જર્મની અને ડેનમાર્કની ફળદાયી મુલાકાતો પછી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે વાતચીત કરવા પેરિસ પહોંચ્યા. પ્રધાનમંત્રી મોદીના આગમન બાદ તરત જ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને પ્રધાનમંત્રીની મેજબાની તેમના સત્તાવાર નિવાસસ્થાન એલિસી ખાતે કરી હતી. તેઓએ દ્વિપક્ષીય તેમજ વૈશ્વિક મુદ્દાઓ વિશે વિસ્તૃત વાત કરી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, "ભારત અને ફ્રાન્સ ગર્વથી વિકાસલક્ષી ભાગીદારો છે અને આપણી ભાગીદારી વિવિધ ક્ષેત્રોમાં ફેલાયેલી છે." તેમણે આ મુલાકાતને ખૂબ જ ફળદાયી ગણાવી અને ઉષ્માભર્યું આતિથ્ય સત્કાર કરવા માટે ફ્રાન્સની સરકારનો આભાર માન્યો.
Landed in Paris. France is one of India’s strongest partners, with our nations cooperating in diverse areas. 🇮🇳 🇫🇷 pic.twitter.com/NCxsFFOgjX
— Narendra Modi (@narendramodi) May 4, 2022
Delighted, as always, to meet my friend President @EmmanuelMacron. We talked at length about bilateral as well as global issues. India and France are proud developmental partners with our partnership spread across different sectors. pic.twitter.com/5Kjqcjf0tQ
— Narendra Modi (@narendramodi) May 4, 2022
My visit to France was brief but a very fruitful one. President @EmmanuelMacron and I got the opportunity to discuss various subjects. I thank him and the French Government for the warm hospitality. pic.twitter.com/pJCCvpvjao
— Narendra Modi (@narendramodi) May 4, 2022