પ્રધાનમંત્રીએ કટોકટીનો વિરોધ કરનારા લોકોને યાદ કર્યા

June 25th, 12:10 pm

પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદી એ બધા મહાનુભાવોને યાદ કર્યા જેમણે કટોકટીનો પ્રતિકાર કર્યો અને ભારતીય લોકશાહીનું રક્ષણ કર્યું.

Ideology should never be put before national interest: PM Modi

November 12th, 06:31 pm

PM Narendra Modi unveiled a statue of Swami Vivekananda in JNU Campus, New Delhi through video conferencing. Addressing the programme, the Prime Minister said it is natural to be proud of one’s ideology but on the subjects of national interest, our ideology should be seen standing with the nation not against it.

PM unveils statue of Swami Vivekananda at JNU Campus

November 12th, 06:30 pm

PM Narendra Modi unveiled a statue of Swami Vivekananda in JNU Campus, New Delhi through video conferencing. Addressing the programme, the Prime Minister said it is natural to be proud of one’s ideology but on the subjects of national interest, our ideology should be seen standing with the nation not against it.

English rendering of Prime Minister’s reply to the Motion of thanks on President’s address in the Rajya Sabha on 26 June, 2019

June 26th, 02:01 pm

PM Modi replied to the motion of thanks on the President’s address, in Rajya Sabha. The Prime Minister said that the mandate of the 2019 Lok Sabha elections showcases the desire of the citizens for stability. He added that the trend of electing stable governments is now being seen in various States.

રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ અંગે પ્રધાનમંત્રીનો જવાબ

June 26th, 02:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ અંગે જવાબ આપ્યો હતો. તેમણે ચર્ચામાં ભાગ લેવા બદલ અને તેમાં યોગદાન આપવા બદલ ઉપલા ગૃહના સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ રાજ્યસભાના ભૂતપૂર્વ સભ્ય શ્રી મદન લાલ સૈનીના નિધન પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

Today, we have to live for the nation and build the India our freedom fighters dreamt of: PM Modi

June 25th, 05:25 pm

Replying to the Motion of Thanks on the President's address, PM Modi said that the people of India elected a stable Government. He said, “The 2019 Lok Sabha elections show that more than themselves, the people of India are thinking about the good of the nation.” Further adding, the PM said, “Today is 25th June. Emergency was imposed on this date when the Constitution was trampled over, media was gagged and judiciary bullied. We should not forget those dark days so that no one thinks of repeating them.”

લોકસભામાં રાષ્ટ્રપતિનાં ભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર પ્રધાનમંત્રીનું વક્તવ્ય

June 25th, 05:22 pm

લોકસભામાં રાષ્ટ્રપતિનાં ભાષણનાં ધન્યવાદ પ્રસ્તાવ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગૃહનાં સભ્યો, ખાસ કરીને પહેલી વાર ચૂંટાઈ આવેલા સાંસદોને ચર્ચામાં ભાગ લેવા બદલ આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિનાં ભાષણમાં નવા ભારતનું વિઝન છે, જેનું સ્વપ્ન લાખો ભારતીયો જુએ છે.

એનએચઆરસીની સ્થાપનાના રજત જયંતિ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

October 12th, 05:16 pm

મંચ પર બિરાજમાન મંત્રી પરિષદના મારા સાથી શ્રીમાન રાજનાથ સિંહજી, શ્રી મનોજ સિંહાજી, એનએચઆરસીના અધ્યક્ષ જસ્ટીસ એસ. એલ. દત્તુજી, આયોગના સભ્યો, અહિં ઉપસ્થિત તમામ નવા મહાનુભવો, દેવીઓ અને સજ્જનો!

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય માનવાધિકાર પંચનાં રજતજયંતિ સમારંભને સંબોધન કર્યું

October 12th, 05:15 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય માનવાધિકાર પંચ (એનએચઆરસી)નાં રજતજયંતિ સમારંભને સંબોધન કર્યું હતું.

Congress divides, BJP unites: PM Modi

October 10th, 05:44 pm

Prime Minister Narendra Modi today interacted with BJP booth Karyakartas from five Lok Sabha seats - Raipur, Mysore, Damoh, Karauli-Dholpur and Agra. During the interaction, PM Modi said that BJP was a 'party with a difference'. He said that the BJP was a cadre-driven party whose identity was not limited to a single family or clan.

વડાપ્રધાન મોદીએ નમો એપ દ્વારા પાંચ લોકસભા બેઠકોના ભાજપ કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી

October 10th, 05:40 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાયપુર, મૈસુર, દામોહ, કરૌલી-ધોલપુર અને આગ્રા એમ પાંચ લોકસભા બેઠકોના ભાજપના બૂથ કાર્યકર્તાઓ સાથે આજે ચર્ચા કરી હતી. વડાપ્રધાને કહ્યું હતું કે ભાજપ અલગ પ્રકારનો પક્ષ છે. તેમણે કહ્યું કે ભાજપ કાર્યકર્તાઓ દ્વારા ચાલતો પક્ષ છે અને તેની ઓળખ માત્ર એમ પરિવાર પૂરતી જ નથી.

Sant Kabir represents the essence of India's soul: PM Modi in Maghar

June 28th, 12:35 pm

The Prime Minister, Shri Narendra Modi, visited Maghar in SantKabir Nagar district of Uttar Pradesh today. He offered floral tributes at SantKabir Samadhi, on the occasion of the 500th death anniversary of the great saint and poet, Kabir. He also offered Chadar at SantKabirMazaar. He visited the SantKabir Cave, and unveiled a plaque to mark the laying of Foundation Stone of SantKabir Academy, which will highlight the great saint’s teachings and thought.

પ્રધાનમંત્રીએ સંત કબીર નગરમાં મહાન સંત અને કવિ કબીરને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

June 28th, 12:35 pm

તેમણે મહાન સંત અને કવિ કબીરની 500મી પુણ્યતિથિનાં પ્રસંગે સંત કબીરની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમણે સંત કબીરની મજ઼ાર પર ચાદર પણ અર્પણ કરી હતી. તેમણે સંત કબીરની ગુફાની મુલાકાત લીધી હતી અને સંત કબીર અકાદમીનો શિલાન્યાસ દર્શાવતી તકતીનું અનાવરણ કર્યું હતું, જેમાં આ મહાન સંતનાં ઉપદેશો દર્શાવાયા છે.

સોશિયલ મીડિયા કોર્નર 26 જૂન 2018

June 26th, 08:24 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

જે પક્ષમાં આંતરિક લોકશાહી ન હોય તેની પાસેથી લોકશાહીના મૂલ્યોને વળગી રહેવાની આશા ન રાખી શકાય: વડાપ્રધાન મોદી

June 26th, 12:50 pm

કટોકટી પર મુંબઈમાં એક કાર્યક્રમમાં બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પક્ષ પર કટોકટી લાદવા અને દેશને જેલમાં ફેરવી નાખવા બદલ આક્રમક હુમલો કર્યો હતો.

પ્રણબ’દા એ મને એક પિતાની જેમ માર્ગદર્શન આપ્યું છે: વડાપ્રધાન મોદી

July 02nd, 06:41 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવન ખાતે એક સમારંભમાં એક ફોટો બૂક ‘પ્રેસીડેન્ટ પ્રણબ મુખરજી – અ સ્ટેટ્સમેન’ નું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે આ પુસ્તકની પ્રથમ કોપી રાષ્ટ્રપતિને ભેટ આપી હતી. પોતાના અનુભવોને યાદ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ઘણીવખત તેમને જુદીજુદી વિચારધારાઓના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે કામ કરવાનો મોકો મળ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે તે એ બાબત ક્યારેય નહીં ભૂલી શકે કે જ્યારે તેઓ દિલ્હી આવ્યા હતા, ત્યારે તેમને માર્ગદર્શન આપવા માટે ‘પ્રણબ’દા’ જેવા કોઈ વ્યક્તિ હાજર હતા.

પ્રધાનમંત્રીએ “પ્રેસિડન્ટ પ્રણવ મુખર્જી – એ સ્ટેટ્સમેન” નામની ફોટો બુકનું વિમોચન કર્યું

July 02nd, 06:40 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં ફોટો બુક “પ્રેસિડન્ટ પ્રણવ મુખર્જી – અ સ્ટેટ્સમેન”નું વિમોચન કર્યું હતું. તેમણે પુસ્તકની પ્રથમ નકલ રાષ્ટ્રપતિને ભેટમાં આપી હતી.આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેમના મતે એક સમાજ તરીકે આપણે ઇતિહાસ પ્રત્યે વધારે જાગૃત થઈ શકીએ અને આપણાં ઇતિહાસનાં પાસાંઓનું વધુ સારી રીતે જતન કરી શકીએ.

Social Media Corner 25 June 2017

June 25th, 08:06 pm

Your daily dose of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!

1975ની કટોકટી એ આપણી લોકશાહીની કાળરાત્રી હતી: મન કી બાત દરમિયાન વડાપ્રધાન મોદી.

June 25th, 12:21 pm

મન કી બાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જૂન 1975માં લાદવામાં આવેલી કટોકટી એ ભારતીય લોકશાહીનો સૌથી ખરાબ કાળ હતો. તેમણે કેવીરીતે હજારો લોકોના હક્ક ખૂંચવી લેવામાં આવ્યા જેમણે તેમનો અવાજ ઉઠાવ્યો અને એમને જેલમાં નાખી દેવામાં આવ્યા તેના પર વિસ્તારથી ચર્ચા કરી હતી. વડાપ્રધાન મોદીએ સ્વચ્છતા, હાલમાં થયેલા ત્રીજા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, અવકાશ વિજ્ઞાન અને ખેલની આવશ્યકતા પર પણ પ્રકાશ ફેંક્યો હતો

Democracy is our strength and together we will make our democratic fabric stronger: PM Narendra Modi

June 26th, 11:02 am