પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે અમદાવાદનો મનમોહક ફ્લાવર શો નવા ભારતની વિકાસયાત્રાની આકર્ષક ઝલક પણ દર્શાવે છે.
પીએમ મોદીએ X પર પોસ્ટ કર્યું:
"અમદાવાદનો આ ફ્લાવર શો દરેકને મંત્રમુગ્ધ કરનારો છે. અહીં નવા ભારતની વિકાસયાત્રાની ઝલક પણ આકર્ષિત કરનારી છે."
अहमदाबाद का ये फ्लावर शो हर किसी का मन मोह लेने वाला है। यहां नए भारत की विकास यात्रा की झांकियां भी आकर्षित करने वाली हैं। https://t.co/wjQ3DLp7qn
— Narendra Modi (@narendramodi) January 6, 2024