પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમરનાથ યાત્રાના અવસર પર ભક્તોને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે શ્રી અમરનાથ યાત્રા એ આપણી ધરોહરનું દિવ્ય અને ભવ્ય સ્વરૂપ છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

“શ્રી અમરનાથજીની યાત્રા એ આપણા વારસાનું એક દિવ્ય અને ભવ્ય સ્વરૂપ છે. હું ઈચ્છું છું કે બાબા બર્ફાનીના આશીર્વાદથી તમામ ભક્તોના જીવનમાં નવો ઉત્સાહ અને નવી ઊર્જાનો સંચાર થાય, સાથે જ આપણો દેશ અમૃતકાળમાં સંકલ્પથી સિદ્ધિ તરફ ઝડપથી આગળ વધે. જય બાબા બર્ફાની!”

  • अमर बहादुर सिंह July 11, 2023

    हर हर महादेव
  • Pashupatinath Biswas July 06, 2023

    Jai Bhole -- Jai Baba Amarnath.
  • संजीव सिंह संजू July 04, 2023

    वन्दे मातरम्
  • usha rani July 04, 2023

    🌹🌹🌿🌿🚩🇮🇳om nmh shivay om 🌿🌿🌹🌹
  • Rup Lal Sharma July 04, 2023

    जय श्री राम जयहिंद वन्देमातरम
  • KARTAR SINGH Rana July 04, 2023

    हर हर महादेव 🕉️🚩🙏🙏🙏🙏🙏🚩🕉️
  • Subir Talukdar July 03, 2023

    JAI AMARNATH. HAR HAR MAHADEV. 🙏🙏🙏🙏🙏
  • Mr Shiba Shankar Bhattacharjee July 03, 2023

    sirji, I agree with you & your contents ie #Shree Amarnath yatra#
  • Ravi Rathi July 03, 2023

    Har har mahadev 🙏
  • RatishTiwari Advocate July 03, 2023

    महादेव महादेव
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India's Q3 GDP grows at 6.2%, FY25 forecast revised to 6.5%: Govt

Media Coverage

India's Q3 GDP grows at 6.2%, FY25 forecast revised to 6.5%: Govt
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 1 માર્ચ 2025
March 01, 2025

PM Modi's Efforts Accelerating India’s Growth and Recognition Globally