પાઠવ્યા હતા.પ્રધાનમંત્રીએ સૌરભ ચૌધરીને પુરુષોની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં સુવર્ણ પદક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
August 21st, 06:25 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડોનેશિયાનાં જકાર્તા-પાલેમ્બાંગ ખાતે યોજાઈ રહેલા એશિયાઈ રમતોત્સવ 2018માં પુરુષોની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં સુવર્ણ પદક જીતવા બદલ સૌરભ ચૌધરીને અભિનંદન પાઠવ્યા હતા.સોશિયલ મીડિયા કોર્નર 30 એપ્રિલ 2018
April 30th, 07:41 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!સોશિયલ મીડિયા કોર્નર 31 માર્ચ 2018
March 31st, 07:40 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!કેન્દ્ર સરકારનાં વર્ષ 2018-19ના અંદાજપત્ર અંગે પ્રધાનમંત્રીનું નિવેદન
February 01st, 02:00 pm
આ બજેટમાં દેશના એગ્રિકલ્ચર થી માંડીને ઈનફ્રાસ્ટ્ર્કચર સુધીની બાબતો પર પૂરતુ ધ્યાન આપવામાં આવ્યું છે. આ બજેટમાં ગરીબ અને મધ્યમ વર્ગનાં આરોગ્યની ચિંતા કરતી આરોગ્યની યોજનાઓ છે, તો નાના ઉદ્યોગકારોની સંપત્તિ વધારનારી જોગવાઈઓ પણ છે.સોશિયલ મીડિયા કોર્નર 26 જાન્યુઆરી 2018
January 26th, 07:28 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!ઇન્ડિયા-આસિયાન સ્મારક શિખર સંમેલનનાં પૂર્ણ સત્રમાં પ્રધાનમંત્રીનાં ઉદ્ઘાટન સંબોધનનો મૂળપાઠ (25 જાન્યુઆરી, 2018)
January 25th, 06:08 pm
આપણાં સહિયારા સંબંધોની સફર હજારો વર્ષોથી ચાલી આવે છે, છતાં આપણે આપણી ભાગીદારીનાં 25 વર્ષની ઉજવણી કરી રહ્યાં છીએ.PM Modi addresses ASEAN Plenary Session
January 25th, 06:04 pm
While addressing the plenary session of ASEAN-India commemorative summit, PM Modi said, India shares the ASEAN vision for the rule based societies and values of peace. We are committed to work with ASEAN nations to enhance collaboration in the maritime domain.સોશિયલ મીડિયા કોર્નર 1 જાન્યુઆરી 2018
January 01st, 07:46 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!